Breaking News

વ્યાજના પૈસા પરત આપીને ઘરે આવતા બે યુવકોને કારે ટક્કર મારીને છુંદી નાખ્યા, આખો હાઈવે ચીચયારીથી ગુંજી જતા રુંવાટા થઈ ગયા બેઠા..!

શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર સર્જાતા અકસ્માતો જોવા મળી રહ્યા છે. આવા અકસ્માતો એટલા જીવલેણ બની ગયા છે. જેના કારણે નિર્દોષ વ્યક્તિ પોતાના જીવન ગુમાવી રહ્યા છે. પરિવારમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ જતા પરિવારમાં વેરવિખેર થઈ જાય છે. આવી જ એક ઘટના મુઝફ્ફરપુરમાં બની હતી.

આ ઘટનામાં બોચાહન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇટવારપુરમાં બની હતી. બે યુવકો હાઇવે પર તેમની બાઈક લઈને જઈ રહ્યા હતા. બંને યુવકોના નામ રંજન કુમાર અને નિરંજન કુમાર હતું. રંજન કુમારની ઉંમર 25 વર્ષની હતી. બંને કોઈ કામ પતાવવા જઈ રહ્યા હતા, રંજન કુમાર થોડા દિવસથી અખબારો વેચવાનું કામ કરી રહ્યો હતો.

અને તેઓ બંને સરબદીપુર જઈ રહ્યા હતા. રંજન કુમારે થોડા દિવસો પહેલા તેમના એક મિત્ર પાસેથી ધંધો કરવા માટે ઉધાર પૈસા લીધા હતા. જેના કારણે આ ઉધાર લીધેલા પૈસા ચૂકવવા માટે તે પોતાનો મિત્ર નિરંજન કુમારને સાથે લઈને સરબદીપુર જઈ રહ્યા હતા. તે સમયે હાઇવે પર બંનેની ખૂબ જ ઝડપી સ્પીડમાં બાઈક જઈ રહી હતી.

અને તે સમયે ઇટવારપુર પાસે પહોંચતા સામેની તરફથી એક કાર ચાલક ઝડપી સ્પીડમાં આવી રહ્યો હતો અને કાર ચાલકે પોતાની કાર પરનું કાબુ ગુમાવ્યું હતું. જેના કારણે બંને સામસામે અથડાતા આ કાર ચાલકની ટક્કર એટલી જોરદાર હતી. જેના કારણે રંજન અને નિરંજનની બાઈકના કુચેકુચા થઈ ગયા હતા અને બંને જમીન ફગોલાઈ ગયા હતા.

આ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા અને રંજન અને નિરંજનને બચાવવા માટે તરત જ એમ્બ્યુલન્સ ને ફોન કરવામાં આવ્યો હતો. બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે કારચાલક પોતાની કાર લઈને તરત અકસ્માત સર્જાતા ભાગી ગયો હતો. પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરતા જણાવ્યું કે કારચાલક પોતાની કાર લઈને ભાગી ગયો હતો. અકસ્માત સર્જાતા કાર લઈને ભાગી ગયો હતો. જેના કારણે પોલીસ કાર ચાલક અને કારની તપાસ કરી રહ્યા હતા. બંને યુવકો માંથી એક યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ બંનેના પરિવારમાં આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

જેમાં નિરંજનની સારવાર ચાલી રહી હતી. જેના કારણે તેમના પરિવારના લોકો નિરંજનની પાસે પહોંચી ગયા હતા અને રંજન નું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે તેમના પરિવારના લોકો ખૂબ જ રડી રહ્યા હતા. નિરંજનની પત્ની તેમનો હોશ ગુમાવી બેઠી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેના કારણે લોકો પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *