Breaking News

પોલીસ બનવાની તૈયારી કરતી યુવતીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દેતા ફેલાયો શોકનો માહોલ, દરેક લોકો ખાસ વાંચજો..!

ગમે તે વિસ્તારમાં આજકાલ એવી ઘટનાઓ બનતી જોવા મળે છે, જે ક્યારેય કોઈએ વિચારી પણ ન હોય. દરેક વિસ્તારમાંથી ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં વધુ એક કિસ્સો હાલમાં સામે આવ્યો છે. આ કિસ્સો ગુના વિસ્તારમાં રહેતી યુવતી સાથે બન્યો હતો. યુવતી ભાર્ગવ કોલોનીમાં ભાડેના મકાનમાં રહેતી હતી.

યુવતીનું નામ કિરણ ઠાકર હતું. કિરણની ઉમ્ર 23 વર્ષની હતી. કિરણ ઘણા સમયથી એકલી ભાડેનું મકાન રાખીને રહેતી અને કિરણ રાઠોડગઢના પીપલખેડી ગામમાં ભાર્ગવ કોલોનીમાં રહીને પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારીઓ કરતી હતી. કિરણના પરિવારમાં માતા-પિતા, 4 બહેનો છે અને કિરણના સગા ભાઈનું દોઢ વર્ષ પહેલાં કોટામાં માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું.

ત્યારબાદ કિરણ પાંચ બહેનોમાંથી 4 નંબરે હતી. કિરણની 3 બહેનોના લગ્ન થઈ ગયા હતા. ત્યારબાદ કિરણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી જેના કારણે કિરણ તેના પિતાને ઘણા બધા કામમાં મદદ કરતી અને તે હોશિયાર હોવાને કારણે કિરણના પિતા કિરણને ભણાવવા માગતા હતા. કિરણ પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારીઓ ઘણા સમયથી કરતી હતી.

અને તે એકલી જ ભાડાના મકાનમાં રહેતી પરંતુ કિરણની સાથે થોડા સમયથી તેના 2 ભત્રીજાઓ પણ રહેતા હતા. કિરણ તેમના બંને ભત્રીજા ને પોતાની સાથે રાખીને સારું શિક્ષણ અપાવવા માગતી હતી. જેના કારણે તે શિક્ષણ પણ અપાવતી હતી પરંતુ એક દિવસ કિરણ કઈ વાતને લઈને દુઃખી હશે તે કોઈ જાણી શકતું ન હતું.

કિરણે એક દિવસ પોતાના જ ઘરે રસોડામાં જઈને મોડી રાત્રે એવું કર્યું કે તેમનનો 1 ભત્રીજો જાગી જતા તે પાણી પીવા માટે રસોડામાં ગયો ત્યારે તેમણે જોયું તો જોઈને તેઓ રાતે બૂમાબૂમ કરવા લાગ્યો જેના કારણે પાડોશીના લોકો ભેગા થઈ ગયા હતા અને કિરણના ઘરે આવ્યા હતા. તે સમયે પાડોશીના લોકોએ જોયું તો કિરણ રસોડામાં લટકી રહી હતી.

અને કિરણે લટકીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરીને કિરણે તેમના તેમનો જીવ ગુમાવ્યો હતો. કિરણ સાથે આ ઘટના બનતા તરત જ પાડોશીના લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ તરત જ કિરણના ઘરે પહોંચી હતી અને તેમના પરિવારજનોને કિરણે આપઘાત કર્યાનું જણાવ્યું હતું.

ત્યારે પરિવારના લોકો કિરણના મૃત્યુના સમાચાર સાંભળીને તેઓ આઘાતમાં આવી ગયા. કિરણ એ શા માટે આ પગલું ભર્યું તે જાણીને પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા અને તેમના બંને ભત્રીજાઓ કિરણને આ હાલતમાં જોઈને તેઓ પોતાનું ભાન ભૂલી ગયા હતા. અવારનવાર આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. લોકો શિક્ષિત હોવા છતાં પોતાની મુશ્કેલીઓનું નિરાકરણ કરવાને બદલે પોતાના જીવ ગુમાવી રહ્યા છે. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *