Breaking News

22 વર્ષના જુવાનીયા યુવકથી થઈ ગઈ એવડી મોટી ભૂલ કે બિચારાને અંતે આપઘાત કરી લેવો પડ્યો, કારણ જાણીને ટાંટીયા ધ્રુજી જશે..!

દીન પ્રતિ દિન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, કેટલાક લોકો સામે આવીને છેતરપિંડી કરીને જતા રહે અને આપણને ખબર રહેતી નથી. તો કેટલાક લોકો ઓનલાઈન રીતે આપણી સાથે છેતરપિંડી કરી લેતા હોય છે, અત્યારે એપ્લિકેશનના માધ્યમથી ઘણી બધી છેતરપિંડીઓ થતી હોય તેમાં ઘણા બધા બનાવો રોજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ રહ્યા છે..

હાલ એક ચાઈનીઝ લોન એપ્લિકેશનની કાળી કરતૂતોને કારણે માત્ર 22 વર્ષના એક વિદ્યાર્થીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાનો મામલો સામે આવ્યો છે, આ ઘટના વિશે સાંભળીને તમારા પણ રુવાડા એકાએક બેઠા થઈ જશે. આ ઘટના બેંગ્લોરની છે, તેજસ નામનો 22 વર્ષનો એક દીકરો બેંગ્લોરમાં રહીને યુનિવર્સિટીનો અભ્યાસ કરી રહ્યો હતો..

તે બેંગ્લોરના ઝાલાહાલી વિસ્તારમાં રહેતો અને મીનાક્ષી કોલેજની અંદર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો, તે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ નારાજ બેસી રહેતો હતો, તેના મિત્રોએ પણ તેને પૂછપરછ કરવાની કોશિશ કરી કે તેને શું થયું છે. પરંતુ તેને કોઈપણ વ્યક્તિને કોઈ કારણ જણાવ્યું નહીં..

એક દિવસ જ્યારે તેના ઘરમાંથી કોઈ પણ હલનચલન દેખાઈ નહીં ત્યારે તેના કેટલાક મિત્રોએ તેના ઘરે જવાની કોશિશ કરી હતી અને દરવાજો ખટખટ આવ્યા બાદ પણ તે જશે દરવાજો ખોલ્યો હતો નહીં, જ્યારે દરવાજો તોડીને જોવાની કોશિશ કરી તો અંદર તે જ મૃત હાલતમાં મળી આવ્યો હતો..

તેજશે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું, આ ઘટના બનતા તેના મિત્રો પણ રાડો ફાડી ગયા હતા, તેની ચીખો સાંભળીને આસપાસના વિસ્તારમાં રહેતા પડોશીઓ પણ ત્યાં આવી પહોંચ્યા અને જોયું તો તેજસ મૃત હાલતમાં ત્યાં મળી આવ્યો હતો, તમામ લોકોએ ઘટનાની જાણકારી પોલીસ સ્ટેશનને પણ આપી હતી..

પોલીસમાં કાફલો ઘરના સ્થળે પહોંચી આવ્યો તેઓએ જ્યારે તેજસની તપાસ મેળવવાની શરૂ કરી હતી, ત્યારે ખબર પડી કે તેજસ પાસેથી એક અંતિમ નોટ પણ મળી આવી છે. જેની અંદર તેણે લખ્યું હતું કે, મમ્મી તેમજ પપ્પા મેં જે કંઈ પણ પગલું ભર્યું છે. તેના લઈને મને માફ કરી દેજો કારણ કે, મારી પાસે આ પગલું ભરવા સિવાય કોઈ પણ વિકલ્પો બાકી રહ્યો નથી..

મેં મારા નામ ઉપર એક લોન લીધી હતી, પરંતુ આ લોન અને પૂર્ણ કરવા માટે મારા પાસે હવે રૂપિયા નથી. એટલા માટે હવે હું આ અંતિમ નિર્ણય લઈ રહ્યો છું અને તમારી વચ્ચેથી જઈ રહ્યો છું, જ્યારે આ અંતિમ નોટ તેજસના માતા પિતાએ વાંચી ત્યારે તેમના પણ રુવાડા બેઠા થઈ ગયા હતા. તેઓને હંમેશા તેજસનો ચહેરો મગજમાં યાદ આવી જતો હતો કે, જે દીકરો તેની સામે હસતો ખેલતો જીવન જીવતો હતો..

એજ દીકરો ગણતરીની મિનિતોમાં આપઘાત કરીને જીવન ટૂંકાવીને તેમની વચ્ચેથી ચાલ્યો ગયો હતો, તેજસે સ્લાઈસ એન્ડ નામની એક ચાઈનીઝ લોન એપ્લિકેશનમાં કોરોના કાર્ડ દરમિયાન લોન લીધી હતી, પરંતુ આ લોનના પૈસા પુરા કરવા માટે હવે તેની પાસે પૂરતો સમય પણ ન હતો અને પૂરતા રૂપિયા પણ ન હતા લોન એપ્લિકેશનના એજન્ટો અવારનવાર તેજસને ધાક ધમકીઓ આપતા હતા..

તેજસએ જ્યારે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું અને આગળના દિવસે સાંજના સમયે આ લોન એપ્લિકેશન ના ઘણા બધા એજન્ટ હોય તેજસ ને ઘણી બધી વાર ફોન પણ કર્યા હતા અને ત્યાર પછી જ તેજસે પોતાના રૂમની અંદર લટકીને આપઘાત કરી લીધો હતો, તેના અન્ય મિત્રોનો પણ કહેવું છે કે, તેજસ ને કોઈ વ્યક્તિ ફોન કરીને વારંવાર ધમકીઓ આપતી હતો..

જેનાથી તેજસ ખૂબ જ નારાજ હતો, પરંતુ આ વાત વિશે તેઓએ ક્યારે અન્ય વ્યક્તિને જણાવ્યું હતું નહીં. આ અગાઉ પણ એક લોન એપ્લિકેશન માંથી લોન લઈને પરિવારની જરૂરિયાતો પૂરો કરનારા પરિવારને થી જ્યારે લોનની રકમ પૂરી ન થાય ત્યારે લોનવાળી કંપનીએ સમગ્ર પરિવારની લેપટોપ હેક કરીને તેમના ફોટા અને વાયરલ કરી દઈને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું..

અને એ પરિવારે સામૂહિક આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધો હતો, આ ઘટનાના હજુ બે દિવસ થયા નથી એવામાં તો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે. હકીકતમાં આવી એપ્લિકેશન માં ફસાઈ જઈને ઘણા બધા વ્યક્તિઓ પોતાનું જીવન ટૂંક આવી રહ્યા છે. આ બધી બાબતોમાં તંત્ર ખૂબ જ કડકાઈથી કાર્યવાહી પણ ચલાવી રહ્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *