Breaking News

5 વર્ષની બાળકીને પેશાબ કરવાની જગ્યાએ થવા લાગ્યો સાપના ડંખ જેવો ભયંકર દુઃખાવો, ડોકટરે તપાસ કરી તો મળ્યું એવું કે જોઈને ડોળા ફાટેલા રહી ગયા..!

અમુક બનાવો અત્યારના સમયમાં એવી રીતે સામે આવવા લાગ્યા છે કે, તેના વિશે સાંભળીને આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. તો કેટલીક વખત ચોંકાવનારો આંચકો પણ લાગતો હોય છે, અત્યારે એક ખૂબ જ ચોંકાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. કદાચ આ બનાવ સાંભળ્યા બાદ તમને બે ઘડી વિશ્વાસ નહીં થાય પરંતુ આ મામલો બિલકુલ સત્ય છે..

જ્યારે જ્યારે પણ આવા અવિશ્વાસનીય બનાવો સામે આવે છે. ત્યારે વાચક મિત્રોને ભરોસો થતો નથી કે શું આ બાબત સત્ય છે કે નહીં..? પરંતુ અમે તમને જણાવી દઈએ કે, આ મામલો બિલકુલ સત્ય છે અને આ ઘટના હાલ વાયુ વેગે વાયરલ થઈ રહી છે, કારણ કે તે ખૂબ જ ચોંકાવનારી છે. હકીકતમાં 5 વર્ષની એક બાળકીને પેશાબ કરવાની જગ્યાએ ખૂબ જ બળતરા ઊભી થઈ હતી..

તે છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ હેરાન પરેશાન લાગતી. કારણ કે આ અંગત જગ્યાએ તેને ખૂબ જ બળતરા લાગતી હતી. આ નાનકડી દીકરીએ તેની માતાને જાણકારી આપી હતી કે તેને અતિશય દુખાવો થઇ રહ્યો છે. દીકરીની માતાએ ડોક્ટરને જણાવ્યું કે જ્યારે વીંછી ડંખ મારે એ પ્રકારની પીડાનો અહેસાસ તેમની દીકરીને થઇ રહ્યો છે જેનાથી તેઓ ખુબ જ ચિંતિત છે.

નજીકના ડોક્ટર હોય તેમને દુખાવાની દવા આપી હતી. પરંતુ આ દવા જ્યારે પૂરી થઈ ત્યારે ફરી પાછો તેને દુખાવો શરૂ થયો હતો. દીકરીનું કહેવું હતું કે તેને છેલ્લા ચાર થી પાંચ દિવસથી તેને ઝીણો ઝીણો દુખાવો થતો હતો. પરંતુ હવે આ દુખાવો અસહ્ય થવાને કારણે તેને નાના ડોક્ટરોની સલાહ ને પડતી મૂકીને તેની માતા સર્જરી કરનાર ડોક્ટરને તપાસ કરવા માટે પહોંચી ગઈ હતી..

જ્યારે આ મોટા ડોક્ટરે તેને દાખલ કરી હકીકતમાં દુખાવો કઈ જગ્યાએથી થાય છે અને શાના કારણે થાય છે, તે જાણવાની કોશિશ કરી ત્યારે જે વસ્તુ સામે આવી તે જાણીને ભલભલા લોકો માથા પકડી ગયા છે. તો ડોક્ટરના પણ ટાંટીયા ધ્રુજી ગયા હતા. જ્યારે આ મહિલાના અંગત જગ્યાએ કેમેરો મૂકીને ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે જણાવ્યું કે મહિલાના પેશાબ કરવાની જગ્યાના ભાગ ઉપર ચીરો દેખાઈ આવ્યો હતો.

આ ચીરો દીકરીના બ્લાડર સુધી પહોંચી ગયો હતો, આ ચોંકાવનારી માહિતી જ્યારે સામે આવી ત્યારે ત્યાં હાજર રહેલા સૌ કોઈ લોકો ચોકી ગયા હતા કારણ કે, એક બાજુ આ વાતનો વિશ્વાસ થઈ શકે તેમ હતો નહીં. દીકરીની માતાએ દીકરીને પૂછવાની કોશિશ કરી હતી કે તેની સાથે શું થયું છે..

ત્યારે આ દીકરી રડતા રડતા બોલી કે તેની પડોશમાં રેહતી બહેનપણીને ઘરે તે રમવા માટે ગઈ ત્યારે ત્યાં આવેલા મહેમાનના છોકરાએ તેને ચોકલેટ લઈ આપી હતી. અને બીજે દિવસે પણ તે મને ચોકલેટ લઈ આપવા માટે મને સાથે લઈ ગયો હતો જ્યાં તે મારી સાથે ખોટું ખોટું કામ કરતો હોઈ તેવું મને લાગતું હતું..

અને ત્યારબાદ તેને જણાવ્યું હતું કે, જો કોઈને કેશે તો તે ક્યારેય ચોકલેટ નહી આપે એટલા માટે આ દીકરી ચુપ રહી હતી.  જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ડોક્ટર પણ હેરાન રહી ગયા છે. આ ઘટનાની જાણકારી દીકરીના પિતા સુધી પહોચતા જ તેઓએ તરત જ આ નરાધમને પકડી પાડવા માટે પોલીસની મદદ લીધી હતી.

બિચારી આ નાનકડી દીકરી સાથે નરાધમે ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા જેની પીડા આ દીકરીને થઈ રહી છે, હાલ તેની સારવાર કરવામાં આવી રહી છે, અને બીજી બાજુ આ નરાધમ વ્યક્તિને પકડી પાડવા માટે કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે. આ ઘટનાએ ચારે કોર ચકચારન માહોલ ફેલાવી દીધો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *