Breaking News

આજનું રાશિફળ (18/07/2022) – આજે 70 વર્ષ પછી આ 5 રાશિના જાતકોને બદલવા જઈ રહી, ચમકી જશે કિસ્મત..!

મેષ :-  મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. માન-મોભામાં વૃદ્ધિ અને ધનલાભ થવાના સંકેત છે. આ૫નાં દરેક કાર્ય સરળતાથી પાર ૫ડે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ આ૫ના કામથી સંતુષ્ટ રહે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. તેથી ધંધામાં બઢતીના યોગ છે.

વૃષભ :- વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષિત અને રોમાંચિત બનાવશે. નવા કાર્યનો પ્રારંભ કરવા માટે શુભ સમય છે.આ૫ના મનગમતા મિત્રો સ્વજનો સાથે બહાર હરવા-ફરવાથી આ૫ ખૂબ જ આનંદમાં હશો. આજે આ૫ને રહસ્ય અને આધ્યાત્મિકતા તરફ આકર્ષણ રહેશે. વર્તમાન સમયમાં આ૫ને નાણાકીય લાભ મળે.

મિથુન :- આ૫ના ૫રિવારનું વાતાવરણ ઉલ્‍લાસમય રહે. શરીર અને મનમાં તાજગીની સ્‍ફૂર્તિ અનુભવાય. આ૫ના અટકી ૫ડેલાં કાર્યો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય. આ૫ના ૫રિવારનું વાતાવરણ ઉલ્‍લાસમય રહે. શરીર અને મનમાં તાજગી અને સ્‍ફૂર્તિ અનુભવાય. આ૫ના અટકી ૫ડેલાં કાર્યો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય.

મકર :- બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. આ તકથી તમારો પૂર્ણ ભાગ્યોદય થઈ શકે છે. બહુ આનંદપૂર્વક દિવસ પસાર થાય. કોઈ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. ક્યાંકથી નોકરીની સારી તક આવી પડે. આ તક છોડવી નહીં.

સિંહ :-  શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. આર્થિક નુકસાનની શક્યતા છે.આર્થિક નુકસાનની શક્યતા છે.પાણીથી સંભાળવું. શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવશો. માતાની તબિયત અંગે ચિંતા થાય. મધ્યાહ્ન ૫છી આ૫ આર્થિક આયોજન કરી શકો છો. વ્યવસાયને લગતા કામકાજમા સફળતા મળશે.

કર્ક :- આ રાશિના જાતકો તેમના સ્વભાવ મુજબ પકડેલી વસ્તુ છોડે નહીં તે મુજબ જે કાર્ય હાથમાં લેશે તેને પતાવીને ઊભા થશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું. જો આ૫ મન લગાવીને કામ કરશો તો આ૫ને કામમાં સફળતા મળશે.જેના કારણે તેમને ઓફિસમાંથી કે બોસ તરફથી શાબાશી પણ મળે. ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે.

કન્યા :- આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ સાંજ સુધી ટેન્શનયુક્ત રહે. સ્ત્રીઓ તથા વિદ્યાર્થીઓ માટે આવતીકાલનો દિવસ મિશ્ર ફળદાયી છે. પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. સાંજ પછી આનંદના સમાચાર મળે પણ રાત્રે ઊંઘ તૂટક તૂટક આવે. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી.

વૃશ્ચિક :- સ્ત્રી તથા વિદ્યાર્થીઓ માટે આવતી કાલનો દિવસ ઉત્તમ છે.ન ધારેલા કામ પાર પડે. આ રાશિના જાતકો માટે દિવસ આનંદ તથા દુઃખના સમાચાર લઈને આવે. વર્તમાન સમયમાં આ૫ની શારીરિક અને માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે.સારું ભોજન મળશે. ક્રોધ ન કરવો. સ્નેહી અને મિત્રો સાથે મળવાના પ્રસંગો ઊભા થાય.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજનુ રાશિફળ (28/06/2022) :- ગણેશજી અને વિષ્ણુ ભગવાનની કૃપા કરશે તમારી પૈસાની તંગી દૂર, શું તમે છે રાશિના નસીબદાર?.!

મેષ – પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. યાત્રા થઈ શકે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *