Breaking News

3 વર્ષના પ્રેમ-પ્રકરણને પૂરું કરવા પ્રેમીએ તેની પ્રેમિકાને ભડાકે દઈ સળગાવી નાખી, લાશને જોનારાની ઊંઘ ઉડી ગઈ.. જાણો..!

અત્યારે ખૂબ જ લાંબા સમયથી ચાલતા પ્રેમ પ્રકરણ નો અંત એવી રીતે આવતો હોય છે કે જેને જાણ્યા બાદ દરેક લોકોના ડોળા બહાર આવી જતા હોય છે. તો અમુક વખત તો ખૂબ જ ચોંકાવનારી માહિતીઓ પણ સામે આવવા લાગતી હોય છે. હાલ છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી સનસનાટી ફેલાવી દે તેવી એક ઘટના સામે આવી છે..

ગોરબા પાસે આવેલી રાયપુરની એક બેંકમાં કામ કરતી તનું નામની યુવતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે. 26 વર્ષની તનુ મોવા વિસ્તાર પાસે આવેલી એક બેંકની અંદર સેલ્સની ટીમમાં કામગીરી બચાવતી હતી. છેલ્લા કેટલાક સમયથી તે મૂળ ઓડિશાના બલાંગીર વિસ્તારમાં રહેતા સચિન અગ્રવાલ નામના યુવક સાથે તેની મુલાકાત થઈ હતી..

આ મુલાકાત દરમિયાન તેઓ ધીમે-ધીમે ખૂબ જ મળવા લાગ્યા હતા અને વાતચિતો કરવા લાગ્યા હતા. એ દરમિયાન તેઓ એકબીજાના પ્રેમમાં પણ પડી ગયા હતા. આ બંને વ્યક્તિ વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું. આ પ્રેમ પ્રકરણમાં સચિન નામનો યુવક તનુ ને મળવા માટે રાયપુર પણ આવતો હતો..

જ્યાં તે પોતાના સગા સંબંધીઓના ઘરે રોકાઈને પોતાની પ્રેમિકાને મળવા જતો હતો. પરંતુ એક દિવસ પહેલા લોકોને હચમચાવી નાખે તેવી ઘટના બની ગઈ છે. તનુ પોતાના ઘરેથી એવું કહીને નીકળી હતી કે, તે એક ગ્રાહકનું બેન્ક એકાઉન્ટ ખોલવા માટે જાય છે અને ઘરે તરત જ પાછી આવી જશે..

પરંતુ લાંબો સમય સુધી તે પોતાને ઘરે પરત ન આવતા પરિવારજનોએ તેને ફોન કરવાની કોશિશ કરી હતી. ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો અને કોઈપણ વ્યક્તિને તનુની કોઈપણ જાણ ન હોવાને કારણે અંતે પરિવારજનો એ શોધી શોધીને થાક્યા બાદ મોવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી હતી કે, તનું ઘરેથી લાપતા થઈ ગઈ છે.

પોલીસે ફરિયાદ નોંધીને તેને શોધવાની કામગીરી શરૂ કરી હતી. એવામાં ઓરિસ્સાના બાલાગિર જિલ્લામાં રહેતા તુરઈયેલા વિસ્તારના લોકોએ પોલીસને જાણકારી આપી કે, તેમના ગામ પાસે રહેલા જંગલની અંદર એક યુવતીની અડધી બળેલી હાલતમાં લાશ મળી આવી છે. આ ઘટનાની જાણકારી તેઓએ છત્તીસગઢ પોલીસ સુધી પણ પહોંચાડી હતી..

પોલીસે ઘટના સ્થળે પહોંચી કરવા માટે બોલાવ્યા હતા. જેમાં પરિવારજનોએ ઓળખ કરી લીધી કે આ લાશ તનુની છે. આ અડધી બળેલી લાશ જોઈને તનુના માતા-પિતા તો તેને ત્યાં જ ઢળી પડ્યા હતા. પોલીસે એક પછી એક કડી જવા માટે પહેલેથી તપાસ શરૂ કરી હતી. જેમાં તેનું સચિન અગ્રવાલ નામના તેના પ્રેમીની સાથે જતી જોવા મળે છે..

આ પ્રેમી એ પહેલાં તો તનુને ભડાકે દઈ દીધી અને ત્યારબાદ તેને સળગાવી નાખી હતી અને તેની લાશને જંગલ વિસ્તારમાં ફેંકીને ચાલ્યો ગયો હતો. પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને આરોપીને પકડી પાડવા માટે બધી જ તૈયારીઓ પણ કરી લીધી હતી અને પોતાના ખબરીઓને પણ જાણકારી પહોંચાડી દીધી હતી કે, જો આ વ્યક્તિની જાણકારી મળે તો તરત જ તેમને ખબર આપવામાં આવે..

ગણતરી મિનિટોમાં તેને પકડી પાડવામાં આવ્યો છે અને હાલ તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. તેને શા માટે તનુને મોતને ઘાટ ઉતારી દીધું તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં કારણ પણ સામે આવી જશે તેવી સૌ કોઈ લોકોને ખાતરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *