Breaking News

42 વર્ષના એકલવાયા જીવન જીવતા આધેડે ચેકડેમઅ કુદકો લગાવી જીવન ટૂંકાવી દીધું, સરપંચ સહિતના લોકોને જાણ થતા જ ગામ હિબકે ચડ્યું..!

આજ કાલ કેટલા લોકો જુદી જુદી બાબતોને લઈને ખૂબ જ ટેન્શનમાં રહે છે. તેઓને રહેલી મુસીબતોનો સામનો કરવાની બદલે અંતે તેઓ હરી જાય છે. અને આપઘાત જેવું મોટું પગલું પણ ભરી લે છે, જે બિલકુલ ખોટું છે. કેટ કેટલાય યુવકો તેમજ યુવતીઓ નાની ઉંમરમાં પણ આપઘાત કરી લેવાના મામલાઓ સામે આવી ચૂક્યા છે..

વાત કરીએ છેલ્લા છ મહિનાની તો ગુજરાતમાં ખૂબ જ આવનારા આઘાતના કિસ્સાઓ સામે આવી ગયા છે. હાલ વધુ એ કામકાજનો કિસ્સો પાટણના સરસ્વતી તાલુકાના વાણા ગામમાંથી સામે આવ્યો છે. જ્યાં કંચનજી ઈશ્વરજી ઠાકોર નામના વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. આ વ્યક્તિની ઉંમર 42 વર્ષની છે..

અને તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ઉડવાણા ગામની અંદર આવેલા એક તબેલામાં નોકરી કરી રહ્યા હતા. તેઓના લગ્ન પણ થયા હતા નહીં. અને તેઓ એ અંતે મુડાવાળા ગામમાં આવેલા ચેક ડેમ પાસે જઈ ત્યાં ભરેલા પાણીમાં કૂદકો મારીને પોતાનું જીવન ટૂકાવી દીધું છે. તેઓએ આ પગલું કયા કારણોસર ભણ્યું છે. તેની તો કોઈ ચોક્કસ જાણકારી મળી નથી..

પરંતુ જ્યારે ગામના અન્ય લોકોને જાણ થઈ કે કંચનજી ઈશ્વરજી ઠાકોરે ડેમમાં ઝંપલાવીને મોતને વાહલું કરી દીધું છે. ત્યારે તેઓ તાત્કાલિક સરપંચ પાસે દોડી ગયા અને સરપંચે પણ કંચનજી ઈશ્વરજી ઠાકોરના પરિવારજનો ને આ ઘટનાની જાણ કરી હતી. તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા..

આ ઉપરાંત પોલીસને પણ જાણ કરી દેતા કાકોશી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને તેઓએ કંચનજી ઈશ્વરજી ઠાકોરનું મૃતદેહને બહાર કાઢી તેમને માતા પિતાને વારસો સોંપ્યો હતો. આ ઉપરાંત તેમનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યો હતો. આ સાથે સાથે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે..

અને કારણ જાણવામાં મથામણ કરી રહ્યા છે. આ બાબતને લઈને તેમના માતા-પિતા સહિત તેમની સાથે રહેતા વ્યક્તિઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. હાલ કોઈ વ્યક્તિને પોતાના પરિવારજનોનું દુખ રહેલું હોય છે. તો કોઈ વ્યક્તિને ધંધા બાબતે નોંધો અમુક વ્યક્તિઓને પ્રેમ સંબંધનું પણ ખૂબ જ દુઃખ રહે છે. અને તેમના કારણે તેઓ અંતે કંટાળી જઈને આપઘાત જેવું મોટું પગલું ભરી લે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *