Breaking News

5 દિવસમાં પૈસા ડબલ કરી આપવાનું કહીને રૂપાળી મહિલાએ મોટા નામચીન લોકોને રૂપથી મોહી લીધા, અંતે કાઢ્યું એવું ભોપાળું કે બધાને પરસેવો છૂટી ગયો..!

અત્યારે સમાજના લોકોની વચ્ચે નામ ઊંચું કરવા માટે તેમજ માન સન્માન મેળવવા માટે સારી કમાણી કરવી પણ ખૂબ જ જરૂરી છે, અને વધુ પૈસા કમાવવા માટે કેટલાક લોકો લોભામણી લાલચની અંદર પણ આવી જતા હોય છે. અત્યારે માત્ર પાંચ દિવસની અંદર અતિશય રૂપિયા કમાવવાની લાલચ કરીને એક મોટા નામચીન વ્યક્તિઓએ એવો રસ્તો અપનાવ્યો હતો..

જેને જાણીને દરેક લોકો ચોકી ગયા હતા. સહેજ અમથુ પણ ધ્યાન ચૂકાઈ જાય તો પાછળ જતા આપણને ખૂબ જ મોટો પડછાયો પણ થતો હોય છે, અત્યારે શહેરમાં રહેતા ખૂબ જ નામચીન મોટા મોટા લોકો રૂપના મોહમાં આટલા બધા પાગલ થઈ ગયા કે, તેમને ઘણા બધા રૂપિયાનો ચૂનો ચોપડાઈ ગયો હતો..

જ્યારે આ ભોપાળુ સામે આવ્યું ત્યારે આ તમામ લોકોનો પરસેવો છૂટી ગયો હતો, આ ઘટનાને શહેરના વનિતા કોલોનીમાં રહેતી ખુશ્બુ નામની મહિલાની છે, આ મહિલા ખૂબ જ મોટી મોટી હોટલોની અંદર પાર્ટીની અંદર હાજરી આપવા માટે જતી હતી. અને ત્યાં તેણે શહેરના ઉદ્યોગપતિઓથી માંડીને નામચીન બિલ્ડરો સુધીના દરેક વ્યક્તિ સુધી ઓળખાણ બનાવી દીધી હતી..

ખુશ્બુ પોતાનું રૂપ દેખાડીને પૈસાદાર યુવકોને પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરતી હતી, જ્યારે ઉદ્યોગપતિઓ તેમજ નામચીન વ્યક્તિઓ તેની સાથે મિત્રતા કરવા માટે તેને મેસેજ તેમજ તેને ફોન પર વાત કરવાનું શરૂ કરતા ત્યારે ખુશ્બુ દરેક લોકો સાથે ખૂબ જ પ્રેમ ભરી વાતો કરતી હતી..

સામેવાળા વ્યક્તિને એટલી હદ સુધીનો વિશ્વાસ અપાવી દેતી કે, ખુશ્બુ તેના જીવનમાં મરણ સુધી પણ સાથ સહકાર આપશે અને તેની સાથે જ જીવન ગુજારશે, આટલી બધી વાતચીતમાં આવી ગયા બાદ તેણે એક દિવસ આ તમામ લોકોને જણાવ્યું હતું કે, તે માત્ર પાંચ જ દિવસની અંદર પૈસા ડબલ કરી આપે તેવી એક વિદેશી કંપનીને શોધીને લાવી છે..

આ કંપનીની અંદર ઓછામાં ઓછા દસ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે અને માત્ર પાંચ દિવસની અંદર જ તેમના પૈસા ડબલ થઇ જશે કારણ કે, આ એક મલ્ટી કેપ કંપની છે, જેમાં ઇન્વેસ્ટ કરવાને કારણે રૂપિયા પાંચ દિવસની અંદર જ ડબલ થઇ જવાના છે. આ કંપનીની ડિમાન્ડ ખૂબ જ વધારે હોવાને કારણે ઘણા બધા લોકો આ કંપનીની અંદર ઇન્વેસ્ટ કરવા માંગે છે..

પરંતુ ખુશ્બુ આ કંપનીના માલિકને સીધી રીતે ઓળખાણ કરતી હોવાને કારણે આ તમામ નામચીન વ્યક્તિઓના રૂપિયા તે પાંચ દિવસમાં ડબલ કરાવી આપશે તેમ કહીને તેણે મોટાભાગના વ્યક્તિઓને પોતાને આ સ્કીમની અંદર પરોવી દીધા હતા, તમામ લોકો પાસેથી 10 લાખ રૂપિયાથી માંડીને 25 લાખ સુધીની રકમ પડાવી લીધા બાદ તેણે જણાવ્યું કે..

તમારા પૈસા આ કંપનીની અંદર ઇન્વેસ્ટ થઈ ચૂક્યા છે, અને પાંચ દિવસની અંદર જ હવે તમે આ રૂપિયા અને ડબલ મેળવશો તેની સાથે જોડાયેલા દરેક વ્યક્તિ તો ખૂબ જ ખુશ ખુશાલ હતા. ખુશ્બુ આ સ્કીમમાં પૈસા રોક્યાના ચાર દિવસ સુધી તો દરેક લોકો સાથે ખૂબ જ સારી રીતે વાતચીત પણ કરતી હતી અને દરેક પ્રશ્નોના જવાબ પણ આપતી હતી..

પરંતુ પાંચમા દિવસે જ્યારે ડબલ પૈસાની રકમ લેવા માટે જવાનું થયું ત્યારે ખુશ્બુનો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો અને તેનો ઘરથી પણ કોઈ પણ અતોપતો હતો નહીં, તે શહેર મૂકીને ભાગી ચૂકી હતી. આ ઘટના જ્યારે બની ત્યારે રૂપથી મોહી ગયેલા તમામ લોકો અને પરસેવો છૂટી ગયો હતો અને તેમને અહેસાસ થઈ ગયો કે, ખુશ્બુ નામની આ રૂપાળી મહિલા પોતાના રૂપથી લોકોને આકર્ષીને..

ઘણા બધા રૂપિયાની છેતરપિંડી કરીને જતી રહી છે, આ તમામ લોકો તાબડતોબ પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેઓએ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત ખુશ્બુએ આ તમામ લોકો સાથે એક કાગળિયાઓની અંદર સહી પણ લેવડાવી હતી. જેની અંદર સ્પષ્ટપણે લખ્યું હતું કે, આ સ્કીમની અંદર એક વખત રૂપિયા ઇન્વેસ્ટ કર્યા બાદ ક્યારેય પણ પાછા મળશે નહીં..

પરંતુ કોઈ પણ વ્યક્તિએ અંગ્રેજીની અંદર લખેલા આ શબ્દોને વાંચ્યા નહીં અને સહી કરી આપી હતી, આ ઘટનાની માહિતી મેળવવા માટે સૌપ્રથમ ખુશ્બુનો અતોપતો મેળવો ખૂબ જ જરૂરી હતો કારણ કે, આ કંપનીનું નામ સરનામા સહિતની તમામ ચીજ વસ્તુઓ નકલી હતી. ખોટી રીતે ફસાવવામાં આવેલા આ તમામ નામચીન વ્યક્તિઓ અત્યારે મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ગયા હતા..

કહેવાય છે કે, અત્યારે લોભામણી ચીજવસ્તુ અને જોઈને હંમેશા તેમનાથી દૂર જ રહેવું જોઈએ કારણ કે, આ દુનિયાની અંદર કોઈપણ વ્યક્તિ કોઈ પણ સ્વાર્થ વગર વ્યક્તિને ફાયદો કરાવી આપતો નથી. હંમેશા મહેનતના રૂપિયા કમાવવા જોઈએ અને ક્યારે પણ લોભ લાલચમાં આવીને સાત મહેનતથી કમાયેલા રૂપિયાને વેડફી નાખવા જોઈએ નહીં..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *