Breaking News

16 વર્ષની દીકરી સાથે નરાધમે કર્યા એવા કામ કે જાણીને સૌ કોઈ હલબલી ગયા, ઘરમાં ઘુસી કપડા ફાડ્યા અને પછી તો….

આજના સમયમાં મહિલાઓ અને દીકરીઓ સાથે એવી ગંભીર ઘટનાઓ બની રહી છે. જેના કારણે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પરિવારના લોકો પોતાની દીકરીઓ અને મહિલાઓને ઘરેથી એકલા બહાર જવા દેવામાં પણ ડરી રહ્યા છે. આજકાલ ઘણા બધા વિસ્તારોમાં એવા બનાવો બની રહ્યા છે.

જેના કારણે દીકરીઓની પોતાની જિંદગી બરબાદ થઈ રહી છે. આવી જ એક ઘટના સીતામઢી જિલ્લાના નાનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સિરસી ગામમાં બની હતી. પરિવારમાં પતિ-પત્ની અને તેમની દીકરી રહે છે. દીકરીની ઉંમર 16 વર્ષની છે. દીકરી તેમના માતા-પિતા સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતી હતી.

દીકરી ગામની શાળામાં અભ્યાસ કરવા માટે જતી હતી પરંતુ ગામનો જ એક યુવક તેના પર ઘણા સમયથી ખરાબ નજર કરતો હતો. દીકરીને આ વાતની જાણ ન હતી. દીકરીના પિતા દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા જેના કારણે દીકરી અને તેની માતા જ્યારે સમય મળે ત્યારે દુકાને જતા હતા.

દીકરીના પિતા ખાણીપીણીની દુકાન ચલાવતા હતા. આ દુકાન ખુબ જ સારી ચાલતી હતી. દીકરીએ શાળાએ અભ્યાસ કરીને જે સમય વધે તે સમયે તેમના માતા પિતાને મદદ કરવા માટે દુકાને જતી હતી. તેના જ ગામનો એક યુવક જેનું નામ રંજન કુમાર હતું. તે ઘણા સમયથી દીકરી પર નજર રાખતો હતો. દીકરી ક્યારે દુકાને જાય છે.

અને ઘરે આવે છે તે બધો જ સમય તે જાણી લેતો હતો. ત્યારબાદ એક દિવસ તે ચોરી છુપે દીકરીની દુકાને પહોંચ્યો હતો અને તેણે પોતાના મોબાઈલ ફોનમાં દીકરીના ખરાબ ફોટા લઈ લીધા ત્યારબાદ તેણે દીકરીનો નંબર પણ ગમે ત્યાંથી શોધી કાઢ્યો અને દીકરીને એક દિવસ તેણે ફોન કર્યો હતો. દીકરીને પોતાની સાથે સંબંધ બાંધવાની ધમકી આપવા લાગ્યો હતો.

દીકરી ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તેણે કહ્યું હતું કે, તે આ વાત તેના માતા-પિતાને જણાવી દેશે, ત્યારે રંજન કુમારે દીકરીને ધમકી આપીને કહ્યું હતું, ‘જો તે આ વાત કોઈને પણ જણાવશે તો તેની સાથે સારું નહીં થાય’ એક દિવસ દીકરી શાળેથી ઘરે આવી અને તે સમયે તેની માતા દુકાને ગઈ અને દીકરી ઘરે એકલી જ હતી.

આ વાત રંજન કુમારને જાણ થતા તે તરત દીકરીના ઘરે દીકરીની એકલતાનો લાભ ઉઠાવવા માટે પહોંચી ગયો હતો. રંજન દીકરીના ઘરે પહોંચીને દીકરી સાથે .દુ.ષ્ક.ર્મ આચર્યું ત્યારબાદ સાંજનો સમય થતાં દીકરીના માતા-પિતા ઘરે આવ્યા હતા. દીકરીને ઘરમાં રૂમમાં રડતી જોઈને દીકરીના માતા-પિતાએ દીકરીને પૂછ્યું હતું.

ત્યારે દીકરી એ બધી જ વાત જણાવી અને દીકરી સાથે .દુ.ષ્ક.ર્મ. થયાની વાત પણ જણાવી હતી. આ જાણીને માતા-પિતા ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા અને તેઓએ તરત જ રંજન કુમારના ઘરે જઈને તેમના પરિવારના સભ્યો સાથે ઝઘડો કર્યો હતો અને રંજન કુમાર સામે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.

દીકરી સાથે આ .દુ.ષ્ક.ર્મ. આચર્યું હોવાને કારણે પોલીસ રંજન કુમારની તપાસ કરી રહી હતી. દીકરી સાથે આવી કરુણ ઘટના બની જતા ગામના લોકો પણ રંજન કુમાર પર ખૂબ જ ગુસ્સે થયા હતા અને દીકરીને વારંવાર ધમકી આપવી હોવાને કારણે દીકરી એટલી બધી ગભરાઈ ગઈ હતી તે કે તે ઘરેથી પણ બહાર નીકળી રહી ન હતી. જેના કારણે તેમના માતા-પિતા ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. પોલીસ રંજન કુમારની પૂછપરછ કરી રહી હતી

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *