Breaking News

કરોડપતિ ઘરના દીકરાની વહુ પરિવારને સૂતેલો મૂકીને વોચમેન સાથે ભાગી ગઈ, જતા જતા કરતી ગઈ એવો મોટો કાંડ કે પરિવારની આબરૂના ધજાગરા થઈ ગયા..!

અત્યારે પરિવારમાં જોઈએ એટલી એકતા દેખાતી નથી. એમાં પણ ખૂબ મોટા મોટા નામચીન પરિવારજનોમાં પણ ખૂબ મોટા મોટા ઝઘડાઓ ચાલે છે. પરંતુ આ બધી વાતો ક્યારેય બહાર આવતી નથી. જે ઘરમાં ધન સંપત્તિ વધુ હોય તે ઘરમાં વધારે ઝઘડા થતા હોય છે. અત્યારે એક કરોડપતિ પરિવારમાં પૈસા હોવા છતાં પણ પરિવારના દીકરાની વહુએ એવું કારકામું કરી નાખ્યું છે કે..

જેને લઇ અત્યારે આ કરોડપતિ પરિવાર ઘરની બહાર નીકળવા પર પણ સો વખત વિચાર કરી રહ્યો છે. કારણ કે તેમના દીકરાની વહુએ પરિવારની આબરૂના ધજાગરા કરી નાખ્યા છે. સેલાભાઈ ભૂલાભાઈની શેરીમાં રસિકચંદભાઈ નામના ખૂબ મોટા કરોડપતિ પાલટીનો બંગલો આવેલો છે. રસિકચંદભાઈના દીકરા કલ્પેશના લગ્ન આજથી ત્રણ વર્ષ પહેલા એક ખૂબ મોટા હીરા દલાલની દીકરી જોસના સાથે થયા હતા..

રસિકચંદ અને કલ્પેશ બંને કેમિકલની ફેક્ટરી ધરાવે છે. તેઓ આ ફેક્ટરીમાં ખુબ સારું કમાતા હતા. પરિવાર ધન સંપત્તિ ટકે ખૂબ જ સુખી સંપન્ન હતો. પરિવાર કદાચ બેઠા બેઠા મોજશોખ કરે તો પણ સાત પેઢી સુધી નો ખુટે એટલી ધન સંપત્તિ હતી. છતાં પણ રસીકચંદના દીકરા કલ્પેશની પત્ની જોસનાએ એવું કારનામું કરી બેસ્યું છે કે જેને લઇ બનાવેલી તમામ ઈજ્જત માત્ર પાંચ મિનિટની અંદર અંદર જ ધૂળમાં મળી ગઈ હતી..

જ્યારથી કલ્પેશ અને જોસનાના લગ્ન થયા છે ત્યારથી જ જોસના કલ્પેશ સાથે ખૂબ જ દૂર વ્યવહાર કરવા લાગી હતી. પરિવારમાં આટલા બધા રૂપિયા છે. ધન સંપત્તિ છે, અને સુખ સગવડની તમામ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે. છતાં પણ જોસના કલ્પેશ સાથે એવી રીતે વર્તન કરતી હતી કે જાણે કોઈ દુશ્મન બીજા દુશ્મન સાથે લડાઈ ઝઘડો કરતા હોય, એક દિવસ રાશિકચંદભાઈના પરિવારને ખૂબ જ માઠા બનાવને સહન કરવાનો વારો આવ્યો હતો..

પરિવારો સાંજના સમયે ભોજન કર્યા બાદ સુઈ ગયો હતો. પરંતુ જ્યારે સવારે જાગ્યો ત્યારે માથા પકડીને રોવાનો વારો આવ્યો હતો. સવાર સવારમાં જ જોસનાનો કોઈ પણ અતો પતો મળ્યો નહીં, ત્યારે જોશના ના માતા-પિતાને પણ જાણકારી પહોંચાડવામાં આવી કે, શું જોશના તેમના ઘરે આવી ગઈ છે કે શું.? પરંતુ ત્યાં પણ તેનો કોઈ પણ અતો પતો મળ્યો નહીં.

આ ઉપરાંત ઘરના બનાવેલી એક રૂમનું તાળું પણ તૂટેલું હતું અને આ રૂમની અંદર તેઓ તિજોરી રાખતા હતા. તિજોરીની અંદર રહેલા તમામ કિંમતી દાગીનાઓ અને રોકડ રૂપિયા પણ ગાયબ હતા. આ સાથે સાથે જોસના પણ ગાયબ હોવાથી કલ્પેશને શંકા જવા લાગી કે, નક્કી તેની પત્ની આખા પરિવારને ચુનો ચોપડીને ભાગી ગઈ છે.

તેણે જોસનાને ફોન કરવાની કોશિશ કરી, પરંતુ જોસનાનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. અંદાજે સાંજના સમયે આસપાસ જોસનાનો ફોન આવ્યો અને તેણે જણાવ્યું કે જ્યારથી તેના લગ્ન આ ઘરમાં થયા છે. ત્યારથી તે સુખી હતી. પરંતુ તે તેના પતિને પ્રેમ કરવાને બદલે  બંગલામાં વોચમેન તરીકે કામ કરતા અજય નામના યુવકને પ્રેમ કરવા લાગી હતી..

અજ્યી વચન આપ્યું હતું કે, તે આખી જિંદગી દરમિયાન તેને ખૂબ જ પ્રેમ કરશે અને ક્યારે પણ તેને એક આંચ નહીં આવવા દે, અજય અને જોસના બંનેને એટલો બધો પ્રેમ કરતા હતા કે તેઓ એક સાથે લગ્નજીવન વિકસાવવા માંગતા હતા. એટલા માટે જોસના આ કરોડપતિ પરિવારની ધન સંપત્તિ બંગલો અને શુભ સગવડની તમામ સાધન સામગ્રીઓ મૂકીને અને રોકડ રકમ લુંટીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે.

આ ફોનમાં કલ્પેશે તેની પત્ની જોશનાને જણાવ્યું કે, અહીં જોઈએ પૈસા વાપરવા મળે છે, દાગીના પણ ખરીદવા મળે છે, આ ઉપરાંત મોજ શોખની તમામ સાધન સામગ્રીઓ પણ વાપરવા મળે છે, છતાં પણ તે આપણા જ બંગલાના વોચમેન સાથે ભાગીને ખૂબ જ ખોટું કામ કર્યું છે. તે આ કારનાઓ કરીને અમારા પરિવારની ઈજ લુટી લીધી છે..

અત્યારે સમાજના અન્ય લોકો અમારી પીઠ પાછળ વાતચીતો કરી રહ્યા છે કે, રસિકચંદ અને તેના દીકરા કલ્પેશે માત્ર કમાણી કરવામાં જ ધ્યાન આપ્યું છે. અને પોતાના પરિવારને સાચવી શક્યા નથી. અત્યારે અમારે ધંધાકીય લોકોની સાથે સાથે સમાજના અન્ય લોકોનું પણ ખૂબ જ ભલુંબુરું સાંભળવું પડી રહ્યુ છે..

અને આ તમામ બાબતોની મુસીબત તારી સાથે જોડાયેલી છે. બીચારો પરિવાર ખૂબ જ નારાજ હતો, કારણકે તેમના દીકરાની વહુ પરિવારને ચુનો ચોપડીને જતી રહી હતી. તેઓ આ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચાડી પોલીસ પણ જોસના અને અજયની શોધખોળ કરી રહી છે, કારણ કે જોસના અંદાજે 20 લાખ કરતા પણ વધારે રૂપિયાની મૂડી ચોરી કરીને ત્યાંથી ભાગી ગઈ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *