Breaking News

આજનુ રાશિફળ (27/06/2022) :- માં ખોડિયારની આ 3 રાશિના લોકો પર કૃપા વરસશે, પારિવારિક મૂંઝવણો દૂર થશે કયાંક તમારી તે રાશિ નથીને..!

મેષ રાશિફળ :- યાત્રા અને મનોવિનોદમાં સમય પસર થશે. પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. સહયોગ અને સારા સંબંધોને કારણે લાભને ઉન્નતિનો માર્ગ મોકળો થશે. ધર્મ, આધ્‍યાત્‍મ, ગહન શોધ સંબંધી શોધપૂર્ણ કાર્યોનો વિશેષ યોગ. શત્રુ પરાસ્‍ત થશે. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. સંગીતનાં ક્ષેત્રમાં રુચિ વધશે. વેપાર-ધંધો સારો ચાલશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.

મિથુન રાશિફળ :- નોકરીમાં અધિકારીઓથી વિવાદ થઈ શકે છે. કુટુંબ-વેપારમાં મતભેદ, ભાગીદારી પર ગહન શોધનો યોગ. પ્રયત્‍નોનું ફળ પ્રાપ્ત થશે. જીવનસાથી અને ભાગીદારીથી શુભ કાર્યોનો યોગ. સામાજિક ક્ષેત્ર વિકસિત થશે. વ્‍યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે. માંગલિક કાર્ય થશે. માંગલિક કાર્યની રૂપરેખા બનશે.વિવાદમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્ત થશે. દૈનિક વેપારમાં ભાગીદારી પરિવર્તન સંબંધી કાર્ય થશે.

વૃષભ રાશિફળ :- સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્‍ય ન સમજવી છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકશે. પરિચય ક્ષેત્રનો વિસ્‍તાર થશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે.તમારી વ્‍યવહાર કુશળતાથી વ્‍યાપારમાં લાભ મળવાની સંભાવના છે.

સિંહ રાશિફળ :- તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું. શુભ મંગળ કાર્યોનો યોગ. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે.

કન્યા રાશિફળ :- ઘરેલું વિવાદનો ભોગ બની શકો છો, પરંતુ જમીન, મકાન, વાહનની ખરીદીનો યોગ બનશે. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.    કળાત્‍મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. આર્થિક સમસ્‍યાઓ પર કાર્ય થશે. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. ભૌતિક સંપત્તિમાં વધારો થશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. પ્રેમ ઠીક ઠાક છે.

તુલા રાશિફળ :- કર્મક્ષેત્રમાં વિશિષ્ટ મહત્‍વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. રાશિ રોજગારમાં પ્રગતિ કરશો.ભાગીદાર, જીવનસાથીની સાથે મતભેદ અને યાત્રામાં વિઘ્‍નનો યોગ. સાર્થક ઉર્જાનો સંચાર થશે. કર્મક્ષેત્રમાં ગૂઢ શોધ વગેરેનો યોગ. વ્યવસાયના દૃષ્ટિકોણથી સારો સમય. પીળી વસ્તુ દાન કરો. આર્થિક ચિંતનનો વિશેષ યોગ.તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે.

વૃશ્ચિક રાશિફળ :- તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. કુંટુબમાં વધારો થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. સમૃદ્ધિ મળશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. તમારો આત્‍મવિશ્ચાસ વધશે. એક બીજા સાથે વિરોધાભાસમાં ન આવશો. પ્રેમ માધ્યમ છે. વ્યવસાયના દૃષ્ટિકોણથી તે સારો સમય છે. પીળી વસ્તુ નજીક રાખો.

ઘનુ રાશિફળ :- તારાઓની જેમ ચમકતા લાગો છો. તમારુ કદ વધી રહ્યુ છે. પછી એ સામાજીક હોય કે આર્થિક. તમારુ કદ વધી રહ્યુ છે. મનોરંજન, ઉત્‍સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી મંગળ કાર્ય થશે. ઘરમાં મહેમાન આવશે. માનસિક શાંતિ જાળવી રાખવી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજનુ રાશિફળ (28/06/2022) :- ગણેશજી અને વિષ્ણુ ભગવાનની કૃપા કરશે તમારી પૈસાની તંગી દૂર, શું તમે છે રાશિના નસીબદાર?.!

મેષ – પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. યાત્રા થઈ શકે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *