Breaking News

ઢોંગી ભુવા વિધિના બહાને 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી કર્યું એવું કે દીકરીના પરિવારને ધોળા દિવસે અંધારા આવી ગયા..!

છેલ્લા ઘણા મહિનાઓ માં આપણે ઢોંગી ભુવાઓની કાળી કરતૂતો જોઈ છે. કારણ કે છેલ્લા બે મહિનાની અંદર અંદર એવા ઘણા બધા કિસ્સાઓ બની ગયા છે કે જેમાં કોઈ તાંત્રિક વિધિ કરવાના બહાને ઢોંગી ભુવાઓ મહિલાઓ તેમજ દીકરીઓ સાથે ન કરવાના કામો કરતા હોય છે.

પોતાની નજર મેલી કરનાર અમુક ભુવાઓને કારણે હાલ ધાર્મિક અને તાંત્રિક વિધિ કરાવનાર સમગ્ર લોકો વિશે લોકો વિચારમાં પડી જાય છે. ઢોંગી ભુવાઓ વિધિના નામે ઘણાખરા લોકો સાથે છેતરપિંડી કરી હોવાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે. પરંતુ હાલ અમદાવાદમાં એક ઢોંગી ભુવાએ માત્ર પંદર વર્ષની દીકરી સાથે ન કરવાનું કામ કરી નાખ્યું છે..

જેના કારણે મામલો ખૂબ જ ચર્ચામાં ચડી ગયો છે. હકીકતમાં આશરે એક મહિના પહેલા મહેશ રાવલ નામનો એક ભુવો પોતાના મિત્ર ખલી ભુવા સાથે 15 વર્ષની દીકરીના ઘરે માતાજીની વિધિ કરાવવા માટે ગયો હતો. વિધિ દરમિયાન તેણે નજર ફેરવતાં જોયું કે પંદર વર્ષની આ દીકરી ખૂબ જ સુંદર દેખાઈ રહી છે..

તેને જોતાની સાથે જ તેની દાનત બગડી હતી અને તે દીકરી ઉપર નજર મેલી કરીને બેઠો હતો. આ દીકરી તેને પસંદ આવી જતાં તેણે આ દીકરીને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. અને થોડા દિવસ બાદ બીજી વખત તાંત્રિક વિધિ કરવાના બહાને તેના ઘરે આવ્યો હતો અને તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.

પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ તે દીકરીને ફોન કરીને બોલાવતો હતો અને ફરવા લઈ જતો હતો. એક દિવસ તેણે દીકરીને ફોન કરીને બોલાવી ને મોટી ગાડીમાં ફરવા લઈ ગયો હતો. ત્યારબાદ તે હોટલમાં સારું સારું જમવા માટે લઈ જાય છે. તેમ કહીને તેણે એક રૂમમાં લઇ ગયો હતો. અને ધોરણ ૯ માં અભ્યાસ કરતી આ દીકરી ઉપર ઢોંગી ભુવા એ દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું.

દીકરી લાંબા સમય સુધી ઘરે આવી હતી નહીં. એટલા માટે પરિવારની ચિંતા થવા લાગી હતી. અને તેણે દીકરી ની શોધખોળ કરવાની શરૂ કરી હતી. લાંબી તપાસ કર્યા બાદ પરિવારને જણાવ્યું હતું કે, ઢોંગી ભુવા કે જે તેમના ઘરે એક મહિના પહેલા વિધિ કરાવવા માટે આવ્યો હતો તે હવે તેમની દીકરીને મોટી ગાડીમાં જમવાના બાહાને લઇને દુષ્કર્મ આચર્યું છે.

આ બાબતની જાણ પરિવારને થતાની સાથે જ પરિવારને ઘણા દિવસે અંધારા આવી ગયા હતા. કારણ કે તેઓ જે  ભુવા ઉપર વિશ્વાસ મૂક્યો હતો તે જ ભુવાએ તેમની દીકરી સાથે ન કરવાના કામો કરી નાખ્યા હતા. ભૂવાએ રૂમમાં દીકરી સાથે દુ.ષ્ક.ર્મ. આચર્યા બાદ તેને ઘરે મુકવા માટે આવ્યો હતો.

પરંતુ ઘરે દીકરીની ભાળ ન મળતા આસપાસના તમામ લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા. ઘર પાસે ખૂબ મોટી ભીડ જોઇને ડરી ગયો હતો એટલા માટે તે ફરી એકવાર દીકરીને મહેસાણા પાસે લઈ ગયો હતો. અને ત્યાં વચ્ચે તેને થોડી મૂકી હતી. અને પોતે ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ દીકરીના પરિવારે સોલા પોલીસ સ્ટેશનમાં ઢોંગી ભુવા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ નોંધાતાની સાથે જ સોલા પોલીસ સ્ટેશનમાં ખળભળાટ મચી ગયો હતો. અને પોલીસે તાત્કાલિક ધોરણે જુદી-જુદી ટીમો બનાવીને ભુવાની ધરપકડ કરી નાખી છે. હાલ ભૂવાની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *