Breaking News

આજનુ રાશિફળ (21/07/2022) -આજે સાંજ સુધીમાં આ રાશિઓને શનિદેવ માલામાલ કરી દેશે,તમારું નસીબ …

મેષ- સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ખાસ કરીને, તમને મોઢાના રોગો અથવા આંખના રોગની પીડા થઈ શકે છે. સંબંધીઓ વચ્ચે કેટલાક મતભેદો થઈ શકે છે. આર્થિક નુકસાનની સ્થિતિ પણ છે. તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે.

મિથુન – વધુ પડતો ખર્ચ અથવા કાલ્પનિક ડરથી મન પરેશાન રહેશે. યાત્રા અને મનોવિનોદમાં સમય પસર થશે. માથાનો દુખાવો અથવા આંખના રોગો થઈ શકે છે. પ્રેમ અને વ્યવસાય લગભગ બરાબર ચાલશે. ભગવાન ભોલેનાથની પૂજા કરો. તેમનો અભિષેક કરો. વિશેષ કાર્ય માટે કરવામાં આવેલી દોડધામ લાભદાયી તથા સાર્થક સિદ્ધ થશે.

વૃષભ – સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. પેટના રોગ અથવા માનસિક સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. પ્રેમ અને વ્યાપાર તમારા માટે સારા રહેશે. ભગવાન ભોલેનાથની પૂજા કરતા રહો. આર્થિક લાભ સંબંધી વિશેષ મહત્‍વના કાર્યોમાં વિવાદોથી બચવું. નકામા તનાવથી બચવું. ર્મક્ષેત્રમાં ગહન શોધ સંબંધી વિશેષ યોગ.

કર્ક – સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. મન પણ થોડું પરેશાન રહેશે. ધર્મ આધ્‍યાત્‍મ, કૌટુંબિક, માંગલિક કાર્યોમાં નાણાં ખર્ચ થશે. ગૂઢ, ધાર્મિક, કુટુંબમાં માંગલિક, આધ્‍યાત્‍મિક કાર્યોનો યોગ. અપરણિતો માટે લગ્ન સંબંધી પ્રસ્‍તાવ, લંબિત પ્રકરણોમાં સફળતા પ્રાપ્તિનો યોગ. વસાયની સ્થિતિ બહુ સારી નથી. બસ 4 ઓગસ્ટની જ વાત છે. બાકીની પરિસ્થિતિ તમારા માટે સારી રહેશે. નાણાકીય બાબતો ઉકેલાશે પરંતુ તેની રીત ખોટી હોઈ શકે છે.

તુલા – સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકશે. તમારી વ્‍યવહાર કુશળતાથી વ્‍યાપારમાં લાભ મેળવાવાની સંભાવના છે. તમારે આજે વિશેષ સાવચેત રહેવુ વાહન ચલાવતી વખતે ઘાયલ ન થાવ તેનુ ધ્યાન રાખો. સ્વાસ્થ્ય પર અસર થતી જણાય. પ્રેમ અને વ્યવસાયિક દ્રષ્ટિકોણથી લગભગ સારું છે.

વૃશ્ચિક – તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. નોકરીમાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જેમના લગ્ન નક્કી થયા છે તેમાં કેટલાક અણબનાવ આવી શકે છે. નોકરીમાં અધિકારીઓથી વિવાદ થઈ શકે છે. પ્રયત્‍નોનું ફળ પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્ર વિકસિત થશે. વ્‍યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે. માંગલિક કાર્યની રૂપરેખા બનશે.

મકર – અગત્યના નિર્ણયોને હાલ ટાળી દો. પ્રેમમાં તુ-તુ, મે-મે ના સંકેતો છે. કાયદાની બાબતોમાં વિવાદોનો ઉકેલ થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેનાથી કાર્યની ગતિ પ્રભાવિત થઈ શકે છે. વાયુની તકલીફ થઈ શકે છે. બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. તમારું મન થોડું ઉદાસ રહેશે. વ્યવસાય લગભગ ઠીક રહેશે. મા કાલીની પૂજા કરતા રહો.

મીન – તમારા પ્રિયજનોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. વ્યવસાયિક પરિસ્થિતિ તમારા માટે સારી રહેશે, પરંતુ તમારે તેની રીત પર પણ ધ્યાન આપવાની જરૂર છે. પ્રેમની સ્થિતિ મધ્યમ છે. સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં કાર્ય કરવું પડશે. કાર્યનાં દરેક પગલે મુશ્‍કેલીનો સામનો કરવો પડશે. કૌટુંબિક જીવન પણ સુખદ નહીં રહે. આધ્‍યાત્‍મિક તેજને કારણે તમારામાં નવી ચેતનાનો સંચાર થશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજનુ રાશિફળ (28/06/2022) :- ગણેશજી અને વિષ્ણુ ભગવાનની કૃપા કરશે તમારી પૈસાની તંગી દૂર, શું તમે છે રાશિના નસીબદાર?.!

મેષ – પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. યાત્રા થઈ શકે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *