સમગ્ર દેશ ની સાથે સાથે જો રાજ્યની જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી તો અણબનાવ મરજીના વિરુદ્ધ થતા કામો ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે જેની આમતો જો કોઈ વ્યક્તિ પોતાના કામ અને ધંધા સાથે જોડાયેલો હોવાથી વધુ તો ખ્યાલ ના આવે પરંતુ જયારે જયારે આપણે દરરોજ ના સમાચારપત્રો અને મીડિયાના માધ્યમો થકી આવતા સમાચારો માંથી,
ઘણીબધી આવી અણબનાવ અરે કેટલીક વાર તો નાની બાળકીઓ ને પણ છોડવામાં આવતો હોતી નથી આપણને પણ વાંચી એક સમય માટે તો આંચકો લાગી જતો હોય છે આ પ્રકારની ઘટનાઓ બનવા પાછળ ના અનેકવિધ કારણો પૂરતી જો કાળજીપૂર્વક તપાસ કરવામાં આવે તો નક્કર કારણો ની જાણ પણ મેળવી શકતી હોય છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ થી બીજા ને બચાવી શકાય.
હાલમાં એવી જ એક તમામ ધરે રહેતી અને જોબકાર્ય સાથે જોડાયેલ મહિલાઓ અને સ્ત્રીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે જયારે જયારે પણ આવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે એમાંથી જો એક શીખ લેવામાં આવે તો આવનારા સમય માં ખુબ જ સારી રીતે આ તમામ ઘટનાઓ માંથી બચી શકાય છે હાલની ઘટના જેની અહીં વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો,
શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીને ફેસબુક થકી નરાધમ યુવક સાથે મિત્રતા કેળવવી ખુબ ભારે પડી છે. યુવકે તમામ હદો વટાવી ને શારીરિક સંબંધ બાંધ્યા બાદ ફરિયાદીને તમામ રીતે બદનામ કરવાની ધમકી આપતા યુવતીએ આ તમામ મામલે હવે પોલીસ ખાતા માં ફરિયાદ પણ દાખલ કરાવી છે. હવે આવી સ્થિતિ માં જો થોડી આપણી સાવચેતી આપણ ને બચાવી લેતી હોય છે.
આ સોશ્યલમીડિયાના જમાનામા માં જેટલું કાળજી થી ઉપયોગ કરો એટલો જ ફાયદો થતો હોય છે અને આજકાલ ફેસબુક પર મિત્રતા કેળવી બાદમાં પ્રેમજાળમાં ફસાવીને દુષ્ક.ર્મ આચરવાના અનેક કેસ છાસવારે સામે આવતા જ રહે છે. ફરિયાદીની ફરિયાદ પ્રમાણે ફેસબુકથી સંપર્કમાં આવેલો યુવક તેનો પતિ જયારે જયારે નોકરી પર જતો હતો ત્યારે ઘરે પહોંચી જતો હતો.
ફરિયાદી વાતચીત કરવાની ના કહે તો તે તેના ઘર નીચે પહોંચી જતો હતો. થોડા વર્ષો પેહલા ફેસબુક થકી જ અનેક વખત વાતચીત થયા બાદ બંનેએ મોબાઈલ નંબરની સૌપ્રથમ આપ-લે કરી હતી. બાદમાં તેઓ અન્ય પ્લેટફોર્મ ટેલીગ્રામ અને વોટ્સઅપ પર પણ વાતચીત કરતા લાગ્યા અને એમાં જ બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાઈ હતી.
આ સમયગાળા માં નરાધમ બે વર્ષ પહેલાં આરોપી યુવકે યુવતીને ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર પાસે મળવા માટે બોલાવતા બંને મળ્યા પણ હતા. બાદમાં તેઓ વચ્ચે સોશિયલ મીડિયામાં વાતચીત તો થતી હતી.બરોબર આ દરમિયાન ફરિયાદીના પતિ સવારે નોકરી જાય એટલે તરત તે પોતાની કાર લઈને ફરિયાદીના ઘર પાસે આવતો હતો અને ફરિયાદીને તેની સાથે લગ્ન કરવાની ખાતરી આપતો રહેતો.
ગયા મહિને યુવતીના પતિને નાઈટ શિફ્ટ હોવાની જાણ થતાં આરોપી તો તેના ઘરે આવી અને મકાનના બીજા રૂમમાં લઇ લગ્નની ખોટી લાલચ આપીને તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં યુવતી જયારે કોઈ જવાબ ન આપે તો તેના મકાન નો ડોર બેલ વગાડીને યુવતીને વારંવાર પરેશાન કરતો હતો. આવી રીતે યુવતીને તેની સાથે વાતચીત કરવા માટે દબાણ ને હેરાન કરતો હતો.
વાત આટલા નથી અટકતી તેઓ વચ્ચેની વાતો જાણ તેના પતિને કરી દેવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધી બદનામ કરવાની ધમકી પણ આપતો. પછી તો કંટાળીને યુવતીએ બધી વાત જાણ તેના પતિને કરીને પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે યુવતીની ફરિયાદ લઈને આરોપીની પૂછપરછ શરૂ કરીને વધારે કાર્યવાહી હાથ ધરી છે. અને યોગ્ય દિશામાં પોલીસતંત્ર થકી કાર્ય કરવામાં આવી રહ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]