Breaking News

બે બાળકોને બાથરૂમમાં પૂર્યા બાદ નરાધમ બાપે પોતાની સગી દીકરીને પીંખી નાખી, દીકરીની ચીખો સાંભળીને ભલભલાના રુંવાડા બેઠા થઈ જશે.. વાંચો..!

ગુનાખોરીનું પ્રમાણ ખુબ જ મોટા પાયે વધતું જતું હોઈ એવું લાગી રહ્યું છે. રોજ બરોજ રાજ્યના જુદા-જુદા ખૂણેથી અતિશય હચમચાવી દેતી ઘટનાઓ સામે આવી જતી હોઈ છે. એમાં પણ અડપલા અને ખરાબ હરકતો આચરવાના કેસો તો એવી રીતે વધી રહ્યા છે કે જાણે કોઈ નરાધમના મનમાં કોઈ પણ પ્રકારનો ડર જ હોય…

અત્યારે વધુ એક હચમચાવી દેતો કિસ્સો નારથેશ વિસ્તારમાંથી સામે આવતાની સાથે સૌ કોઈ લોકો હચમચી ઉઠયા છે. હકીકતમાં શહેરના છેવાડે આવેલા નારથેશ વિસ્તારમાં લક્ષ્મીકાન્ત મંદિરની બાજુમાં એક મકાનમાં મૂળ નેપાળનો એક પરિવાર વર્ષોથી વસવાટ કરે છે. પરિવારમાં માતા-પિતા 10 વર્ષની એક દીકરી 7 વર્ષની એક દીકરી અને 4 વર્ષના એક દીકરાનો સમાવેશ થાય છે.

પતિ અને પત્ની બંને સવારથી લઇને સાંજ સુધી કામ થઈ જાય છે. જ્યારે ત્રણેય બાળકો ઘરે એકલા હોય છે. આ બાળકોની દાદી અવારનવાર તેની સંભાળ રાખવા માટે આવતી હોય છે. ઘરની મોટી દીકરી કે જેની ઉંમર 10 વર્ષની છે. તે ખૂબ જ સમજદાર છે. એટલા માટે તે પોતાના બંને ભાઈ-બહેન ને સાચવી લે છે..

એક દિવસ ત્રણ બાળકો ઘરે એકલા હતા. એ સમય દરમિયાન તેઓની સાથે ખુબ જ ચોંકાવનારી ઘટના બની છે. જે સાંભળીને તમારૂ લોહી પણ ઉકળવા લાગશે અને મગજ પર ગુસ્સો સવાર થઈ જશે કે આખરે આવા લોકોને સજા ક્યારે આપવામાં આવશે. અત્યારે આ નાનકડી બાળકીએ પોલીસને જણાવ્યું છે કે, એક દિવસ બપોરના સમયે અજાણ્યા યુવક તેમના ઘરે આવ્યો હતો..

તેણે મોટી દીકરીને બહાર રાખી હતી. જ્યારે અન્ય ભાઈ બહેનને બાથરૂમ માં પૂરી દીધા હતા. ત્યારબાદ તે મોટી બહેનને એક અલગ રૂમમાં લઇ ગયો હતો. હકીકતમાં પરિવારની મોટી દીકરી ઉપર ન કરવાના કારનામાઓ આચરવા લાગ્યો હતો. તેના પર કોઈ અજાણ્યા નરાધમે એવું કામ કરી નાખ્યું હતું કે જે ખુબ જ ખોટું હતું..

આ પરિવારની મોટી દીકરી પર ખરાબ હરકતો આચરીને આ નરાધમ ત્યાંથી ભાગી ગયો હતો. બાળકીને ખૂબ જ લોહી લુહાણ હાલતમાં હતી. અને તે આ કોઈ પણ બાબતને સમજી શકી ન હતી. તે જોરથી ચીસાચીસ કરતી હતી. અને બૂમાબૂમ કરતી હતી. પરંતુ તેની મદદ કોઈપણ વ્યક્તિ આવી શક્યું ન હતું.

છેવટે તેણે પોતાના ભાઈ-બહેનને બાથરૂમમાંથી બહાર કાઢ્યા હતા. અને ત્યારબાદ તેણે તેની માતાને પણ આ વાતની જાણ કરી હતી. એવામાં તેની દાદી પણ ત્યાં આવી પહોંચ્યા હતા. આ બાળકી નાની હતી છતાં પણ તેણે કાલી ઘેલી ભાષામાં તેની દાદીને આ સમગ્ર વાતની જાણ કરી હતી. બાળકીએ જણાવ્યું હતું કે, ઉચો અને લાંબાવાળ વાળો માણસ તેમજ તેના કાનમાં કડી પણ હતી..

આ નરાધમ તેમના ઘરે ઘુસી આવ્યો હતો. અને મોટી બહેન સાથે ન કરવાનું કામ કરીને ચાલ્યો ગયો હતો. બાળકી લોહીલુહાણની હાલતમાં હતી એટલા માટે તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ તપાસ કરતા જાણ થઈ હતી કે આ બાળકી પર ખુબ જ ખોટું કામ આચરવામાં આવ્યું છે.

પોલીસે તપાસ કરી તો જણાયું કે, તેઓના ઘરે કોઈ પણ યુવક આવ્યો નથી. પરંતુ તેના પિતા ઘરમાં બે વખત દાખલ થાય છે. આ બનાવ જે સમયે બન્યો હતો. એ સમયે આસપાસ જ તેના પિતા ઘરની અંદર જતા દેખાય છે. એટલા માટે પોલીસે આ બાળકીના પિતાની કડક પૂછતાછ કરી હતી..

પોલીસે મોટી દીકરી અને નાની દીકરીની પૂછતાછ કરી હતી. એટલા માટે બંને જણાવ્યું હતું કે, તેના પિતાએ તેની સાથે આ પ્રકારની હરકતો કરી છે. પરંતુ આ બાળકીના પિતાએ તેમને મારી નાખવાનું કહ્યું હતું, એટલા માટે તેઓએ જે શીખવ્યું એ પ્રમાણે બાળકીએ પોલીસને જવાબ આપ્યા હતા..

અંતે પોલીસે જણાવ્યું હતું કે તારી દીકરી અમને બધું જણાવી દીધું છે. અને તું સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો છે. આ વાત સાંભળીને તે ભાંગી પડયો હતો. અને પોલીસ સામે કરેલા ગુનાની કબૂલાત કરી લીધી હતી. અને તે બોલવા લાગ્યો હતો કે મારાથી ખુબ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દો…

આ સિવાઈ માહિતી મળી છે કે, આજથી પંદર દિવસ પહેલાં પણ આ નરાધમ બાપે પોતાની મોટી દીકરી ઉપર ખરાબ કામો આચરવાની કોશિશ કરી હતી. પરંતુ કોઇને કોઇ કારણસર તે બાળકી સાથે આ ખોટું કામ કરી શક્યો ન હતો. પરિણામે તે અડપલા કરવા લાગ્યો હતો. એ સમયે બાળકની માતાને આ વાતની જાણ કરી હતી.

પરંતુ તેની માતાએ કહ્યું કે બેટા એ તારા પપ્પા છે. તે ક્યારેય પણ આવું કરી શકે નહીં. તો એ સમય દરમિયાન બાળકીની માતાએ તેના પિતાને બરાબરનો મેથીપાક ચખાડ્યો હોત તો કદાચ આજે આ ઘટના ન બની હોત. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. એવામાં પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, આ એક ખૂબ ગંભીર બનાવ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *