Breaking News

32 વર્ષના વાંઢા દિયરે તેની સગી ભાભીને સુતેલી જોઈ દાનત બગાડી, મોટો ભાઈ બહાર ગયો અને દિયરે તેની ભાભી સાથે કરી નાખ્યા આવા કામ.. જાણો..!

આજકાલના સમયમાં પરિવારના સભ્યો પણ એકબીજા વ્યક્તિની મર્યાદા અને સંબંધો ભુલાવી દઈને ન કરવાના કારનામાં કરી બેસે છે, જેને લઇ સમાજમાં બદનામીનો ઘા સહન કરવો પડે છે કે, કેટલા વ્યક્તિ તો પરિવારને એવા એવા શબ્દો કહી જતા હોય છે કે જેને સાંભળવા મુશ્કેલી જ નહીં પરંતુ નામુકીન હોય છે..

પરંતુ પરિવાર બિચારો આ શબ્દોને સાંભળવા મજબૂર બની જાય છે. કારણ કે તેમના જ પરિવારમાં અંદરો અંદર એવી ઘટના બની ગઈ હોય કે જે ખૂબ જ શર્મનાક સાબિત થઈ જતી હોય છે. અત્યારે શીવઘાટી ગામના ચીમનભાઈ નામના વ્યક્તિના ઘરે એક ખૂબ જ મોટો હોબાળો સર્જાયો છે.

ચીમનભાઈના બે દીકરા હરિનાથ ભાઈ અને કેશવભાઈ હરીનાથભાઈના લગ્ન થઈ ચૂક્યા હતા. જ્યારે કેશવભાઈની ઉંમર 32 વર્ષની થઈ ગઈ છતાં પણ તેના લગ્ન થયા હતા નહીં, કોઈને કોઈ કારણસર તેના લગ્નમાં ખૂબ જ વાંધાઓ ઉત્પન્ન થતા હતા. તેના કારણે હજુ પણ તેમના લગ્ન બાકી હતા.

પરંતુ કેશવભાઈ અત્યારે એવી કામગીરી કરી છે કે, જેને લઇ ચીમનભાઈ તેમજ તેમનો બાકીનો પરિવાર સમાજમાં મોઢું ઊંચું કરીને ચાલી શકતો નથી અને અત્યારે તેમનો પરિવાર ચર્ચાનો વિષય બની ગયો છે. હરિનાથભાઈ સવારના સમયે પોતાની ફેક્ટરીએ કામ ધંધો કરવા માટે જતા રહ્યા હતા. જ્યારે ચીમનભાઈ તેમની પત્ની સાથે ગામડે ખેતી કામ કરતા હતા.

ઘરે માત્ર કેશવભાઈ અને હરિનાથ ભાઈની પત્ની હાજર હતા. હરિનાથભાઈની પત્ની રસીલાબેન ઘરનું તમામ કામકાજ સંભાળતી હતી. અને કેશુભાઈને રાંધીને ખવરાવતી પણ હતી. છતાં પણ કેશવભાઈ પોતાના મોટાભાઈ હરિનાથની પત્ની રસીલા ઉપર નજર બગાડી બેઠા છે અને તેની સાથે ખૂબ જ કાળી કરતુતો પણ કરી છે.

બપોરના સમયે ભોજન જમ્યા બાદ રસીલાબેન ઘરકામ પૂર્ણ કરીને પોતાને રૂમમાં જોવા માટે જતા હતા. ત્યારે કેશવભાઈ પણ તેની પાછળ પાછળ આવ્યા જ્યારે રસીલાબેન સુઈ ગયા ત્યારે તેને જોઈએ કેશવભાઈ દાનત બગાડી બેઠા હતા. એક દિયર એ તેની ભાભી ઉપર દાનત મેલી કરીને તેની સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા.

જ્યારે રસીલાબેન સુતા હતા ત્યારે આ નરાધમ દિયર કેશવ તેની પાસે આવી પહોંચ્યો અને પાછળથી બાથ ભીઢીને તેની સાથે પહેલા તો અડપલા કર્યા અને ત્યારબાદ તેના પર .દુ.ષ્ક.ર્મ. પણ આચર્યું હતું. પોતાની જ ભાભી સાથે તમામ સંબંધો ભુલાવી દઈને તેણે ન કરવાની કરતુતો કરી હતી. જ્યારે રસીલાબેન ઊંઘમાંથી જગ્યા ત્યારે તેઓ એકાએક ચીસાચીસ કરી મૂકી હતી.

જેને લઈ આસપાસના પડોશીઓથી આવી પહોંચી આ પડોશી એ પૂછ્યું કે, તમને શું થયું છે..? અને શા માટે તમે બૂમાબૂમ કરી રહ્યા છો.? ત્યારે રસીલાબેન આ તમામ ઘટના જણાવી હતી તરત જ હરિનાથ ભાઈ અને ચીમનભાઈ ને પણ આ ઘટનાની જાણકારી આપી દેવામાં આવી હતી. સમગ્ર પરિવાર જોતામાં એકઠો થઈ ગયો અને કેશવભાઈ ઘર મૂકીને ત્યાંથી ભાગી ગયા હતા.

પોતાના જ ઘરમાં આટલો મોટો બખેડો ઉત્પન્ન કરીને તેઓ ઘર મૂકીને ભાગી ગયા હતા. આખરે તેઓને એક પણ વાર શરમ આવી નહીં કે તેઓ પોતાની જ ભાભી સાથે શું કરી રહ્યા છે. જ્યારે જ્યારે પણ સમાજમાં આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે સૌ કોઈ લોકોનું માથું શરમથી નીચે ઝૂકી જતું હોય છે.

તો સામાન્ય વ્યક્તિ માટે આ બનાવને સાંભળવો પણ મુશ્કેલ બની જતો હોય છે. તો કેટલાક લોકો વિચારવા મજબૂર બને છે કે આખરે આ નારધમોને ક્યારે કડકમાં કડક સજા થશે અને તેઓની બુદ્ધિ ઠેકાણે આવશે, આવા નરાધમોને એવી સજા થવી જોઈએ કે, જેની સજા સાંભળીને અન્ય નરાધોમાં પણ ભારે ભય બેસે કેટલાક લોકો કહી રહ્યા છે કે, જો ઘરમાં જ મહિલા અને દીકરીઓ સુરક્ષિત ન હોય તો ઘરની બહાર કેવી રીતે તે સુરક્ષિત રહેશે..?

આવા લુચા લફંગાઓને પકડી પકડીને કડક સજા આપવી જોઈએ હાલ આ ઘટનાને લઈને ભરે ચકચાર મચી જવા પામ્યો છે. હરિનાથ ભાઈએ પોતાના જ નાનાભાઈની આ કાળી કરતુતોને કારણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ફરિયાદ નોંધીને તેને શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *