Breaking News

આજનુ રાશિફળ (30/06/2022) :- આજના દિવસે આ 4 રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવું જરૂરી, જાણો તમારી તો રાશિ નથીને..!

મેષ :- જમીન, મકાન, વાહનની ખરીદીમાં મુશ્કેલી આવી શકે છે. મનોરંજન, આમોદ-પ્રમોદ સંબંધી વિશેષ યોગ. ઘરમાં વિવાદના સંકેત છે. મિત્રોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. થોડો પાર કરો. આરોગ્ય માધ્યમ, પ્રેમની સ્થિતિ સારી છે.પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. લાલ વસ્તુને નજીક રાખો.

વૃષભ :- પરાક્રમ રંગ લાવશે પણ ભાઈ બહેન સાથે પરસ્પર વિવાદ, કેસ ટાળવા. આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. તમારા નવા કામમાં તમારા જીવનસાથી મુખ્ય સહયોગી બની શકે છે. આખો દિવસ અથડાવા, કુટાવાનું થાય. આરોગ્ય મધ્યમ, પ્રેમની સ્થિતિ ઘણી સારી છે, વ્યવસાયિક દ્રષ્ટિકોણથી, સમય યોગ્ય સાબિત થઈ શકે છે. લાલ વસ્તુઓનું દાન કરો.

કર્ક :- બે-બે અગ્નિ તત્વો તમારા લગ્નમાં બેઠા છે. બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના કાર્ય થશે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. તે તમારા સ્વાસ્થ્ય, શારીરિક તાપમાન માટે સારું નથી. ક્રોધ પર નિયંત્રણ રાખો. રોજી રોટીમાં એવુ કોઈ કામ ન કરો જે ખૂબ વિસ્ફોટક હોય અને તમને આગળ મુશ્કેલી આપે.

મિથુન :- કોઈ જૂના મિત્રો મળે. દિવસ આનંદમાં પસાર થાય. તબિયત સારી રહેશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. કોઈ તરફથી ધનલાભ થાય. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. મોઢામાંથી આગ ઓકશો તેથી બોલવા બાબતે ધ્યાન રાખો. બપોર પછી ઈચ્છવા ન છતાં નાનકડો પ્વરાસ થવાની શક્યતા. સાંજ પછી થોડી તબિયત બગડે. માથાનો દુખાવો, થાક, અનિદ્રા રહેશે.

તુલા :- સ્વાસ્થ્યમાં સુધારો થશે, રોજગારી વધશે, કોર્ટમાં વિજય થશે. મિત્રોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. નાના માણસ તરફથી પણ ટેન્શન આવી ચડે. તમારા પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.મનોરંજન, આમોદ-પ્રમોદ સંબંધી વિશેષ યોગ. માનસિક સ્વસ્થતા જાળવવી. વેપારની સ્થિતિમાં તમે આગળ વધી રહ્યા છો. સૂર્યદેવને જળ અર્પણ કરો.

સિંહ :- માનસિક તાણ હળવી થાય. સર્જનાત્મક પ્રવૃત્તિ રચાય. તમારી મિલનસારિતા અને ધૈર્ય તમને સમાજ અને પરિવારમાં આદરમાન અપાવશે. એકંદરે આજનો દિવસ કહેવાશે. શુભ પ્રસંગથી આનંદ મળે. નોકરિયાત લોકોના કામમાં ફેરફાર થવાની સંભાવના છે. સૂર્યદેવને જળ અર્પણ કરો. વિદ્યાર્થીઓએ પ્રતિયોગીતા પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. બજરંગબાણ વાંચો.

કન્યા :- ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. આર્થિક બાબતોનું સમાધાન થશે. સારા સમાચાર પ્રાપ્ત થશે. આર્થિક મુશ્કેલી પણ અનુભવાશે. બનતા કામ અટકી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલ લોકોએ આર્થિક મંદીનો સામનો કરવો પડી શકે છે. આર્થિક મુશ્કેલી પણ અનુભવાશે. પ્રેમની સ્થિતિ પણ સારી રહેશે. તાંબાની બનેલી કોઈપણ વસ્તુનું દાન કરો.

મકર :- તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે. વાહન સુખ પ્રાપ્તિનો યોગ. રોજગારમાં પ્રગતિ થશે. કર્મક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાનો યોગ. આજે સાત કેળાં ખાઈ ઘર બહાર નીકળો. એક ગરીબને સાંજે ભોજન કરાવવાથી જલદી પ્રગિત થાય. આરોગ્યની દ્રષ્ટિએ સારો સમય છે. સ્વાસ્થ્ય ચોક્કસપણે મધ્યમ રહેશે. તેમજ દિવસ આનંદમાં જશે. નવી નોકરીની તક છે. વિવાહનો પ્રસંગ ઉભો થાય. ન ધારેલાં કામ પૂર્ણ થવાની શક્યતા. લાલ વસ્તુઓનું દાન કરો.

મીન :- તમારા ક્રોધને નિયંત્રણમાં રાખો. દિવસની શરૂઆત કોઈ શુભ સમાચારથી થશે. પ્રેમમાં તુ-તુ, મે-મે ના સંકેત છે. સાવધાન રહેવું. કોઈ તરફથી અકસ્માત થવાની શક્યતા. પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથી મેળમેળાપ વધશે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ છે. આરોગ્ય, પ્રેમ, વ્યવસાય લગભગ બરાબર રહેશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવો. કોઈપણ તાંબાની વસ્તુને નજીક રાખો. સૂર્યદેવને જળ અર્પણ કરો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજનુ રાશિફળ (28/06/2022) :- ગણેશજી અને વિષ્ણુ ભગવાનની કૃપા કરશે તમારી પૈસાની તંગી દૂર, શું તમે છે રાશિના નસીબદાર?.!

મેષ – પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. યાત્રા થઈ શકે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *