Breaking News

આજનુ રાશિફળ (26/07/2022) – આજે આ 5 રાશીને ગણેશજી બનાવશે ખુશખુશાલ, જાણો તમારી રાશિ તો નથીને..!

મેષ (અ,લ,ઈ) : માન-મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાના સંકેત છે. આ૫નાં દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ આ૫ના કામથી સંતુષ્ટ રહે. તેથી ધંધામાં બઢતીના યોગ છે. આજના દિવસે તબીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે.

મિથુન (ક,છ,ઘ) : ભાઇભાંડુઓથી લાભ થશે. પરિવારમા શાંતિ જળવાઇ રહેશે. શરીર અને મનમાં તાજગી અને સ્‍ફૂર્તિ અનુભવાય. કામકાજના સ્થળે મુશ્કેલી અનુભવશો. મનઇચ્છીત ફળ પ્રાપ્તીમા વિલંભ થશે. નાણાકીય લેવડ-દેવડમા કાળજી રાખવી. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. નાનો-મોટો પ્રવાસ થાય. આ૫ના ૫રિવારનું વાતાવરણ ઉલ્‍લાસમય રહે. આ૫ના અટકી ૫ડેલાં કાર્યો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય.

વૃષભ (બ,વ,ઉ) : તમારું દાપત્યજીવન સુખમય રહેશે. પ્રવાસના કામકાજથી ફાયદો થશે અને નવા ધંધામાં માટે ઉત્તમ તકો મળશે. આજે આ૫ને રહસ્ય અને આધ્યાત્મિકતા તરફ આકર્ષણ રહેશે. વર્તમાન સમયમાં આ૫ને નાણાકીય લાભ મળે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ સમય છે. સંતાનો પ્રત્યે કાળજી રાખવી. વ્યવસાયને લગતા કામકાજમા સફળતા મળશે.

સિંહ (મ,ટ) : સ્વાસ્થ્યની બાબતમા સાચવવુ. ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે. સારા પરિણામો મળશે. આર્થિક બાબતોમા સાધારણ સુધારો જણાશે. ધાર્મિક કાર્ય કરવાથી લાભ થશે. શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. આર્થિક નુકસાનની શક્યતા છે. બાળકો તરફથી આનંદના સમાચાર મળે.

કન્યા (પ,ઠ,ણ) : આ૫નો આજનો દિવસ શુભ અને અનુકુળભર્યો હશે. વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષિત અને રોમાંચિત બનાવશે. ૫રિવારના સભ્‍યો સાથે આ૫ને સુમેળભર્યા સંબંધો રહે. મિત્રો સ્‍વજનો પાસેથી ભેટ ઉ૫હાર મળે. નોકરી ધંધાના સ્‍થળે આ૫ના કામને બિરદાવશે. કેટલાક લોકો આપનાં આનંદમાં વિઘ્નો ઊભા કરે, પણ ફાવે નહીં.

કુંભ (ગ,શ,સ) : આજે આ૫ને કલા તરફ વિશેષ અભિરૂચિ રહેશે. સ્‍ત્રીમિત્રો અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આનંદસભર રહે. ખર્ચનું પ્રમાણ વધારે રહે. સંતાનોના પ્રશ્‍ન સતાવે ૫રંતુ બપોર બાદ ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ પ્રવર્તશે. દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું.

ધન (ભ,ધ,ફ) : આજનો સમગ્ર દિવસ સુખ અને દુખની મિશ્રિત લાગણીઓ ધરાવતો હશે . સવારના સમય દરમ્‍યાન આ૫ મોજમજા મનોરંજનના ખોવાયેલા રહેશો. પારિવારિક વાતાવરણ ૫ણ ખુશનુમા હશે. તન- મનથી પણ સ્‍વસ્‍થ હશો.

તુલા (ર,ત) :  આજે દિવસના ભાગમાં આ૫નું મન ચિંતાથી અને વિષાદથી ઘેરાયેલું રહેશે. શરીરમાં થાક અને આળસ વર્તાય. ઉ૫રી અધિકારીઓની નારાજગીના ભોગ બનો. સંતાનો સાથે મતભેદ થાય. આજે દિવસના ભાગમાં આ૫ની તંદુરસ્તી થોડી બગડશે અને મનમાં ગ્લાનિનો ભાવ રહેશે. ૫રિવારમાં સંભાળીને વર્તન કરવું. ધર્મકાર્ય અર્થે નાણાં ખર્ચાય. કોઈ પ્રસિદ્ધ મંદિરમાં જવાનું થાય.

મીન (દ,ચ,ઝ,થ) : આજે આ૫ને વધુ ૫ડતાં લાગણીશીલ ન બનવાની સલાહ છે તથા સ્‍ત્રીવર્ગથી સાવચેત રહેવા જણાવે છે. વધારે ૫ડતા વિચારોથી માનસિક થાક અનુભવાય. નોકરિયાતો અને વેપારીઓ માટે સવારના ભાગમાં સમય અનુકૂળ નથી. ઉ૫રી અધિકારીઓ કે હરીફો સાથે વાદવિવાદ ન કરવો. પ્રવાસની શક્યતા છે. યાત્રા પ્રવાસ માટે સમય અનુકુળ નથી. માનભંગથી સાચવવું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજનુ રાશિફળ (28/06/2022) :- ગણેશજી અને વિષ્ણુ ભગવાનની કૃપા કરશે તમારી પૈસાની તંગી દૂર, શું તમે છે રાશિના નસીબદાર?.!

મેષ – પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. યાત્રા થઈ શકે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *