Breaking News

વ્યાજે લીધેલા 2 લાખ રૂપિયાના બદલામાં 18 લાખ ચૂકવ્યા તેમ છતાં વિડીયો બનાવી યુવકે રાત્રે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી કારણ જાણી હલી જશો..!

આપણી આસપાસ અનેક વખત લોકો દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે એક વાર જો કોઈ વ્યક્તિ વ્યાજના ચક્રમાં ફસાઈ જાય પછી તે ક્યારેય બહાર નીકળી શકતો નથી અનેક પ્રયત્નો અને મહેનત કરવા છતાં પણ વ્યાજમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ સાબિત થતું હોય છે આ ઉપરાંત વ્યાજ કોરોના ત્રાસને કારણે કેટલાય લોકો મુશ્કેલીમાં આવી જ ને જીવન જીવતા હોય છે.

આ ઉપરાંત જેમની પાસેથી પૈસા લીધા હોય છે તેવા વ્યાજના ખોરો જે પ્રમાણે કહે તે મુજબ જ આ લોકોને કરવું પડતું હોય છે છતાં અનેક વખત એવું જોવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિ સમયસર તનતોડ મહેનત કરીને વ્યાજ ચૂકવી દે આ ઉપરાંત મૂળ રકમ પણ પરત કરી દે તેમ છતાં પણ અમુક લોભી વ્યાજખોર તત્વો હેરાન કરવાનો ચાલુ જ રાખતા હોય છે તેથી વ્યાજખોરોના આવા ત્રાસ માથા પરથી હળવો ન થાય તો પછી અંતે તેમને આપઘાતને શરણે પણ જવું પડતું હોય છે.

આ ઉપરાંત આવા વ્યાજખોરોને કાબુમાં લેવા માટે સરકારે પણ કાયદાઓ ખૂબ જ ઘટક બનાવ્યા છે છતાં પણ અમુક વ્યાજખરો સુધરવામાં માનતા નથી અને દિવસેને દિવસે બેફામ બનતા જણાય છે હાલમાં એવો જ એક ઘટના બની છે જેને જાણી તમે પણ ચોકી જશો આ ઘટના અમદાવાદ ખાતે બનવા પામે છે રાજુભાઈ બેલદાર જેમણે બે વ્યાજખોરો પાસેથી રૂપિયા બે લાખ લીધા હતા પછી,

આ બે લાખ રૂપિયાની સામે તેને પુરા 18 લાખ રૂપિયા ચૂકવી પણ દીધા હતા તેમ છતાં પણ તેમને શાંતિ મળી નહોતી તે બે વ્યાજખોરો અવારનવાર રાજુભાઈને હેરાન પરેશાન કરતા હતા. મન પડે ત્યારે આ બે વ્યાજખોરો રાજુભાઈ ના ઘરે આવીને ધમકી આપી જતા હતા અને આ ઘરમાં આવીને આપવામાં આવેલી ધમકીથી કંટાળીને યુવકે સુસાઇડ નોટ લખી આટલું જ નહીં,

પોતાની સાથે બનેલી ઘટના વર્ણવ તો એક વિડિયો પણ બનાવ્યો અને અંતે રાજુભાઈ બેલદાર પોતાના જીવનથી કંટાળીને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે સુસાઇડ નોટમાં અને વીડિયોમાં ચિરાગ સાગર અને ગૌરાંગ ઉર્ફે મેલ્યો પટેલ નામના બે માથાભારે વ્યાજખોર વિશે વાત કરવામાં આવી હતી જેથી અસલાલી પોલીસે વધુ કાર્યવાહી તેમના પર હાથ ધરી છે.

ઓડિયો ક્લિપ વ્યાજખોરોએ મૃતકના પરિવાર પર અને તેમના મોબાઈલ પર મોકલી હતી જે સમયે યુવકે વ્યાજ કોરોના ત્રાસથી કંટાળીને દવા ગટગટાવી લીધી હતી અને જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો હતો એવા સમયે પણ આ વ્યાજખોરો તેને ધમકી આપતા હતા જર ખરેખર ખુબ જ ગંભીર અને ચોંકાવનારી પણ બાબત ગણી શકાય તેમ છે અને તેથી પોલીસે તમામ માહિતી વિગતવાર મેળવી,

તેમના પરિવાર દ્વારા પોલીસને મૃતક નો વિડીયોઅને સુસાઈટ નોટ અને ધમકી આપતો ઓડિયો ક્લિપ પોલીસને સોંપવામાં આવ્યો છે જેથી પોલીસને પરિવારના નિવેદનને આધારે આ બંને વ્યાજખોર ઉપર કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરી શકે હાલ અસલાલી પોલીસ પુરાવાઓને આધારે કાર્યવાહી હાથ ધરી છે. અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમના પરિવાર ને યોગ્ય ન્યાય પ્રાપ્ત થાય.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.] 

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *