Breaking News

આ વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો 25 રૂપિયાનો મોટો ઘટાડો.. જાણો તમારા વિસ્તારના તાજા ભાવ..!

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે શાકભાજી,દૂધ,જીવન જરૂરીયાતની વસ્તુની સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુઓના ભાવ પણ ખુબ જ વધી રહ્યા છે. કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી તેની સીધી અસર પરિવહન પર પડે છે અને પરિણામે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જવામાં ખર્ચ વધારે લાગતા મોંઘવારી વધે છે.

પરંતુ ગઈ કાલે એક મહત્વના સમાચાર મળ્યા છે જે સાંભળીને લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. હકીકતમાં પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ ઘટે તેવી દેશના સૌ નાગરીકોની માંગ હતી. તે મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો કરીને સરકારે લોકોને મોંઘવારીના માર ઉપર થોડીક રાહત આપી છે.

આ ભાવ વાદહ્રો સમગ્ર દેશના લોકો માટે નથી પરંતુ માત્રને માત્ર BPL કાર્ડ ધારકો માટે જ છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું છે કે તેઓ પોતાના રાજ્ય ઝારખંડમાં હવેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા જઈ રહ્યા છે. એ મુજબ 26 જાન્યુઆરીથી ઝારખંડમાં BPL કાર્ડ ધારકોને પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે.

ઝારખંડ સહીતના દેશના કેટલાય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ એસોશિએશન પેટ્રોલ અને ડીઝલ ઉપર લગતા ટેક્સમાં રાહત આપવાની માંગ કરી રહ્યા છે. પરંતુ તેઓની આ માંગણીને સરકાર નકારી કાઢતી હતી કારણ કે રાજ્ય સરકારને મોટી આવક પેટ્રોલ અને ડીઝલ પર જ થાય છે.

તેઓનું કેહવું એમ હતું કે જો રાજ્ય સરકાર ટેક્સનો દર 22% થી ઘટાડીને 17% કરી નાખે તો લોકોને પેટ્રોલ અને ડીઝલમાં ભારે રાહત મળી જશે અને સરકારને પણ 17% ટેક્સ વસુલ કરવા માટે મળશે.આ માંનાગની મુજબ ઝારખંડની સરકારે ટેક્સનો દર ઘટાડીને ઓછો કરી નાખ્યો છે..

અને ઝારખંડના 1350 પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે રાહત જોવા મળતા જ લોકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. પડોશી રાજ્યો ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં ડીઝલની કિંમત ઓછી છે. આવી સ્થિતિમાં ઝારખંડથી ચાલતા વાહનોને પડોશી રાજ્યોમાંથી ડીઝલ મળી રહ્યું છે.

ઝારખંડમાં 1350 પેટ્રોલ પંપ છે, જેની સાથે 2.50 લાખથી વધુ પરિવારોની આવક સીધી રીતે જોડાયેલી છે. ટેક્સના ઊંચા દરને કારણે ધંધાને અસર થઈ રહી છે તેથી સરકારે ભાવમાં ઘટાડો કર્યો છે. પરંતુ ગુજરાતની વાત કરીએ તો સરકાર ટેક્સ ઓછો કરવા માટે સંદતર પણે મનાઈ ફરમાવી રહી છે.

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ ના ભાવ 79 અને 77 છે. જો ગુજરાત સરકાર પણ ઝારખંડ સરકારની જેમ પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઓછો વસુલ કરશે તો ગુજરાતમાં પણ પેટ્રોલ 20 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી સસ્તું થવાની શક્યતાઓ રહેલી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *