Breaking News

4 વર્ષના દીકરાને ઝાડા-ઉલટી થતા હોસ્પીટલે લઈ ગયા, ત્યાં 5 મિનીટમાં જ થઈ ગયું એવું કે જીવ ખેંચાઈ ગયો..! ઓમ શાંતિ..!

જ્યાં સુધી બાળક સમજણા ન થાય ત્યાં સુધી દરેક માતા-પિતાની જવાબદારી હોય છે કે, તેમના બાળકોનું ડગલેને પગલે ધ્યાન રાખવામાં આવે અને તેમનો ખૂબ જ સારી રીતે ઉછેર પણ થાય, ઘણી બધી વાર કામકાજની ઉપાધિની અંદર મા બાપ તેમના બાળકોનું બરાબર ધ્યાન રાખી શકતા નથી..

અને સહેજ અમથી પણ બેદરકારી સર્જાય કે બાળકો સાથે શું થઈ જાય તેનું નક્કી હોતું નથી, અત્યારે માત્ર ચાર વર્ષના એક દીકરાને સામાન્ય જાડા ઉલટી થઈ હતી અને ત્યારબાદ એવી ઘટના ઘટી ગઈ કે, માત્ર પાંચ મિનિટની અંદર જ તેનો જીવ ખેંચાઈ ગયો હતો. જાણીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે..

આ હચમચાવી દેતી ઘટના સંતોષ કૃપા સોસાયટીમાંથી સામે આવી છે, આ સોસાયટીની અંદર લલિત ભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેમની પત્ની રીતિકાબેન તેમનો ચાર વર્ષનો દીકરો ગોલુ અને આઠ વર્ષની દીકરી અમીશાનો સમાવેશ થતો હતો, લલીતભાઈ હોલસેલના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિ હતા..

જ્યારે તેમની પત્ની રીતિકા બેન નાના બાળકોને ઘરે ટ્યુશન આપીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી, રીતિકાબેન અને લલિત ભાઈનો ચાર વર્ષનો નાનકડો દીકરો બોલુ છેલ્લા એક અઠવાડિયાથી સતત બીમાર પડી ગયો હતો, શરૂઆતના દિવસોની અંદર તેને મગજમાં તાવ ચડી ગયો હતો અને ત્યારબાદ ધીમે ધીમે તેની તબિયતમાં સુધારો થયો..

પરંતુ છેલ્લા ત્રણ દિવસથી તેને સતત ઝાડા ઉલટી થઈ ગયા હતા, રિતિકા બેને તેના ચાર વર્ષના નાનકડા દીકરા નો ઘરેલુ ઉપચાર શરૂ કર્યો હતો પરંતુ તેનાથી કોઈ પણ પ્રકારનો ફરક ન પડતા તેમની સોસાયટીથી થોડે દૂર આવેલી એક ક્લિનિક ઉપર તેઓએ સારવાર લેવાનું નક્કી કર્યું હતું..

આ મામૂલી સારવારથી પણ તેમના દીકરાને કોઈ અસર દેખાય નહીં અને તેમનો દીકરો દિન પ્રતિ દિન ઝાડા ઉલટી અને તાવની બીમારીની અંદર પીડાતો જતો હતો, એટલા માટે લલીતભાઈએ તેના દીકરાને હોસ્પિટલે તપાસ માટે લઈ જવાનું નક્કી કર્યું હતું. રીતિકાબેન અને લલીતભાઈ તેમના ચાર વર્ષના દીકરા બોલુને હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા..

અને ત્યાં ચેકઅપ કરે એ પહેલા તો પાંચ મિનિટની અંદર જ એવી ઘટના ઘટી ગઈ કે, ચાર વર્ષના દીકરાનો જીવ ચાલ્યો ગયો હતો. તપાસ કરાવવા માટે તેઓ લાઇનમાં ઊભા રહ્યા હતા, એ વખતે તેમના દીકરાના મોઢામાંથી અચાનક જ ઉલટીઓ શરૂ થવા લાગી હતી, અને આ ઉલટીની અંદર શરીરની અંદર રહેલું લોહી પણ બહાર નીકળી ગયું હતું..

ધીમે-ધીમે બોલુએ આંખો મીચી દીધી અને તેનો શ્વાસ પણ બંધ થઈ ગયો હતો, માત્ર પાંચ મિનિટની અંદર એવું થઈ ગયું કે, જેના વિશે ક્યારેક કોઈ વ્યક્તિએ વિચાર્યું પણ ન હોય બોલુને તેની માતા રીતિકાબેનના ખોળામાં સુવડાવ્યો હતો, અને ખોળાની અંદર જ તેણે આંખો મીચી દેતા રિતિકાબેન તેમજ લલીતભાઈ તો ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યા હતા..

હોસ્પિટલની અંદર સારવાર મળે એ પહેલા તો ગોલોનું ખૂબ જ કરુણ રીતે મૃત્યુ થઈ જવાને કારણે મા બાપ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા. બોલુના મૃત્યુના આ સમાચાર જ્યારે લલીતભાઈ ના માતા પિતા સુધી વતન એ પહોંચ્યા ત્યારે તેમના માટે પણ આફતોના આભ ફાટી નીકળ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી હતી..

માત્ર ચાર વર્ષનો નાનકડો અને એકનો એક આ દીકરો મૃત્યુ પામી જવાને કારણે ચારેકોર ગમગીનીનો માહોલ સર્જાઈ ગયો હતો અને હોસ્પિટલમાં પણ રોક્કળનો માહોલ દેખાઈ આવ્યો હતો, આ ઘટના આટલી બધી ચોંકાવનારી સાબિત થઈ ગઈ છે કે, ગોલુનું મૃત્યુ કેવી રીતે થયું તેના વિશે પણ કોઈ વ્યક્તિ સમજી શક્યું નહીં..

મૃત્યુ બાદ જ્યારે ડોક્ટરે ઉપર છેલ્લી તપાસ શરૂ કરી ત્યારે તેમને ખબર પડી કે ગોલુના શરીરની અંદર પાણી અને લોહીનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ચૂક્યું હતું, છેલ્લા ચાર દિવસથી તે ઝાડા ઉલટીને સહન કરતો હતો અને તેના શરીરની અંદર કોઈ પણ પ્રકારનું પોષક તત્વો વાળી ચીજ વસ્તુઓ દેખાઈ આવી નહીં..

નબળાઈને કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ પાછળના સમયમાં પણ સામે આવી ચૂક્યા છે, નાનકડા બાળકોને સહેજ અમથી પણ કોઈ તકલીફ દેખાય તો તરત જ તેમને હોસ્પિટલે લઈ જવા પડે છે, લલીતભાઈ અને રીતિકાબેનની લાપરવાહીના કારણે આજે તેમને તેમના દીકરાનો જીવ ખોવાનો વારો આવી ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *