Breaking News

14 વર્ષની દીકરીએ બાળકને જન્મ આપી દેતા માં-બાપને ગામના લોકોએ માર્યા એવા મહેણાં કે સાંભળીને જીવ બળીને ખાખ થઈ જશે.. વિચિત્ર કિસ્સો..!

આજકાલ ન થવાની ઘટનાઓ પણ એવી સરળ રીતે થવા લાગી છે કે, જે આવનારા સમય માટે ખૂબ જ ચોંકાવનારી સાબિત થશે, અત્યારનો સમય એટલો બધો ઝડપથી આગળ વધી રહ્યો છે કે ટેકનોલોજીને કારણે લોકોના મન એટલા બધા સંકોચિત થઈ ગયા છે કે તેઓને વ્યવહારુ જીવન તેમજ પારિવારિક લાગણીઓનો શહેર પણ ધ્યાન રહેતો નથી..

અત્યારે માત્ર 14 વર્ષની એક દીકરી એ એક બાળકને જન્મ આપી દીધો છે. આ વાક્ય સાંભળીને કદાચ તમને આંચકો લાગશે, પરંતુ આ બાબત બિલકુલ સાચી છે. આ ઘટના ઝારખંડ રાજ્યના સીમડેકા વિસ્તાર પાસે આવેલા કૌસલપુરની નજીક ડોંગાપાણી ગામની છે. આ ગામની અંદર જય નાયક નામનો એક યુવક રહે છે..

તેણે ગામની 14 વર્ષની એક યુવતીને પોતાની પ્રેમ જાણમાં ફસાવીને ન કરવાના કારનામાંઓ કરી નાખ્યા હતા. જેને લઇ અત્યારે 14 વર્ષની આ દીકરીની જિંદગી બરબાદ થઈ જવા પામી છે. તો આ દીકરીના માતા-પિતા માટે તો સમાજમાંથી ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. 14 વર્ષની દીકરીની સાથે જય નાયક નામના યુવકે ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા…

જેને લઈ 14 વર્ષની આ દીકરીએ આજે હોસ્પિટલની અંદર એક બાળકને જન્મ આપી દીધો છે. આ ઘટનાથી પરિવાર સહિત સૌ કોઈ લોકો અજાણ હતા, જ્યારે 14 વર્ષની આ દીકરીનો સગો ભાઈ હોસ્પિટલની અંદર દાખલ હતો અને છેલ્લા એક મહિનાથી તેની તબિયત ખૂબ જ ખરાબ હોવાને કારણે તે સારવાર લઈ રહ્યો હતો..

ત્યારે તેને મળવા માટે આ યુવતી હોસ્પિટલ પહોંચી હતી. તેને જોતાની સાથે ત્યાં હોસ્પિટલમાં રહેલી નર્સ સહિતના અન્ય સ્ટાફને પણ શંકા ગઈ હતી કે, નક્કી 14 વર્ષની આ દીકરીના શરીરમાં કોઈ ખામી દેખાય આવી છે. એટલા માટે તેઓએ તપાસ કરવા માટે જણાવ્યું હતું. યુવતીની જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે ખબર પડી કે માત્ર થોડા સમયની અંદર જ આ યુવતી કોઈ બાળકને જન્મ આપવા જઈ રહી છે..

એવામાં તો 14 વર્ષની આ દીકરીને પ્રસુ.તિની પીડા પણ થવા લાગી હતી અને લોહી નીકળી જવાને કારણે થોડા જ સમયની અંદર અંદર તેણે એક બાળકને જન્મ પણ આપી દીધો હતો. આ મામલો આટલો બધો ગંભીર હતો કે, તાત્કાલિક ધોરણે તેના માતા પિતા સહિત પરિવારના અન્ય સભ્યોને પણ જાણકારી આપીને તેમને હોસ્પિટલ બોલાવી લેવામાં આવ્યા હતા..

કે તેમની 14 વર્ષની દીકરીએ બાળકને જન્મ આપ્યો છે. હાલ આ બાળક બિલકુલ સ્વસ્થ છે. પરંતુ 14 વર્ષની આ દીકરી દુઃખને સહન કરી શકી નથી, એટલા માટે તેની હાલત અત્યારે ગંભીર છે. જ્યારે યુવતીના માતા પિતાએ સાંભળ્યું કે તેમની દીકરીએ બાળકને જન્મ આપી દીધો છે. ત્યારે તેમના તો હોશ છૂટી ગયા હતા..

તેઓ વિચારમાં મુકાઈ ગયા કે, આખરે આ બાબત કેવી રીતે શક્ય બની હશે. તો બીજી બાજુ તેનો સગો ભાઈ પણ વિચારમાં મુકાઈ ગયો સમગ્ર પરિવારની હાલત અત્યારે એટલી બધી નાજુક હતી કે, જેની ન પૂછો વાત. જ્યારે તેને પૂછપરછ કરવામાં આવી તેને જણાવ્યું કે તેના જ ગામમાં રહેતો જઈને એક નામનો યુવક આ બાળકનો પિતા છે..

અને તેણે તેના ઉપર ખરાબ કામકાજો કરી શહેરમાં નોકરી કરવા માટે ચાલ્યો ગયો છે. અને હવે તે ક્યારે પરત આવે તેનું કોઈ ખબર નથી. આ ઘટનાને લઈને હોસ્પિટલના સ્ટાફે પોલીસ સુધી પણ ઘટનાની જાણકારી પહોંચાડી દીધી છે. આ ઉપરાંત બાલ કલ્યાણ સમિતિના સદસ્યો પણ આ હોસ્પિટલે પહોંચી ગયા હતા અને જરૂરી કાર્યવાહી પણ કરવા લાગ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *