Breaking News

અકસ્માતમાં આખો પરિવાર ખલાસ થઈ જતા આંસુ ભરેલી આંખોએ દીકરીએ કહ્યું એવું જે દરેક લોકોએ જાણી લેવું જોઈએ, દીકરી હોઈ તો આવી…

આજકાલ બનતા બનાવવામાં ક્યારે પરિવાર સાથે શું બની જાય કે કહી શકાતું નથી, ઘણા બધા વિસ્તારોમાં જોવા મળે છે કે એક જ પરિવારના એકસાથે વ્યક્તિઓ મૃત્યુ પામી રહ્યા છે આવા કરુણ બનાવવો હાલમાં ખૂબ જ સામે આવી રહ્યા છે તેમાં વધુ એક બનાવો સામે આવ્યો છે જે જાણીને જે જોઈને દરેક લોકોના હૃદય પીગળી ગયા હતા.

આ પરિવારમાં રહેતી દીકરીએ તેમનું એવું દુઃખ જણાવ્યું હતું કે જે સાંભળીને દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ હતી આ બનાવ ગુડાગૌડજી નજીક આવેલી ધાની લીલાવલીમાં માર્ગ અકસ્માતનો બનાવ બન્યો હતો. આ બનાવમાં ઝુંઝુનુ જિલ્લાના ખેત્રી સબ ડિવિઝનના આહકી ધાનીના એક જ પરિવારના લોકો જઈ રહ્યા હતા.

પરિવારમાં રહેતા માતા-પિતા અને બાળકો સાથે આકસ્માત સર્જાયો હતો. પરિવારમાં રહેતા માતા-પિતા અને તેમનો દીકરો એક દિવસ બીજા ગામ કામ હોવાને કારણે ઘરેથી નીકળ્યા હતા અને તેઓ ખેતરી સબ ડિવિઝનના રસ્તા પર પહોંચ્યા હતા પરિવારમાં રહેતી દીકરી દીપિકા તેમના ઘરે હતી અને તેમના પિતાનું નામ સુમેર સિંહ હતું.

તેમની દીકરીને કહેતા હતા કે મારું સપનું છે કે મારી દીકરી દિલ્હી પોલીસમાં સિનિયર ઓફિસર બને અને મારા પરિવારનું નામ રોશન કરે દીકરી તેમના પિતાનું આ સપનું પૂરું કરવા માટે મહેનત કરી રહી હતી એક દિવસ દીપીકા તેમના ઘરે હતી અને માતા-પિતા અને તેમનો નાનો ભાઈ ઘરેથી બહારગામ જવા માટે નીકળ્યા હતા.

અને દીકરીને ઘરનું ધ્યાન રાખવા માટે છોડીને ગયા હતા પરંતુ દીકરીને શું ખબર હતી કે તેઓ ઘરની બહાર ગયા છે જે ક્યારેય પરત આવવાના નથી. દીકરી તેમના ઘરે એકલી હતી અને તેમના કાકા કમલેશભાઈના બે નાના બાળકો પણ તેની સાથે હતા પરિવારના દરેક લોકો ગયા હતા અને દીકરી તેમના નાના ભાઈ બહેન ભાઈઓનું ધ્યાન રાખીને ઘરનું ધ્યાન રાખી રહી હતી.

તે સમયે અચાનક દીકરીને ગામમાંથી જાણવા મળ્યું કે ધાનીના રસ્તા પર એક અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતમાં તેમના પરિવારના લોકો ઘાયલ થયા છે જેના કારણે દીકરી તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતમાં ઘાયલ થયેલા ના પરિવાર લોકોને મળવા માટે હોસ્પિટલ પહોંચી હતી હોસ્પિટલ થી ઘણા બધા લોકોને સારવાર ચાલી રહી હતી.

તે સમયે દીપિકાને જાણવા મળ્યું કે તેમના માતા-પિતા અને ભાઈનું મૃત્યુ થઈ ગયું છે અને તેમના કાકાના બીજા પરિવારના લોકોને પણ મૃત્યુ થઈ ગયું છે જેના કારણે દીકરી ત્યાં ને ત્યાં જ બેહોશ થઈને ઢળી પડી હતી અને દીકરીને ખૂબ જ આઘાત લાગી ગયો હતો અને દીપિકાને તેમના બીજા પરિવારના લોકોએ સંભાળી હતી.

ત્યારે દીકરીએ જણાવ્યું હતું કે તેમના પિતાનું સપનું હતું કે તે એક પોલીસ સિનિયર ઓફિસર બને જે તે પૂરું કરશે તે એટલા માટે દીપિકાને પણ ખાનગી કોલેજમાં એડમિશન અપાયું હતું તે મજૂરી કામ કરી રહી હતી અને હવે તે તેના કાકા ની સાથે રહેવાની હતી તેમના પરિવારના બીજા લોકોને વધુ સારવાર માટે જયપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

દરેક લોકોની ખૂબ જ હાલત નાજુક હતી એક સાથે પરિવારના 11 લોકો ના જીવ જોખમમાં મુકાયા હતા અને દીપિકાના પરિવારના ત્રણ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું એક સાથે પરિવારમાં આટલા વ્યક્તિઓનું મૃત્યુ થઈ જતા પરિવાર આઘાતમાં આવી ગયો હતો અને ગામમાં શોપનું વાતાવરણ છવાઈ ગયું હતું.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *