હાલમાં સમગ્ર દેશમાં દુષ્કર્મ આચરતા વ્યક્તિઓની સંખ્યા ખૂબ જ વધુ પ્રમાણમાં વધી રહી છે અને તે ઉપરાંત દેશની યુવતીઓ અને દીકરીઓને તને ઘરની બહાર નીકળતા અનેક વખત વિચાર કરવો પડે છે કારણ કે અમુક અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ જયારે વિજ્ઞાન અને ટેક્નોલોજી નો આટલો વિકાસ થયો હોવા છતાં પણ મહિલા પ્રત્યે ની સુરક્ષામાં ક્યારેય કાચપ રહી જતી હોય છે.
આવો જ બનાવ કંઈક ગત દિવસોમાં બન્યો હતો બનાસકાંઠા જિલ્લામાં આ બનાવ બન્યો હતો હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની એ આ કેસ માં બહુ મોટો ફાળો આપ્યો છે કારણકે તેઓએ સાંઇબાબા મંદિરના ઓટલા ઉપર એક માતા અને તેની ૧૫ વર્ષીય દીકરી ને એક અઠવાડિયાથી એકલા અટૂલી બેસી રહેતા જોઈ તેઓએ સેવાભાવી ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ત્યારે તેઓએ ત્યાં જઈને પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે તે માતાની 15 વર્ષની દિકરી બોલી શકતી નથી તે દીકરી મૂગી હતી પરંતુ તેની શારીરિક સ્થિતિ જોતાં ખ્યાલ આવ્યો હતો કે તે ગર્ભવતી હતી આ અંગે યુવા સંગઠનના પ્રમુખ નીતીનભાઇ સોની ડીસા પોલીસને જાણ કરી હતી અને ત્યાં પોલીસે વોચ પણ ગોઠવવામાં આવી હતી મૂળ થયું એવું હતું.
કે 15 વર્ષની આ દિકરી બોલી શકતી નથી પરંતુ તેના પેટમાં જ છ માસ નો ગર્ભ જોઈએ દરેક લોકોને પરસેવો છૂટી ગયો હતો તેની સાથે રહેલી માતાને ખબર પણ ન હતી કે આ ક્યારે થઈ ગયું પરંતુ તેની માતા તેની બાળકીને પૂછપરછ કરતા માહિતી મેળવીને તેઓ જણાવે ને કહે છે કે ધાનેરામાં રહેતા હતા ત્યારે અજાણ્યા શખ્સે બે વખત તેની બળ જબર પુત્રીને ઉઠાવી ગયો હતો.
અને પાછો પણ મૂકી ગયો હતો ત્યારે જ આ ઘટના બની હોય તેવું જણાઈ રહ્યું છે તે યુવાન દ્વારા દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હશે તેવું જણાઈ રહ્યું છે અને પોલીસ દ્વારા તે યુવાનને શોધખોળ શરૂ કરવામાં આવી છે બંને માતા-પુત્રીને ડીસાના હિન્દુ સંગઠન દ્વારા પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટર માં ખસેડવામાં આવી રહ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા આ મુંગી દીકરી ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર ને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.
૧૫ વર્ષીય સગર કિશોરીની માતાએ લાચારી વર્ષ જણાવ્યું કે અમે ધાનેરા રહેતા હતા ત્યારે કોઈ અજાણ્યો શખ્સ મારી બોલી ન શકતી દીકરી ને બે વખત બળ જબરી થી ઉઠાવી ગયો હતો જેના ઉપર અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હતું હાલ તેના પેટમાં અંદાજીત ૬ માસનો ગર્ભ છે કોણ છે તેને હું પણ ઓળખતી નથી ઓળખતી અને મારી દીકરી કશું બોલી પણ શકતી નથી ડીસા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નિતીનભાઈ સોનીએ હતું કે,
બોલી ન શકતી દીકરી દીકરી અને તેની માતા ને ન્યાય મળે તે માટે અમે તેમની સંગઠન સાક્ષી બની શું દીકરી ઉપર દુષ્ક.ર્મ ગુજારનાર નરાધમને શોધવામાં અને તેને કડીમાં કડી સજા થાય ત્યાં સુધી આ કેસમાં મદદરૂપ બની શું. પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટર કેન્દ્ર સંચાલક આસ્કાબેન ઠક્કર અને જીજ્ઞાશા બેન એ જણાવ્યું છે કે સગીરા શા માટે મૂંગી બેસી રહે છે તેની પુછપરછ માતા કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]