Breaking News

યુવકે 14 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દીધી, પિતા સામે જ બાળકને જન્મ દેતા મચી ગયો હડકંપ..!

જે ઉંમર ભણવા ગણવાની તેમ જ ભવિષ્યના સ્વપન જોઈને આ સ્વપનને સાકાર કરવા માટે જરૂરી મહેનત કરવાની છે. તે જ ઉંમરમાં આજકાલના સગીર સગીરાઓ પ્રેમ સંબંધમાં જોડાઈને ન કરવાના કામો કરી બેસે છે. જેના કારણે તેમના મા-બાપને નીચું જોવાનું આવે છે. જ્યારે તેમના બાપદાદાની ઈજ્જત પણ નીકળી જતી હોય છે..

પોતાના માતા પિતાના આપેલા તમામ સંસ્કારોને ભુલાવી દઈને આજકાલના સગીર સગીરાઓ ખૂબ જ હચમચાવી દે તેવા કાંડ કરવા લાગ્યા છે. સુરતના માંડવી તાલુકાના એક ગામડામાં સગીર ઉંમરના એક યુવકે માત્ર 14 વર્ષની એક સગીર યુવતી ને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેની સાથે ખૂબ જ ખોટું કામ કર્યું છે..

આ યુવકનું નામ વિવેક અરવિંદ વસાવા છે. તે પોતે માંડવી તાલુકાના તડકેશ્વર ગામની અંદર આવેલા મરઘા કેન્દ્ર કોલોની વિસ્તારમાં રહે છે. તેણે આ સગીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી ખૂબ જ મીઠી મીઠી વાતો કીધા બાદ વિશ્વાસમાં લઈ લીધી હતી અને ત્યારબાદ જુદી જુદી જગ્યાએ લઈ જાય તે અવારનવાર તેના પર શરીર સંબંધ બાંધતો હતો.

આજથી એક વર્ષ પહેલા આ યુવક સગીરાને તેના ઘરેથી લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કર્યા બાદ ક્યાંક ભગાડી ગયો હતો. સગીરાના માતા પિતા તેને રોજ રોજ કરવા નીકળી જતા હતા. અને અંતે તેની દીકરીની કોઈ ભાળ ન મળતા અંતે તેઓએ પોલીસનો પણ સહારો લીધો હતો. પરંતુ આ નરાધમ યુવક સગીરાને પોતાના ઘરે લઈ જાય વારંવાર શરીર સંબંધ બાંધતો..

અને થોડા સમયમાં જ આ યુવતી .ગ.ર્ભ.વ.તી પણ બની ગઈ હતી. ત્યારબાદ તેઓ સૌ કોઈ લોકોની નજર સમક્ષ બહાર આવ્યા હતા. માત્ર ત્રણ દિવસ પહેલા જ તેણે માંડવી તાલુકાની એક હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો છે. માત્ર 14 વર્ષની ઉંમરમાં જ આ દીકરી એક બાળકની માતા બની ગઈ છે.

પોતાના પિતાની નજર સામે જ બાળકને જન્મ આપતા તેના પિતા ખૂબ જ ભાંગી પડ્યા હતા અને વિચારવા પણ મજબૂર બન્યા કે આખરે તેમના આપેલા સંસ્કારમાં એવી તો શી ખોટ આવી ગઈ હશે કે, તેમની દીકરી માત્ર 14 વર્ષની ઉંમરમાં જ આવડું મોટું પગલું ભરી લીધું છે. 14 વર્ષની આ સગીરા તેના બાળકને સાચવી શકશે કે નહીં..?

તેમજ વધારે પડતી સમજણ ન હોવાને કારણે તેના બાળકને ગેરમાર્ગે પણ દોરવામાં આવશે કે નહીં..? આ તમામ બાબતોને લઈને લોકો ખૂબ જ ચર્ચા કરી રહ્યા છે. જ્યારે માંડવી તાલુકાના સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. યુવતીના પિતાએ માંડવી પોલીસ મથકમાં આ બનાવને લઈને ફરિયાદ આપી છે..

પોલીસે પણ ફરિયાદ નોંધ તપાસ હાથ ધરી છે. પરંતુ આ ખૂબ જ ચોકાવનારો મામલો સાબિત થયો છે. કારણ કે 14 વર્ષની ઉંમરમાં દીકરી પોતાના ઘર મૂકીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને ત્યારબાદ .ગ.ર્ભ.વતી બની એક બાળકને જન્મ આપી પોતાના પરિવારજનોની સામે રજૂ થઈ હતી.

આવું જ રહેશે જેવું કોઈ પણ પરિવારજનો માટે સહેલું નથી. પરંતુ પરિવાર આ તમામ દ્રશ્યો જોવા માટે મજબૂર બન્યો છે. જ્યારે આ સગીર ઉંમરની દીકરીના માતા-પિતા ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે. યુવતીએ બાળકને જન્મ દેતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે. અને લોકો પણ માથું પકડી ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *