Breaking News

આજનુ રાશિફળ (02/05/2022) :- આજના શુભ દિવસે હનુમાનજી થશે આ રાશી-જાતકો પર મહેરબાન..ભવિષ્યમાં બની રહેશે સુખ અને ખુબ જ સમૃદ્ધી.

મેષ : આ અઠવાડિયા છાત્રોને વધારે મેહનત કરવાની જરૂર છે. એકાગ્રતા બનાવી રાખવી. કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માતે તેના પર એકાગ્ર થઈને કાર્ય કરવું. મનમાં ઉત્‍સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. વિત્તીય બાબતોથી સંકળાયેલા ફેસલા થોડા સમય માતે ટાળવું. સ્વાસ્થયની બાબતમાં આ અઠવાડિયું સામાન્ય રહેશે.

વૃષભ : અઠવાડિયાની શરૂઆતમાં નિવેશ કરવું સારું રહેશે. આ નિવેશ આગળ ચાલી તમને મોટું ફાયદો આપશે. મિત્રતા અને વ્યાપારને જુદો-જુદો રાખવું. જૂના રોગ આ અઠવાડિયા તમને પરેશાન કરી શકે છે. યાત્રાનો યોગ. ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે. મહત્‍વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરશો. આત્‍મવિશ્ચાસથી કાર્ય કરવું. શુભચિંતકોથી મુલાકાત થશે. સંબંધોને મજબૂત કરવા માટે કસોટીથી ગુજરવું પડશે.

મિથુન : આ સમય શેયર અને પ્રાપર્ટી ખરીદવા માટે શુભ છે. પણ કોઈ પણ ફેસલો જલ્દીમાં ન લેવું. આ અઠવાડિયે તમારી લાઈફસ્ટાઈલમાં થોડું ફેરફાર કરવાની કોશિશ કરવી. સવારે અને સાંજનો સમય વૉક પર જવાનું પ્લાન બનાવો. પ્રિય વ્‍યક્‍તિથી ભેટ થશે. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્‍ફૂર્તિ અને જોશ રહેશે. ધર્મ તરફ ઝોક રહેશે. કોઈ વ્‍યક્‍તિગત સમસ્‍યા ઉભી થઈ શકે છે.

કર્ક : ઉદાર મન અને ક્ષમાવાન વ્‍યવહારથી લાભ થશે. વેપાર સારો ચાલશે. તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્‍મવિશ્ચાસ વધશે. સિંહ : વ્‍યાપાર ક્ષેત્ર વિસ્‍તૃત થશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સુખદ સમાચાર મળશે. મહત્‍વકાંક્ષાઓ પ્રગતિ માટે પ્રેરિત કરશે. નિષ્ઠાથી કાર્ય કરતાં રહો. ઈચ્‍છિત સિદ્ધિ અને મનોનુકૂળ લાભ અવશ્‍ય મળશે. માન-સન્‍માન વધશે.

કન્યા : આ અઠવાડિયે તમારું સોશલ સર્કલ વધી શકે છે. નવા લોકોથી ભેંટ થઈ શકે છે. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે સમય અનૂકૂળ છે. આ અઠાવડિયે પરિવારમાં માતા-પિતા કે કોઈ વડીલથી વિવાદ થઈ શકે છે. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. સંગીતનાં ક્ષેત્રમાં રુચિ વધશે. વેપાર-ધંધો સારો ચાલશે. વિશેષ કાર્ય માટે કરવામાં આવેલી દોડધામ લાભદાયી તથા સાર્થક સિદ્ધ થશે.

તુલા : આ અઠવાડિયે સિતારા તમારી સાથે છે. ધંધામાં વધારો થશે. કોઈ જૂના પ્રોજેક્ટ કે કામ શરૂ કરવા માટે સમય શુભ છે. અઠવાડિયાના કેટલાક દિવસ આળસ્ય ભરેલા હોઈ શકે છે. તમારી વ્‍યવહાર કુશળતાથી વ્‍યાપારમાં લાભ મેળવાવાની સંભાવના છે. નવી યોજનાઓ પર કાર્ય આજે થઈ શકશે નહીં. જીવનમાં નિરાશાનો આભાસ થશે. વિવાદમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્ત થશે.

ધન : શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. વિવાદોથી બચવું. ખાનપાનમાં સંયમ રાખવું. આવકના સ્ત્રોતો લાભ આપશે. ધન પ્રાપ્તિનો ઉત્તમ યોગ છે. તમારા સાથીથી કોઈ ઝૂઠો વાદા ન કરવું નહી તો આવતા સમયમાં તમને પરેશાની થઈ શકે છે. મકર : વાયુની તકલીફ થઈ શકે છે. સુખ-સુવિધા, પદ-પ્રતિષ્ઠા સંબંધી વિશેષ યોગ. વાહન સુખનો ઉત્તમ યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ કલાત્‍મક કાર્યોનો યોગ. વિશેષ ખર્ચનો યોગ.

કુંભ : આમોદ-પ્રમોદ વિલાસિતામાં સમય પસાર થશે. અનુકૂલ પરિણામ માટે સક્રિયતા અને નિશ્ચિતતા આવશ્‍યક છે. કૌટુંબિક મતભેદોની વૃદ્ધિ થશે. કૌટુંબિક જીવન પણ સુખદ નહીં રહે મીન : આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે સારું રહેશે. ઓછી મેહનતથી પણ વધારે પરિણામ મળશે.કાર્યનાં દરેક પગલે મુશ્‍કેલીનો સામનો કરવો પડશે. . આધ્‍યાત્‍મિક તેજને કારણે તમારામાં નવી ચેતનાનો સંચાર થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેથી કાર્યની ગતિ પ્રભાવિત થશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજનુ રાશિફળ (28/06/2022) :- ગણેશજી અને વિષ્ણુ ભગવાનની કૃપા કરશે તમારી પૈસાની તંગી દૂર, શું તમે છે રાશિના નસીબદાર?.!

મેષ – પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. યાત્રા થઈ શકે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *