Breaking News

ચાલુ લગ્નએ આગ ફાટી નીકળતા એક જ સાથે 10 બાળકો બળીને ભડથું થઈ ગયા, ચીચયારીઓ સાંભળીને રુંવાટા બેઠા થઈ જશે..!

અત્યારે લગ્ન પ્રસંગનો માહોલ ચાલી રહ્યો છે. પરિવારમાં દીકરા-દીકરીઓના લગ્નનો માહોલ રહેતા પરિવારના લોકો ખૂબ જ ખુશ જોવા મળે છે અથવા તો પરિવારના લોકોને સગા સંબંધીને ત્યાં લગ્ન હોવાને કારણે પણ તેઓ ખૂબ ખુશ જોવા મળે છે પરંતુ લોકોની ખુશી ક્યારે દુઃખમાં ફેરવાઈ જાય તે કહી શકાતું નથી.

હાલમાં એવા ચોકાવનારા બનાવો બની રહ્યા છે. જેમાં વધુ એક બનાવ હાલમાં સામે આવ્યો હતો. આ બનાવ જોધપુરમાં બન્યો હતો. જોધપુરમાં આ અકસ્માત ખૂબ જ જીવલેણ બન્યો હતો. એક પરિવારમાં દીકરાના લગ્ન હોવાને કારણે દરેક સગા સંબંધીઓ અને પાડોશીના લોકોને બોલાવવામાં આવ્યા હતા.

લગ્નનો માહોલ હોવાને કારણે ઘરના આંગણામાં મહિલાઓ ખૂબ જ મોટે મોટેથી ગીતો ગાય રહી હતી. અને બાળકો રમી રહ્યા હતા. તેમજ દરેક લોકો પોતપોતાના કામમાં ખૂબ જ ખુશીથી મશહુલ હતા. પાડોશીના બાળકો ખૂબ જ આનંદથી તેમના કાકાના લગ્નની જાન જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. ઘરમાં જ પ્રસંગનું રસોડું રાખવામાં આવ્યું હતું.

જેના કારણે ઘણા બધા ગેસ સિલિન્ડર લાવવામાં આવ્યા હતા. જેમાં એક ગેસ સિલિન્ડર લીકેજ હતો પરંતુ કોઈ પણ લોકોને આ વાતની જાણ ન હતી. ગેસ સિલિન્ડર ઘરમાં મુખ્ય રૂમમાં રાખવામાં આવ્યો હતો અને તેની આસપાસ દરેક બાળકો રમી રહ્યા હતા તે સમયે અચાનક જ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા મોટા ભાગના બાળકો અને મહિલાઓ દાજી ગયા હતા.

આકસ્માત સર્જાતા જ ઘરમાં આગ લાગી ગઈ અને બાળકો દાઝી જતા તેઓ ત્યાંને ત્યાં જ બેહોશ થઈ ગયા હતા. જેના કારણે ઘરની અંદર દરેક લોકો આવી ગયા હતા. અને બાળકો તેમજ મહિલાઓને બચાવવામાં આવ્યા હતા. તે સમયે તરત જ એમ્બ્યુલન્સ ને ફોન કરી દેવામાં આવ્યો અને એમ્બ્યુલન્સ દ્વારા બાળકો અને મહિલાઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ગંભીર ઇજાગ્રસ્ત થયેલા લોકોને આઈસીયુમમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ બાળકો ખૂબ જ ગંભીર રીતે દાજી ગયા જેના કારણે અમુક બાળકોનું મૃત્યુ ઘટના સ્થળે થઈ ગયું હતું અને અમુક બાળકોની સારવાર ચાલી રહી હતી. તે સમયે ડોક્ટરનું કહેવું હતું કે મોટાભાગના બાળકો જ દાઝી ગયા છે. કારણ કે સિલિન્ડર બ્લાસ્ટ થયો ત્યારે ઊંચાઈને કારણે જે આગ બહાર આવી હતી.

ત્યારે બાળકોના ચહેરા અને ગરદન દાઝી ગયા કારણકે સીલીન્દરની આગ બાળકોના હાઈટ સુધી જ વધારે ફેલાઈ હતી જેના કારણે બાળકોના મોઢા અને ગળા સુધી પહોંચી ગઈ હતી. બાળકો 50% થી વધુ દાઝી ગયા હતા અને ઘરે તેઓ દાઝી જતા તેમની શ્વાસનળીઓમાં સોજો આવી ગયો હતો. જેના કારણે બાળકો ધીમે ધીમે શ્વાસ લઈ રહ્યા હતા.

બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. જેના કારણે ઘણા બધા બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એકસાથે 9 બાળકોના મૃત્યુ થઈ ગયા હતા અને ત્રણ બાળકો હજુ પણ મહાત્મા ગાંધી હોસ્પિટલમાં આઈસીયુમાં હતા. જેમાં વર રાજાના પિતરાઈ ભાઈનો પરિવાર જેસલમેરથી આવ્યો હતો અને તેમના પિતરાઈ ભાઈ નો દીકરો 9 વર્ષનો કુલદીપ તેમના કાકાના લગ્નમાં ખૂબ જ આનંદથી નાચી રહ્યો હતો.

તે અચાનક દાજી જતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો, તેમજ વરરાજાના પાડોશી નાના ધાપ કવર અને પૂનમ કવર નામની બે દીકરીઓ પણ દાઝી ગઈ હતી. મોટા વ્યક્તિઓ પણ દાઝી જતા તેમ તેઓએ પોતાના જીવનમાં આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં આવો જીવલેણ અકસ્માત સર્જાઈ જતા એકસાથે 25 જેટલા લોકોએ પોતાના જીવને ગુમાવ્યા હતા. અને 40 ટકાથી વધુ લોકો દાઝી ગયા હતા. આવી ઘટના બની જતા પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *