Breaking News

આજનુ રાશિફળ (26/06/2022) :- આજે આ 4 રાશિના જાતકોને સાચવીને રહેવું પડશે, જાણો કંઈક તમારી રાશિ તો નથી ને..!

મેષ રાશિ :- સંબંધીઓ અથવા પરિજનો સાથે કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. સ્થિતિ પહેલાની સરખામણીએ સારી ચાલી રહી છે. ખરાબ ભાષાનો ઉપયોગ કરવાનું ટાળો. વિપરિત પરિસ્થિતિમાંથી નીકળી તમે નીકળી રહ્યા છો. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. હાલ મૂડીનું રોકાણ ન કરો. આને કારણે, તમારી શારીરિક, માનસિક અને વ્યવસાયિક સ્થિતિ પહેલા કરતાં સારી થઈ રહી છે.

વૃષભ રાશિ :- સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. તે જોખમી સમય છે. ઊર્જામાં નરમ-ગરમ રહેશે. સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. વાહન ચલાવતા સમયે સાવચેત રહો. મન વ્યગ્ર રહેશે. હતાશાની સ્થિતિ રહેશે. પ્રેમની પરિસ્થિતિ વધુ સારી છે.ચંદ્રમા માટે તમે ભગવાન શિવનો જળાભિષેક કરવો સારો રહેશે. શનિદેવ અને મા કાલીની પૂજા કરો

મિથુન રાશિ :- જીવનસાથીનો સહયોગ મળશે. ખર્ચની અધિકતાથી પરેશાન રહેશો. આંખનો દુખાવો અથવા માથાનો દુખાવો થઈ શકે છે. રોજગારમાં પ્રગતિ થશે. સ્વાસ્થ્ય મધ્યમ, પ્રેમ અને વ્યવસાય લગભગ ઠીક રહેશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. પ્રેમ અને વ્યવસાય યોગ્ય દિશામાં જઈ રહ્યા છે. પીળી વસ્તુ દાન કરો. ભગવાન શિવને જળાભિષેક કરવો સારો રહેશે.

કર્ક રાશિ :- સ્વાસ્થ્ય નરમ અને ગરમ રહેશે. તમે થોડી પરેશાની સાથે જીવનમાં આગળ વધશો. કોઈ જોખમ ન લો. પ્રેમ અને વ્યવસાયની સ્થિતિ સારી રહેશે. આરોગ્ય સામાન્ય રહેશે. કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં છતા પણ ખૂબ સારું લાગે નહીં. પ્રેમ અને વ્યવસાય પહેલા કરતા વધુ સારી સ્થિતિમાં છે. બજરંગ બાલીને નમન કરો. સારુ ફળ મળશે.

સિંહ રાશિ :-  કોર્ટમાં હારનો સામનો કરવો પડી શકે છે. ભાવનાઓમા વહીને કોઈ નિર્ણય ન લો. રાજકીય નુકસાન થવાની સંભાવના છે. તમારા પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. વાંચવા અને લખવામાં સમય પસાર કરો. અત્યારે મહત્વપૂર્ણ નિર્ણયો મુલતવી રાખો. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. પ્રેમ મધ્યમ રહેશે. ધંધો લગભગ ઠીક ઠાક થશે. બજરંગ બાલીની પૂજા કરતા રહો. પીળી વસ્તુ પાસે રાખો

વૃશ્ચિક રાશિ :- ધર્મ આધ્‍યાત્‍મ, કૌટુંબિક, માંગલિક કાર્યોમાં નાણાં ખર્ચ થશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહો. ગૂઢ, ધાર્મિક, કુટુંબમાં માંગલિક, આધ્‍યાત્‍મિક કાર્યોનો યોગ. સંજોગો પ્રતિકૂળ છે. પાર કરવાનું ટાળો. આર્થિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. અપરણિતો માટે લગ્ન સંબંધી પ્રસ્‍તાવ, લંબિત પ્રકરણોમાં સફળતા પ્રાપ્તિનો યોગ.

કન્યા રાશિ :-  વ્યવસાયિક સ્થિતિ સારી રહેશે. મનોનુકૂળ કાર્ય થવાનો યોગ. આર્થિક ક્ષેત્રમાં વિવાદિત કાર્યોનો હલ કરવા માટે યાત્રાનો યોગ. વાહન સુખ પ્રાપ્તિનો યોગ. આર્થિક સ્ત્રોતોથી લાભ પ્રાપ્તિનો યોગ. રાજકીય સ્ત્રોતોથી ધન પ્રાપ્તિનો યોગ, વિશિષ્ટ ખાનપાનનો યોગ. સંચિત ધન વૃદ્ધિનો યોગ.સરકારીતંત્રનો લાભ મળશે. ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો, પ્રેમની સ્થિતિ સારી છે. વ્યવસાયિક દૃષ્ટિકોણથી તમે સારું કરી રહ્યા છો. લીલી વસ્તુ પાસે રાખો.

મીન રાશિ :- આર્થિક મહત્‍વનાં વિશેષ કાર્યો પૂર્ણ કરવામાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્ત થશે. જમીન, મકાન, વાહનની ખરીદીના યોગ છે. સ્વાસ્થય મઘ્યમ રહેશે. કર્મક્ષેત્રમાં ગહન શોધ સંબંધી વિશેષ યોગ. પ્રેમની સ્થિતિ સારી છે. ધર્મ, ધ્‍યાન સંબંધિત કાર્યોમાં સમય પસાર થશે. આર્થિક લાભ સંબંધી વિશેષ મહત્‍વના કાર્યોમાં વિવાદોથી બચવું. નકામા તનાવથી બચવું.

કુંભ રાશિ :- વ્‍યાપારમાં ગહન શોધ સંબંધી કાર્ય થશે. કલાત્‍મક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્યોનો યોગ. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. ખાસ કરીને જેઓ કોમર્સનો અભ્યાસ કરે છે. પદોન્નતિ, ભૂમિ સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. સ્વાસ્થ્યમાં સુધારો, પ્રેમની સારી સ્થિતિ, ભાવુક થઈને કોઈ નિર્ણય ન લો. વ્યવસાય સારો દેખાય છે. ભગવાન ગણેશની પૂજા કરો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજનુ રાશિફળ (28/06/2022) :- ગણેશજી અને વિષ્ણુ ભગવાનની કૃપા કરશે તમારી પૈસાની તંગી દૂર, શું તમે છે રાશિના નસીબદાર?.!

મેષ – પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. યાત્રા થઈ શકે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *