Breaking News

32માં માળે મજુરો લટકતા કામ કરી રહ્યા હતા અને મહિલાએ દોરડા કાપી નાખ્યા.. પછી જે થયું તે છે ખુબ જ ચોંકાવનારુ…

ડિજિટલ દુનિયામાં દરરોજ માથું પકડીને બે ઘડી વિચારવા પર મજબૂર કરી દેવા તેવા સમાચારો આવતા હોય છે. જેના વિશે સાંભળીને આપણને એકાએક આશ્ચર્ય થતું હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જે માનવતાને નેવે મૂકીને લોકોના જીવ સાથે હાનિકારક કામ કર્યું હતું,

તેવો એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે. એક ઊંચી ઇમારત માં તિરાડો પડી ગઇ હતી. જેના લીધે પેઇન્ટર તે તિરાડોને રીપેર કરવા માટે બિલ્ડિંગમાં નીચે લટકતા લટકતા કામ કરી રહ્યા હતા .પરંતુ તેઓની સાથે એવી ઘટના બની કે જેના વિષે તેઓએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું ના હતું.

મજુરો દોરડા સાથે લટકતા લટકતા 26માં માળે આવ્યા ત્યારે 26માં માળે રેહતી મહિલાએ તે મજુરોને જોઈને તેઓ જે દોરડા સાથે લટકતા હતાએ દોરડાને કાપી નાખ્યું હતું. એ સમયે મહિલાના મગજમાં એવું તો શું ચાલતું હશે જેના લીધે તે મહિલાએ આ પ્રકારનું અવળું કાંડ કરી નાખ્યું એ વિચારવા પર સૌ કોઈ મજબુર છે.

મહિલાએ વધુમાં જણાવ્યું કે તેઓએ આ કામદારને જયારે જયારે તે એકદમ ગભરાઈ ગઈ હતી તેથી તેણે કશુ વિચાર્યા વગર દોરડુ કાપી નાખ્યું હતું. પરંતુ તે મહિલાએ પોતાની જાતને જવાબદાર ગણવાનો ચોખ્ખી રીતે ઇનકાર કરી દીધો હતો.

મહિલાએ ગુનો કબૂલ કર્યો નથી. તેથી પોલીસે તૂટેલા દોરડાના ફિંગર પ્રિન્ટ અને DNAની તપાસ કરાવી છે. જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી જશે. આ કેસમાં મહિલા અને તેના વકીલને પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમજ પોલીસને સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક પુરાવા પણ બતાવવામાં આવ્યા હતા .

પોલીસ મહિલા સામે 15 દિવસમાં કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરશે. જો મહિલા જ દોષિત ઠરે તો તેને 20 વર્ષ સુધીની જેલ થઇ શકે તેમ છે. અને આ મામલે તો આ મહિલાને સજા થવી જ જોઈએ તેવી માંગ સોશિયલ મીડિયા પર યુઝરો કરે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *