Breaking News

16 વર્ષની દીકરીને મોબાઈલ મૂકીને ભણવા બેસવાનું કહેતા જ દીકરીએ ભરી લીધું એવું પગલું કે માં-બાપના જીવ તાળવે ચોંટી ગયા..!

નાના બાળકો પોતાના માતા-પિતાનું સંભાળ્યા વગર પોતાની જીદ કરી રહ્યા હોય છે. બાળકોને આજકાલ મોબાઈલ ફોન અને કોમ્પ્યુટરમાં ગેમ રમવાની ખૂબ જ આદત થયેલી જોવા મળે છે. બાળકો પોતાના વધુ પડતો મોબાઈલ ફોન વાપરવાને કારણે માતા-પિતા અવારનવાર ઠપકો આપતા જોવા મળે છે.

પરંતુ બાળકોને આ વાત મગજમાં લાગી જતા તેઓ પોતાની સાથે એવી ઘટનાઓ કરી રહ્યા છે, જે જાણીને પણ લોકોના હાથ પગ ધ્રુજી જાય છે. બાળક સાથે બનેલી આવી જ એક કરુણ ઘટના સામે આવી હતી. જે જાણીને દરેક લોકો રડવા લાગ્યા હતા. આ ઘટના ચંદન નગર વિસ્તારમાં બની છે. શિવપુરના સહયોગ નગરમાં પરિવાર રહે છે.

ઘરમાં માતા-પિતા અને તેમને બાળકો રહે છે. પરિવારમાં રહેતા પિતા બેગનું કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારો ઉત્તર પ્રદેશથી ઇન્દોરમાં રહેવા આવ્યો હતો. ઈન્દોરમાં મોતી તબેલા વિસ્તારમાં આવેલા સહયોગ નગરમાં રહે છે. ચાર મહિના પહેલા આખો પરિવાર ચંદ્રનગર વિસ્તારમાં રહેવા આવ્યો હતો.

પરિવારમાં ચાર બાળકો છે, જેમાં સૌથી મોટી દીકરીનું નામ રેશમા હતું. તેમની ઉંમર 16 વર્ષની હતી. તેનાથી નાની બહેન તેમની ઉંમર 8 વર્ષની છે. અને રેશમાથી નાનો એક ભાઈ હતો. તેમની ઉંમર 14 વર્ષની હતી. પરિવારમાં દરેક બાળકો હળી મળીને રહેતા અને તેમના માતા-પિતાના દરેક કામ કરતા હતા. માતા ઘરનું કામ કરીને તેમને બાળકોનું ધ્યાન રાખતી હતી.

રેશમા ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. તે પોતાના હોમવર્ક કરવા માટે મોબાઈલ ફોન તેમની માતા પાસે માગતી હતી પરંતુ તેઓ હોમવર્ક કરવાને બદલે મોબાઈલ ફોનનો ખૂબ જ ઉપયોગ કરતી હતી. ઘરના કોઈપણ કામ માટેનું ધ્યાન ન હોવાને કારણે એક દિવસ કે મોબાઈલ ફોનમાં ગેમ રમી રહી હતી. અને સોશિયલ મીડિયામાં તે જોઈ રહી હતી.

તે સમયે માતાએ ફોન મૂકીને ભણવાનું કહ્યું હતું ભણવાનું કે કહીને માતાએ ગુસ્સે થઈને ધક્કો આપ્યો જેના કારણે રેશમાને ખૂબ જ મગજમાં લાગી ગયો હતો. તે રડવા લાગી હતી પરંતુ રડતી રડતી તે પોતાના ઘરના ઉપરના માળે ગઈ જેથી માતાને લાગ્યું કે ઠપકો આપ્યો છે. જેના કારણે તે રિસાઈને ઉપરની રૂમમાં જતી રહી છે.

ત્યારબાદ થોડો સમય થતા રેશમાની નાની બહેન ઘરની બહાર રમતી હતી ત્યાંથી તે ઉપરના માળે રમવા ગઈ અને તે સમયે તેને રૂમના દરવાજાની બારીમાં રમતા રમતા જોયું તો નાની બહેન બુમાબુમ કરવા લાગી હતી અને તે તરત જ તેના ભાઈ પાસે ગઈ હતી, તેના ભાઈને એવી વાત નાની બહેને જણાવી હતી કે જેના કારણે ભાઈના હોંશ ઉડી ગયા હતા.

અને તરત જ બંને ભાઈ-બહેન માતા પાસે ગયા હતા. માતા પણ દોડતી દોડતી ઉપર પહોચી અને તેમણે રૂમની બારીમાંથી જે જોયું તે જોઈને ત્યાંને ત્યાં જ બેહોશ થઈ ગઈ હતી. નાના ભાઈ-બહેનને આસપાસના પાડોશીના લોકોને બોલાવ્યા હતા. ત્યારબાદ પાડોશીના લોકોએ પણ બારીમાંથી જોયું તો રેશમાએ રૂમમાં લટકીને આપઘાત કરી લીધો હતો.

ત્યારબાદ રેશમાના પિતાને આ વાતની જાણ કરવામાં આવી હતી અને પોલીસને પણ આ વાતની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રેશમાના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. રેશ્માને આવી નાની વાતનું ખોટું લાગી જતાં તેને પોતાનો જીવ ગુમાવી દીધો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *