ઘણી બધી વખત આપણે આજુબાજુમાં અથવા તો મિત્ર મંડળમાં સાંભળ્યું હશે કે એકબીજાને પ્રેમ કરતાં યુવતી કે યુવક તેના મરજીના વિરુદ્ધ લગ્ન કરાવી દે છે ત્યારે તેઓ ભાગી જાય છે અથવા તો આખરે પોતાનું જીવન ટૂંકાવવાનું પસંદ કરતા હોય છે આવા તો અનેક વખત બનાવ બન્યા છે તો ઘણી બધી વખત એવા બનાવ બનતા હોય છે
કે યુવતીના લગ્ન કરાવી દેવામાં આવે છે અને ત્યારબાદ ઘણા સમય પછી તે પોતાના પ્રેમી સાથે ભાગી જતી હોય છે અને તે દરમિયાન તેઓને બાળક પણ હોય છે તેઓનું કંઈ પણ વિચાર્યા વગર તેઓ પોતાના પ્રેમી સાથે ભાગી જતા હોય છે આવોજ બનાવ ગત દિવસમાં બન્યો છે રાજસ્થાનના ઝુનઝુન માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે
સિંઘણા ના પોલીસ સ્ટેશન વિસ્તારના ધના ગામની એક મહિલાએ તેના પતિને છોડીને તેના કરતાં પાંચ વર્ષ નાના આ યુવક સાથે લગ્ન કરી લીધા અને પોતાના બે બાળકો હતા છતાં પણ આ યુવક સાથે લગ્ન કરીને તેની સાથે ભાગી ગઇ છે પીડિત પતિ અને સિંઘણા પોલીસ સ્ટેશનમાં તેની પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે સિંઘણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
પોલીસ સ્ટેશનના અધિકારી ભજનારામનું કહેવું છે કે તેના ગામના રહેવાસી હેમરાજ ના લગ્ન જુલાઈ 2013ના રોજ સંતોષ નામની મહિલા સાથે થયા હતા તેમને એક પુત્ર અને એક પુત્રી છે પાંચ મહિના પહેલા સંતોષ તેના બોયફ્રેન્ડ સંદિપ સાથે ફરાર થઈ ગયો હતો આ બંને વચ્ચે લગભગ દસ મહિના સુધી પ્રેમ પ્રકરણ ચાલતું હતું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે
કે તેમનો પ્રેમ પ્રકરણ હરિદ્વાર થી શરૂ થયું છે 21 સપ્ટેમ્બર 2002ના રોજ તાઈનું અવસાન થયું હતું પરિવારના સભ્ય 26 સપ્ટેમ્બર અસ્તિ વિસર્જન માટે હરિદ્વાર ગયા હતા આ દરમિયાન હેમરાજની પત્ની સંતોષી પણ તેની સાથે હતી હરિદ્વારમાં તાઈના અસ્થિના વિસર્જનના કાર્યક્રમ દરમિયાન હેમરાજની પતિ સંતોષી કર જિલ્લાના જાટવાસ ગામના રહેવાસી સંદીપ ને મળી હતી
હરિદ્વાર માં બંને એક બીજા ના મોબાઈલ નંબર આપી દીધા હતા.આ પછી ગામમાં આવતા જ બંને વચ્ચે વાતચીત તો શરૂ થઈ ગઈ હતી મોબાઈલ વાર્તાલાપનું જોડાણ પ્રેમ કથા માં ફેરવાઈ ગયું 4 જાન્યુઆરી 2020 ના રોજ સંતોષ તેના બોયફ્રેન્ડ સંદિપ સાથે તેના બે બાળકોને ઘરે મૂકીને ભાગી ગઈ હતી
આ પછી હેમરાજ તેની પત્ની અને તેના બોયફ્રેન્ડ સંદિપ પર પોલીસ કેસ કર્યો હતો શોધખોળ કર્યા બાદ સંતોષને સિંઘણા પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી જે સંતોષી તેના પ્રેમી સંદીપ સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી આ પછી તેણે તેના પ્રેમી સાથે મોકલવામાં આવી હતી ઉલ્લેખનીય છે
કે તને ગામના હેમરાજ ના લગ્ન 17 જુલાઈ ૨૦૦૩ ના રોજ 33 વર્ષના સંતોષ સાથે થયા હતા લગ્ન લગભગ એક વર્ષ બાદ સંતોષ છે પુત્રી ને જન્મ આપ્યો હતો આ પછી બન્નેને એક પુત્ર થયું બંનેનું જીવન આનંદથી ચાલી રહ્યું હતું પણ અચાનક સંતોષ હરિદ્વાર પોતાના થી 5 વર્ષ નાના હેમરાજ સાથે પ્રેમમાં પડી જે બાદ તેને પોતાનું ઘર છોડવાનો નિર્ણય કર્યો અને આ સંદીપ સાથે રહેવાનું નક્કી કર્યું.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]