Breaking News

12મુ ભણતી યુવતીને તેના ગામમાં રેહતા 2 સંતાનોના બાપ સાથે ચાલતું હતું ઈલુ-ઈલુ, એક દિવસ રંગે હાથ પકડાઈ જતા કરી લીધો આપઘાત અને પછી તો…

અવારનવાર પરિવારની મહિલાઓ અને દીકરીઓ સાથે બનતા ચોકાવનારા કિસ્સાઓ ખૂબ સામે આવી રહ્યા છે. મહિલાઓ માનસિક ત્રાસથી કંટાળીને પોતાના જીવ ગુમાવી રહી છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના દેવલ ગામમાં રહેતા પરિવારની દીકરી સાથે બની હતી. પરિવારમાં દીકરી તેમના માતા પિતા સાથે રહેતી હતી.

દીકરીનું નામ પૂજા હતું. પૂજાની ઉંમર 18 વર્ષની હતી અને તે પોતાના જ ગામની શાળામાં અભ્યાસ કરવા માટે જતી હતી. પૂજા ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. પૂજાની ત્રણ-ચાર મહિના પહેલા સગાઈ થઈ ગઈ હતી, જેના કારણે પૂજાના થોડા મહિના પછી લગ્ન થવાના હતા. પૂજાના પિતા ખેતી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

માતા-પિતાની સાથે સાથે પૂજા પણ ક્યારેક ખેતીકામમાં મદદરૂપ થતી હતી. પૂજાને તેના જ ગામમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ ચાલતો હતો. ગામમાં રહેતા આ યુવકનું નામ માંગીલાલ છે. માંગીલાલની ઉંમર 24 વર્ષની છે. માંગીલાલના પિતાનું નામ પ્રહલાદ માલી છે. માંગીલાલ ટાયર અને અન્ય મજૂરી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

માંગીલાલના લગ્ન પણ થઈ ગયા હતા. માંગીલાલ પરણીત હતો. તેને બે બાળકો પણ છે, બે બાળકોમાં એક દીકરી અને એક દીકરો છે. માંગીલાલ બે બાળકોનો પિતા હોવા છતાં તેના જ ગામની એક દીકરીને તેણે પ્રેમ સંબંધમાં ફસાવી હતી. પૂજા માંગીલાલ સાથે દરરોજ સાંજે વિડીયો કોલ દ્વારા વાત કરતી હતી.

તે સમયે માંગીલાલની પત્નીને માંગીલાલ પર બીજી કોઈ યુવતી સાથે સંબંધ હોવાની જાણ હતી પરંતુ આ દીકરી પૂજા જશે તેમ ખબર ન હતી પરંતુ એક દિવસ માંગીલાલ પૂજા સાથે વાત કરી રહ્યો હતો. તે સમયે માંગીલાલની પત્ની દરેક વાતને સાંભળી ગઈ હતી. જેના કારણે પૂજા અને માંગીલાલ સાથે ઝઘડો વચ્ચે ઝઘડો થયો હતો.

બંને ઝઘડવાને કારણે માંગીલાલને પૂજાને ખરાબ વાતો કહીને ધમકીઓ આપી હતી જેના કારણે પૂજા ફોન મૂકીને પોતાની રૂમમાં ગઈ હતી. ત્યારબાદ તેણે પોતાની સાડીને કબાટમાંથી કાઢી હતી અને ત્યારબાદ માંગીલાલે પૂજાને મનાવવા માટે ઘણીવાર ફોન કર્યા હતા પરંતુ પૂજા ફોન ઉપાડી રહી ન હતી. જેના કારણે માંગીલાલ સીધો પૂજાના ઘરે પહોંચ્યો હતો.

અને તે સમયે પૂજાના પિતા ઘરની બહાર મળતા તેણે કહ્યું હતું કે પૂજા ફોન રિસીવ કરી રહી નથી. જેના કારણે તે પૂજાના પિતાની સાથે રૂમમાં આવ્યો હતો. પિતાએ રૂમનો દરવાજો ખોલતા જોયું તો તેઓ ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા હતા અને માંગીલાલ આઘાતમાં આવી ગયો હતો. પૂજાની માતા પણ તરત જ રૂમ પાસે દોડી આવી હતી.

માતાએ જોયું તો પૂજા લટકી રહી હતી. પૂજાએ લટકીને આપઘાત કરી લીધો હતો અને પોતાનું જીવન ટૂંકાવી દીધુ ત્યારબાદ પૂજાના પિતાએ પોતાની એકની એક દીકરીને ગુમાવી હોવાને કારણે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પૂજાના પિતાએ માંગીલાલ સામે ફરિયાદ નોંધાવી હતી. તે પોતાની દીકરીને માંગીલાલ વારંવાર ફોન કરીને હેરાન કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *