Breaking News

10 વર્ષની દીકરીને પડોશીના ઘરે મૂકીને માતા શાકભાજી લેવા ગઈ, પરત આવીને જોયું તો થયું એવું કે મોઢા ફાડીને રડવું પડ્યું..!

આજકાલના સમયમાં કયા વ્યક્તિ સાથે કઈ ઘટના બની જાય તેનું પણ નક્કી કહેવાતું નથી કારણ કે, રોજબરોજની આ જિંદગીમાં કેટલાક વ્યક્તિ વાપરી સાથે ખૂબ જ સારો વ્યવહાર કરીને આપડો વિશ્વાસ જીતવાની કોશિશ કરે છે, અને ત્યારબાદ આપણા પીઠ પાછળ જ એવા કારનામાઓ શરૂ કરવા લાગતા હોય છે કે, જેની નુકસાની આપણને ભોગવી ખૂબ જ માઠી સાબિત થઈ જતી હોય છે..

અત્યારે રાજસ્થાનના જયપુરમાં માત્ર 10 વર્ષની દીકરી સાથે પડોશમાં રહેતા નરાધમે એવું કરી નાખ્યું હતું કે, સમગ્ર સોસાયટીમાં ચીસો ફાટી નીકળી હતી, આ બનાવ રાજસ્થાનના જયપુરનો છે. અહીં પ્રતાપ નગર વિસ્તારની અંદર શર્મિલા નામની મહિલા તેના પતિ અને તેની દસ વર્ષની દીકરીની સાથે રહે છે..

શર્મિલાનો પતિ નોકરી કરે છે, જ્યારે શર્મિલા ઘરકામ કરીને જીવન ગુજારે છે. તેમની 10 વર્ષની દીકરી અવારનવાર સોસાયટીના અન્ય વ્યક્તિઓની સાથે મળીને રહેતી હતી એક દિવસ ક્યારે બપોરના સમયે શર્મિલા શાકમાર્કેટની અંદર શાક લેવા માટે જતી હતી. ત્યારે દસ વર્ષની આ દીકરી તેની સાથે આવવાની જીદ પકડતી હતી..

પરંતુ શાક માર્કેટની અંદર ખૂબ જ વધારે ભીડ હોવાને કારણે શર્મિલા તેની દીકરીને શાકમાર્કેટ લઈ જવા માંગતી હતી, એટલા માટે તેને વિચાર્યું કે, પડોશમાં રહેતા જગદીશભાઈના ઘરે તેઓ તેમની દીકરીને થોડા સમય માટે મુકશે અને જ્યારે તે શાક માર્કેટેથી પરત આવી જશે ત્યારબાદ આ દીકરીને ત્યાંથી પોતાના ઘરે લેતી આવશે તેમના પડોશમાં જગદીશ નામનો યુવક પરિવાર સાથે રહે છે..

જગદીશ છેલ્લા ઘણા સમયથી બેરોજગાર યુવક હતો અને તે ઘરે પડ્યો રહેતો હતો, શર્મિલાની દસ વર્ષની દીકરી દિપાલી પણ અવારનવાર જગદીશ ના ઘરે રમવા માટે જતી હતી. એટલા માટે શર્મિલાએ તેની દીકરીને જગદીશના ઘરે લઈ ગઈ અને કહ્યું કે, તે શાક માર્કેટથી હમણે પરત આવી જશે ત્યારબાદ તે તેમની દીકરીને અહીંથી લઈ જશે..

એમ કહીને શર્મિલા શાકમાર્કેટ ગઈ હતી, પરંતુ તે જ્યારે ઘરે પરત આવે ત્યારે તેણે જોયું તો તેની દીકરી રડી રહી હતી. તો બીજી બાજુ તેના પડોશમાં રહેતો જગદીશ નામનો યુવક ક્યાંથી ભાગવાની કોશિશ કરતો હતો. આ દ્રશ્ય જોઈને શરૂઆતમાં તો શર્મિલાને કશું સમજાયું નહિ. જ્યારે તેને તેની દસ વર્ષની દીકરીને પૂછ્યું કે તને શું થયું છે..?

અને તું શા માટે રડી રહી છો, ત્યારે તેણે જણાવવાની કોશિશ કરી કે, જગદીશ નામના આ નરાધમ વ્યક્તિઓ તેની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે, અને તેના અડપલા પણ કરી નાખ્યા છે, બસ એટલું સાંભળતાની સાથે શર્મિલાનો પીતો પણ ફાટી ગયો હતો, અને તે જગદીશની પાછળ દોડવા લાગી હતી..

પરંતુ જગદીશ નામનો આ નરાધમ યુવક પોતાની બાઈક લઈને ઘર મૂકીને ભાગી ગયો હતો, આ દીકરીની ગંભીર હાલત જોઈને શર્મિલા ખૂબ જ ડરી ગઈ તેને તરત જ તેના પતિને પણ આ વાતની જાણકારી આપી દીધી હતી. તેમજ સોસાયટીના રહીશો સુધી પણ આ મામલો પહોંચી જતા સૌ કોઈ લોકો જગદીશની સામે રોશ ઠાલવવા માટે એકત્ર થઈ ગયા હતા..

પડોશીઓની સાથે મળીને શર્મિલા તરત જ નજીકના પોલીસ સ્ટેશન ગઈ અને ત્યાં ફરિયાદ નોંધાવી દીધું કે, તેમના પડોશમાં રહેતા જગદીશ નામનો આ યુવક તેમની 10 વર્ષની દીપાલી નામની દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ કરવાની કોશિશ કરી છે. જ્યારે આ દીકરીએ વિરોધ કરવાની કોશિશ કરી ત્યારે તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી દીધી હતી..

અને આ નરાધમે એક પણ વાર આ નાનકડી દીકરીનો કોઈ પણ વિચાર કર્યા વગર ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું. પોલીસે પણ ફરિયાદ નોંધીને આગળની તપાસ ચાલી રહી છે, જગદીશ ઘર મૂકીને ફરાર થઈ ગયો છે. સૌપ્રથમ તેને શોધખોળ કરવામાં આવશે અને ત્યારબાદ તેની પૂછપરછ કરી આગળની કાર્યવાહી ચલાવવામાં આવશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *