Breaking News

યુવતી મોબાઈલમાં ઓનલાઇન ઈશરાઓ કરી પુરૂષોને એવી હાલતમાં વીડિયો ઉતારતી અને પછી તો એકવાર..!

આપણે સ્વયં એક વખત સાંભળ્યું છે તે પ્રમાણે યુવતીઓને પોતાની જાળમાં ફસાવી લે છે અને તેના દ્વારા ફોટા અથવા તો વિડીયો એવા લઇ લેવામાં આવે છે અને ત્યારબાદ તેને બ્લેકમેલ કરવામાં આવતા હોય છે આ બ્લેકમેલ કરવાનું મુખ્ય કારણ કે તેઓ ને પૈસા પડાવાનું જ હોય છે તો તેઓના દુષ્ક.ર્મ આચરવાની હોય છે પરંતુ આમાં અનેક વખત યુવતીઓ સતત ત્રાસના કારણે આત્મહત્યા પણ કરતી હોય છે આવો જ બનાવ ગત દિવસમાં બન્યો હતો.

બારડોલીમાં આપણે સો જાણીયે છીએ તે પ્રમાણે બારડોલી નગરમાં અગાઉ અનેક લોકોના બીભત્સ વીડિયો વાયરલ થયા હતા વાયરલ વિડીયો થવાનું કારણ એક જ છે કે તે વ્યક્તિ પસે પૈસા પડાવવાના ઘણા પ્રયત્ન કર્યા હોય છે પરંતુ વ્યક્તિ દ્વારા પૈસા ન મળવાના કારણે આખરે વીડિયો વાયરલ કરતા હોય છે જ્યારે વીડિયો વાયરલ કરે છે ત્યારે વ્યક્તિ પોતાની ઇજ્જત ગુમાવી ને આત્મહત્યા કરવાનું પસંદ કરે છે.

અને તે મૃત્યુ થાય છે એવો જ બનાવ એક યુવતી સાથે બન્યો છે યુવતીનું મોઢું બતાવી પુરુષને નગ્ન હાલતમાં વીડિયો મોકલે છે અને તે યુવક દ્વારા આ વીડિયોને વાયરલ કરી નાખવામાં આવે છેને ત્યાર બાદ તે યુવતી પાસેથી ઘણા બધા પૈસા ની માંગણી કરી હતી પરંતુ તે યુવતીએ પૈસા ન આપવાથી આ વીડિયો વાયરલ કરી દેવામાં આવ્યો હતો પૈસા ના આપવાના કારણે તે યુવક દ્વારા અનેક ધમકી પણ આપવામાં આવી હતી.

અને આખરે પૈસા ન મળ્યા અને તે યુવકે વીડિયો વાયરલ કર્યો હતો તેવો જ એક બીજો બનાવ બારડોલીનગરમાં ફરી એક વખત બનવા પામ્યો છે તે પણ શાકભાજીની  માર્કેટમાં શાકભાજીનો  વેપાર કરતા વેપરી નો  તેમજ એક રિક્ષાચાલ યુવાન નો વિડીયો વાયરલ કર્યો હતો પરંતુ આ યુવક નો વિડીયો વાયરલ થતા યુવાને બારડોલી પોલીસ મથકે ઘટના અંગે જાણ કરી હોવાની માહિતી મળી છે.

ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ થોડા સમય પહેલા બારડોલી નગર તેમજ આસપાસના વિસ્તારમાં અતિ ચર્ચાસ્પદ બનેલ બીભત્સ  કિલપિંગકાંડમાં નગરમાં અન્ય વીડિયો વાયરલ થયા છે તે ઉપરાંત આપણે જોઈએ તો ભૂતકાળમાં ઘણા કિસ્સાઓ પૈસા આપવા છતાં વીડિયો વાયરલ કરાયા હતા ભૂતકાળમાં લોકોના આવા બીભત્સ  વીડિયો વાયરલ થતાં મુદ્દો ચર્ચામાં રહ્યો હતો.

હાલ ફરી નગરમાં બે વીડિયો વાયરલ થયા છે શાકભાજીનો વેપાર કરતા વેપારી નો વિડીયો વાયરલ થયો છે ત્યારે હાલમાં જ બીજો રિક્ષાચાલકનો વીડિયો વાયરલ થયો છે અને આ રિક્ષાચાલક યુવાને બારડોલી પોલીસ મથક પહોંચીને આ વીડિયો વાયરલ કરનાર પર કેસ કર્યો છે અને પોલીસ દ્વારા આ વીડિયો વાયરલ થયો છે તેને ઝડપી અને આ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *