Breaking News

આજનુ રાશિફળ (15/07/2022) – સૂર્યદેવ આટલી રાશી જાતકોના તમામ સુતેલા નસીબને દોડતા કરી દેશે ફટાફટ..!

મેષ :- અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ, અપરણિતો માટે લગ્ન સંબંધી યોગ. આજે નવા વસ્ત્રોની ખરીદી થશે, સન્માન પ્રાપ્ત થશે. આજે તમે કાર્યક્ષેત્રમાં કર્તવ્યનું પાલન કરશો અને સહકર્મીઓનો સહયોગ મળશે. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે. આજે રોમાન્ટિક અંદાજથી જીવનસાથીને આનંદ મળશે.

મિથુન :- લાંબી યાત્રા લાભકારક રહી શકશે. આજે થાકનો અનુભવ થશે. તમારી કલ્પનાઓ પ્રમાણે જ પરિણામ પ્રાપ્ત થશે. ઘર ના કામો માં વ્યસ્ત રહેશો, વેપાર ધંધા માટે નવી યોજના સફળતા પૂર્વક પૂર્ણ થશે, કોઈ સોદા માં તમને સારો ફાયદો થઈ શકે છે.લાંબી યાત્રા લાભકારક રહી શકશે. તમારી કલ્પનાઓ પ્રમાણે જ પરિણામ પ્રાપ્ત થશે.

વૃશ્ચિક :- વ્યાપારમાં લાભકારી પરિવર્તન થઈ શકે છે. જીવનસાથીના આરોગ્ય પર ધ્યાન આવશ્યક છે. આર્થિક સ્થિતિ સુદૃઢ રહેશે. નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે. આજે આત્મવિશ્વાસ સાથે કાર્ય પૂરા કરી શકશો. કાર્યક્ષેત્રમાં સ્થિતિ અનુકૂળ જોવા મળશેસાવસ્થ્ય માં રુકાવટ આવશે. ફરવા જવા માટે સમય સારો છે. મન પરની ચિંતા દૂર થવાના કારણે ઉત્સાહમાં વધારો થશે.

મકર :- ઈચ્છિત કાર્ય પૂર્ણ થઈ શકશે. આરોગ્ય સારું રહી શકશે. આવકથી વધારે ખર્ચ ન કરો. વિલાસિતાની વસ્તુઓને ખરીદવાનો યોગ બનશે. કાર્ય કરવાની સ્થિતિમાં સુધાર અને ગુણાત્મકતા આવશે. આજે તમે ઉત્સાહ અને ઉર્જાનો અનુભવ કરશો, ઘરનું વાતાવરણ શાંત જોવા મળશે. બાળકોના શિક્ષણ સંબંધિત તમે કેટલાંક નિર્ણય લેશો. આજે નાની ખરીદી થઈ શકે છે.

કુંભ :- આમોદ-પ્રમોદના અવસર આવશે. રોજગારના ક્ષેત્રમાં તમારો આત્મવિશ્વાસ અને મહત્વ વધશે. કાર્યની પ્રત્યે ઉતાવળ અને બેદરકારી ન કરો. લગ્ન સંબંધી ચર્ચા ચાલશે. અપરિચિત વ્યક્તિઓનો સહયોગ મળશે. આજે પૈસાની લેવડ-દેવડ કરશો નહીં. આજે અનુભવી અને વિશ્વાસુ વ્યક્તિની સલાહ લેવામાં સમજદારી છે. આજે વાણી પર સંયમ રાખજો અને વિવાદથી દૂર રહેજો.

તુલા :- કુટુંબ સંબંધી વિવાદ માનસિક કષ્ટનું કારણ બનશે. આર્થિક કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ. આજે સમજદારીથી કાર્ય કરજો. આજે મહત્વના કાર્યો કરશો નહીં અને બાળકોની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરો. ધાર્મિક સંગીત પ્રત્યે રુચિ વધસે,સાવસ્થ્ય નું ધ્યાન રાખો,બાળક ના સાવસ્થ્ય મુશ્કેલી આવી શકે છે. ધાર્મિક સંગીત પ્રત્યે રુચિ વધસે,સાવસ્થ્ય નું ધ્યાન રાખો,બાળક ના સાવસ્થ્ય મુશ્કેલી આવી શકે છે,

મીન :- લાભનો માર્ગ ખૂલ્લો થશે. આર્થિક ચિંતા જરાકમાં જ ઉકેલાઈ જશે. આજે વેપાર અને નોકરીમાં લાભ થશે, આવકમાં વધારાના પ્રયાસ સફળ થશે. વ્યવસાયમાં વૃદ્ધિનો યોગ છે. નિર્ણય લેવામાં વિલંબ ન કરો. વૈવાહિક જીવનમાં આનંદ પ્રાપ્ત થશે. આજે નાની દૂરની યાત્રા કરી શકો છો. જોખમના કાર્યથી બચવું જોઈએ. મહત્વપૂર્ણ વિચાર-વિમર્શ થશે.

સિંહ :- આર્થિક તંગી તેમજ કૌટુંબિક ગૂંચવણોને કારણે માનસિક કષ્ટ વધશે. આજે અધૂરા કાર્યો પૂરા થશે અને જરૂરી ચીજવસ્તુઓ પાછળ ધનખર્ચ થશે. આજે પારિવારિક જીવનમાં સહયોગ જોવા મળશે. વ્યાપારમાં લાભ સામાન્ય રહેશે. કુટુંબમાં મનોવિનોદ થઈ શકે છે. બીમાર લોકોની તબિયતમાં સુધારો થશે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. નવા મિત્રો બનશે,તમે કોઈ વાત ને સારી રીતે સમજશો ,વ્યક્તિત્વ ઉજાગર થશે.

ધન :- વિરોધીઓને તમે હરાવીને તમારી કીર્તિમાં વૃદ્ધિ કરશે. આજે મનમાં નકારાત્મક વિચારો લાવવા દેશો નહીં. ધાર્મિક કાર્યોમાં રુચિ લેશો તો ફાયદો થશે. જીવનસાથીના આરોગ્ય તરફ ગંભીરતા રાખવી જોઈએ. વ્યાપારમાં કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. આજે કોઇ જૂનો મિત્ર મળી શકે છે. આજ નો દિવસ મિલજુલ વાળો રહેશે. નાણાની લેવડ-દેવડ પર સાવધાની રાખજો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજનુ રાશિફળ (28/06/2022) :- ગણેશજી અને વિષ્ણુ ભગવાનની કૃપા કરશે તમારી પૈસાની તંગી દૂર, શું તમે છે રાશિના નસીબદાર?.!

મેષ – પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. યાત્રા થઈ શકે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *