Breaking News

યુવકે પ્રેમલગ્ન કરીને ધરાઈ ધરાઈને પછતાયા બાદ જીવ ખોયો, પત્ની તેમજ સાસુ-સસરા કરતા એવી હરકતો કે જાણીએ ડોળા ફાટી જશે..!

મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં વિનય રજત નામનો એક યુવક રહે છે. જે ઘણા લાંબા સમયથી પ્રોપર્ટી ડીલર નું કાર્ય કરતો હતો. તેણે 14 વર્ષ પહેલા આરતી નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ થોડા દિવસો પહેલા વિનય રજકે પોતાની પત્નીના ત્રાસને લીધે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.

તેણે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. ગળાફાંસો ખાતા પહેલા તેણે ફેમિલી ના વોટ્સએપ ગ્રુપમાં એક વિડીયો અને સુસાઇડ નોટ મૂક્યા હતા. જેમાં તેણે પોતાના પર છેલ્લા ઘણા વર્ષોથી વીતેલી આપવીતી વ્યક્ત કરી હતી. બે દીકરીઓના પિતા વિનય રજક દ્વારા શેર કરવામાં આવેલો આ વિડીયો જોઈને તેમજ સુસાઇડ નોટ વાંચીને ભલભલા વ્યક્તિનું પણ હૃદય પીગળી જશે.

તેણે પોતાનું દુઃખ વ્યક્તિ કરતાં લખ્યું હતું કે મારું આત્મહત્યા કરવાની બિલકુલ ઈચ્છા નથી. પરંતુ મારી પત્ની, સાળો અને સાસુ-સસરા તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી રહ્યા છે. તેઓ મને આત્મહત્યા માટે ઉકસાવી રહ્યા છે. તેઓ વારંવાર મને નીચી જાતિ હોવાને કારણે મેણા મારી રહ્યા છે. તેઓ મને ઘણી બધી રીતે હેરાન કરે છે.

આ ઉપરાંત તેણે કહ્યું છે કે જેને મેં પોતાના જીવથી પણ વધારે પ્રેમ કર્યો હતો. તેથી મેં તેની સાથે લવમેરેજ કર્યા હતા. પરંતુ તે આજે મારા જ ઘરમાંથી કિમતી સામાન અને ઘરેણા લઈને પોતાના માતા-પિતાને આપી રહી છે. આ ઉપરાંત વિનયના સસરા ગણેશસિંહ કુશવાહએ તેને કહ્યું હતું કે હવે તે તેને ક્યાંય નો છોડશે નહીં… આ ઉપરાંત તેને જાતિના નામે કલંક કહ્યું હતું.

તેઓ વિનયને છેલ્લા બે વર્ષથી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેઓ વારંવાર તેની સાથે મારપીટ કરતા હતા. પરંતુ એને ડરના કારણે કોઈને પણ આ બાબતની જાણક કરી ન હતી. આ ઉપરાંત આરતી અને તેના માતા-પિતા દ્વારા વિનયની બંને દીકરીઓને તેનાથી દૂર કરવામાં આવી હતી. આરતી પોતાના માતા કી હો પિતાના કહેવા પ્રમાણે વિનયને ધમકી આપતી હતી કે તું આત્મહત્યા કરી લે.

વિનય વીડિયોમાં કહ્યું છે કે તે તેની પત્નીને સારી રીતે રાખવા માગતો હતો. જેથી તેણે તેને ગાડી શીખવાડી, આ ઉપરાંત બ્યુટી પાર્લર નો કોર્સ પણ કરાવ્યું હોય તો જેથી તે પોતે પગભર થઈ શકે.પરંતુ જે રીતે મહિલા પોતાના માતા-પિતા ને દગો દઈ દીધો હતો તે રીતે વિનય ને પણ દગો દઈ દીધો. તેમના લગ્ન ને 14 વર્ષ થઈ ગયા બાદ પણ આરતી વિનયને બીજા લગ્ન કરવાની ધમકી આપતી હતી.

જેથી મારી પાસે આત્મહ્યા સિવાય અન્ય કોઈપણ રસ્તો રહ્યો નથી. આખરે વિનય જણાવ્યું કે આ લોકોના કારણે મારે આત્મહત્યા કરવી પડે છે. મારું આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે, કે તમે મને ન્યાય અપાવી શકો. મૃતકના ભાઈ વીરેન્દ્ર ને આ બાબતની જાણ થતા તેને તરત જ વિનયને ન્યાય અપાવવા માટે નજીકના પોલીસ સ્ટેશનમાં આરતી અને તેના સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *