Breaking News

આજનુ રાશિફળ (23/06/2022) :- વિષ્ણુ ભગવાનની કૃપાથી આ 6 રાશિ જાતકોના જીવનમાં આવી શકે છે લાભો, શું તમારી રાશી પણ છે આમાં સામેલ ?

મેષ (અ,લ,ઈ) : મેષ રાશિના જાતકો સાવધાન રહો. આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે. આ૫ ઊંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ રહે. અમુક મિત્રો તમારો સમય અને પૈસા નષ્ટ કરવાનો પ્રયત્ન કરશે, તેમનાથી દૂર રહો.

મિથુન (ક,છ,ઘ) : સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. આ દિવસ આ૫ના માટે કાર્યસફળતા તથા યશકીર્તિ લઇને આવ્‍યો છે. માથાનો દુખાવો, થાક, અનિદ્રા રહેશે. કોઈની સાથે મિલન-મુલાકાત થાય. આરોગ્યની કાળજી રાખવી. આનાથી બચવા માટે યોગ-ધ્યાનની મદદ લો. તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે અને દેવુ કરવાની સ્થિતિ આવી શકે છે.

સિંહ (મ,ટ) : તમારી મિલનસારિતા અને ધૈર્ય તમને સમાજ અને પરિવારમાં આદરમાન અપાવશે. સામાજિક માન-સન્‍માન વધશે. થોડી સાવધાની રાખવી. કોર્ટ-કચેરીથી સાવધાન. સ્ત્રીવર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓએ પ્રતિયોગીતા પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. નોકરિયાત લોકોના કામમાં ફેરફાર થવાની સંભાવના છે.

કર્ક (ડ,હ) : આ૫નો દિવસ શા‍રીરિક-માનસિક બેચેનીમાં ૫સાર થશે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. આરોગ્ય સારુ રહેશે. રોગ નિવારણાર્થ કાર્યો માટે યાત્રાનો યોગ વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગવેપારી વર્ગને બિઝનેસમાં મનમરજીની સફળતા મળશે પરંતુ તમારે પૂરુ ફોકસ માત્ર તમારા કામ પર જ આપવુ પડશે.

સિંહ (મ,ટ) : તમારી મિલનસારિતા અને ધૈર્ય તમને સમાજ અને પરિવારમાં આદરમાન અપાવશે. થોડી સાવધાની રાખવી. કોર્ટ-કચેરીથી સાવધાન. વિદ્યાર્થીઓએ પ્રતિયોગીતા પરીક્ષાઓની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. ઘરમાં વિવાદ, ઝઘડો ન થાય તે માટે વાણી-વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે. નોકરિયાત લોકોના કામમાં ફેરફાર થવાની સંભાવના છે.

તુલા (ર,ત) : મનની દ્વિધાઓ આ૫ને કોઇ ચોક્કસ નિર્ણય ૫ર ન આવવા દે. નોકરિયાત લોકોના કામમાં પડકારો પાર પાડવાની હિંમત આવશે અને આનાથી તમે વિકાસના રસ્તો અગ્રેસર રહેશો. અગત્યનાં કાર્યોની શરૂઆત માટે સમય નથી. આ૫ના જડ વલણથી મનદુ:ખ ઊભું થાય. શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્‍યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો જોઈએ.

વૃશ્ચિક (ન,ય) : વર્તમાન સમયમાં આ૫ તન-મનની પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આર્થિક સ્થિતિ જરૂર સામાન્ય રહેશે અને તમે બિઝનેસ સાથે જોડાયેલા હોય તો કામમાં નવુ કરવા વિશે વિચાર કરો. તમારા માન સમ્માન અને પ્રતિષ્ઠામાં વધારો થવાનો છે. બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાશે. કોઈ અગત્‍યનું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે.

ધન (ભ,ધ,ફ) : આ૫નાં વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઊભી થવાની શક્યતા છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. રોષની લાગણી તીવ્ર રહેશે, જેથી આ૫ કોઇ સાથે વિખવાદ કરી બેસશો. નવા સંબંધ બની શકશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.

કન્યા (પ,ઠ,ણ) : આ૫ તન-મનથી સ્વસ્થતાનો અનુભવ કરશો. કાર્યમાં સફળતા મળશે. સગા-સંબંધીઓથી મુલાકાત થશે હરીફો સામે આ૫ને સફળતા મળશે. ભાઇભાંડુઓ સાથેના સંબંધો મધુરતાભર્યા રહે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. નવા સંબંધ બનશે. આર્થિક મુશ્કેલી પણ અનુભવાશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજનુ રાશિફળ (28/06/2022) :- ગણેશજી અને વિષ્ણુ ભગવાનની કૃપા કરશે તમારી પૈસાની તંગી દૂર, શું તમે છે રાશિના નસીબદાર?.!

મેષ – પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. યાત્રા થઈ શકે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *