Breaking News

35 વર્ષની મહિલાને યુવકે મિત્રતામાં ભોળવી હોટલમાં લઇ જઈને તેની સાથે કર્યું એવું કે, જોઇને ભલભલાના રુંવાડા બેઠા થઇ ગયા..!!

સમાજ મહિલા અને દીકરીઓ સાથે બનતી અત્યાચારની અને .દુ.ષ્ક.ર્મ.ની ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે. અવારનવાર આવી ઘટનાઓ બનતા મહિલા અને દીકરીઓ પરિવારથી દૂર થઈ રહી છે. આવી એક ઘટના હાલમાં સામે આવી હતી. જેમાં એક મહિલા સાથે યુવકે .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. આ ઘટના જયપુરમાં બની હતી.

જોધપુરની રહેવાસી મહિલા પોતાના પરિવાર સાથે રહેતી હતી. મહિલાની ઉંમર 35 વર્ષની હતી અને તેમનું નામ ગોપિકાબેન હતું. તેઓ પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા પરંતુ તેને થોડા સમય પહેલા કોઈ એક યુવક સાથે સંપર્ક થયો હતો. ગોપિકાબેન આ યુવક જુના ટાઉનશીપના નાહરગઢમાં મળ્યા હતા.

આ યુવકનું નામ શ્રેયાંશ હતું. બંને વચ્ચે થોડા સમય સુધી વાતચીત ચાલી હતી અને બંને સારા એવા મિત્રો બની ગયા હતા વારંવાર વાતચીતને કારણે શ્રેયાંશએ ગોપિકાબેનને પોતાના વિશ્વાસમાં લઈને મળવા આવવાનું કહ્યું હતું. તે સમયે ગોપિકા બહેને તેના મિત્ર પર વિશ્વાસ હોવાને કારણે મળવા ગયા હતા.

તે બંને જોધપુરમાં જ આવેલી સિંધી કેમ્પની હોટલમાં મળ્યા હતા. તે સમયે શ્રેયાશે ગોપિકાબેન માટે હોટલના રૂમમાં કોફી મંગાવી હતી. અને ગોપિકાબેનનું ધ્યાન ભટકાવીને તેણે આ કોફીમાં નશીલો પદાર્થ નાખી દીધો હતો. જેના કારણે ગોપિકાબેન કોફી પીતા બેભાન થઈ ગયા હતા અને તેની સાથે શ્રેયાંશએ ખૂબ જ ખરાબ .કૃ.ત્ય કર્યું હતું.

ગોપિકાબેન સાથે વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું અને તેનો વિડીયો બનાવ્યો હતો ત્યારબાદ ગોપિકાબેન ભાનમાં આવતા તેને વિડીયો બતાવીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. અવારનવાર બ્લેકમેલ કરીને ગોપીકાબેન સાથે શારીરિક સંબંધ બાંધતો હતો જેને કારણે ગોપિકાબેન ખૂબ જ કંટાળી ગયા હતા.

અને તેણે સિંધીકેમ્પ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેને ન્યાય મળે તે માટે અપીલ કરી હતી. શ્રેયાંશ સામે ફરિયાદ નોંધાવતા જ પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ હતી તેની સામે કડક કાર્યવાહી કરી રહી હતી. આજકાલ મહિલાઓ સાથે આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *