Breaking News

45 વર્ષની મહિલાને 58 વર્ષનો ઢાંઢો ભગાવી લઈ ગયો, અને પછી તો કર્યું એવું નાટક કે ભલભલા ગોથું ખાઈ ગયા..!

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એક સૌ કોઈને ખૂબ જ આશ્ચર્યચકિત કરી દેવો બનાવ સામે આવ્યો છે. ભરતપુર જિલ્લામાં થોડા દિવસો પહેલા એક મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ ચોકાવનારી વાત એ છે કે તે મહિલાને પોતાનું જ અપહરણ કરનાર વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો.

જેથી તેણે અપરણ કરતાં સાથે આગળની જિંદગી પસાર કરવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત પોતાના બાળકો અને પતિને છોડી દીધા છે. પોતાની પત્નીનો આવો નિર્ણય જાણીને તે મહિલાનો આખો પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયો છે. રાજસ્થાન રાજ્યના ભરતપુર જિલ્લામાં નીમલા ગામનો રહેવાસી ફકરુ પોતાના પરિવાર સાથે ખુશીથી રહેતો હતો.

થોડા સમય પહેલા અચાનક જ તેની પત્નીનું અપહરણ થઈ ગયું હતું. તેણે નજીકના કેથવારા પોલીસ સ્ટેશનમાં આ બાબતને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફકરુંની પત્નીને શોધવા પોતાના તમામ ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ તેની કોઈ જાણ ન મળી હતી. થોડા દિવસો પહેલા અપહરણ કરનારે ફખરુંને ફોન કરવામાં આવ્યો હતો.

ત્યારે તેણે તેની પત્નીને થોડા દિવસોમાં પરત કરવાનું વચન આપ્યું હતું. પરંતુ થોડા દિવસો બાદ પણ અપહરણકર્તા નો કોઈ જવાબ ન આવ્યા બાદ તેણે સામેથી અપહરણ કરતાં સંપર્ક કર્યો હતો. ત્યારે તેણે તે મહિલાને પરત કરવાનું સાફ ઇન્કાર કરી દીધો હતો. અપહરણ કરતા ની આ વાત સાંભળીને ફકરું ખૂબ જ મૂંઝવણમાં આવી ગયો હતો.

જેથી તેણે કેથવાડા પોલીસ સ્ટેશનમાં ફરીવાર આ બાબતની જાણ કરી હતી. પોલીસે ગઈકાલે ફખરુના પત્નીને શોધી કાઢી હતી. અપહરણકર્તા ની કડક પૂછપરછ કરતા તેનું નામ સાહૂન જાણવા મળ્યું હતું. જ્યારે અપહરણ કરતા સાહૂનને હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે ફખરુંની પત્નીએ સાહૂન સાથે રહેવાની માંગ કરી હતી.

ફખરૂ પોતાની પત્નીની આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. હાઇકોર્ટે તે મહિલાની આ બાબતને ધ્યાનમાં રાખીને તેને સાઉન્ડ સાથે રહેવાની મંજૂરી આપી હતી. જેથી તે મહિલાએ પોતાના પતિ અને બાળકોને છોડીને અપહરણ કરતાં સાહુન સાથે રહેવા તૈયાર થઈ ગઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *