ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દરરોજ દિવસની શરૂઆત થતાની સાથે જ અનેક પ્રકારની અકસ્માત તથા અણબનાવની ઘટનાઓ આપણા સામે આવતી જ રહેતી હોય છે જેમાં અકસ્માત કે ઘટનાઓ છેલ્લા કેટલાક સમયથી ખૂબ મોટા પ્રમાણમાં આવતી જોવા મળે છે દિવસની શરૂઆતમાં જ્યારે લોકો સમાચાર પત્રો અથવા તો ટીવી સ્ક્રીન ના માધ્યમો થકી પણ જોતા જ હશો,
કેવી રીતે રાજ્યમાં દિવસેને દિવસે મોટા વાહનો થી માંડીને નાના નાના વ્હીકલ ચલાવતા લોકોના ખૂબ ગંભીર રીતે અકસ્માતો થતા જોવા મળે છે આ તમામ પ્રકારના અકસ્માતોમાં જ્યારે ખૂબ ચીવટ પૂર્વક માહિતી પ્રાપ્ત કરવામાં આવે તો તેમ ખ્યાલ આવતો હોય છે કે જ્યારે પણ કોઈ આકસ્મિક રીતે મોટો અકસ્માત સર્જાય છે જો એમાં માત્ર અને માત્ર વાહનો અને સાધનો ને જ નુકસાન પહોંચ્યું હોય તો તેનો તો એવા ડો લાવી શકાય છે
અને વધારે દુઃખ પણ તેનું નથી પડતું હતું પરંતુ જ્યારે આવા ગંભીર અકસ્માતમાં અથડામણ એટલી ગંભીર હોય અને ક્યારેક ક્યારેક તો વાહન ની ઝડપ પણ બેકાબૂ બનવાના કારણે ખૂબ મોટું પરિણામ આવતું હોય છે અને આવા જ્યારે મોટા પ્રકારના અકસ્માતો સર્જાય છે એવામાં ઘણી વખત વાત વ્યક્તિના મોત સુધી પણ પહોંચી જતી હોય છે.
અને આ સમયે એટલો પણ સમય નથી રહેતો હતો કે વ્યક્તિને સારવાર માટે નજીકના દવાખાના હોસ્પિટલ ખાતે પહોંચાડી શકાય એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જ્યારે પણ આવા એકાએક અકસ્માતો ઉદ્ભવતા હોય છે તેના પરિણામો ખૂબ જ દુઃખદાયી અને પીડાદાયક હોય છે, હાલમાં એક એવી જ એક અજુગતા અકસ્માતની ઘટના આપણી સામે આવી છે.
તેની જો વિસ્તારમાં વાત કરવામાં આવે તો આ ઘટના સુરતમાં બનવા પામી છે છેલ્લા કેટલાક સમયથી સુરતમાં પણ દિવસે ને દિવસે અકસ્માતો ની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે તેમાં પણ ખાસ જો વાત કરવામાં આવે તો હાલ જે ઘટના બની છે તેઓ મૂળ રાજુલાના બારપટોળી ગામના વતની બાબુભાઈ લાલજીભાઈ ગોંડલીયા જેમની ઉંમર બાસઠ વર્ષ હતી. તેઓ પરિવાર સાથે લસકાણા ખાતે સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા હતા.
તેઓ જ્યારે લગતા ના ચાર રસ્તા પાસે પોતાનું વાહન લઇને જતા હતા ત્યારે તેને વચ્ચે ગાય દ્વારા અડફેટે લીધા અને ગંભીર ઈજાઓ પહોંચી હતી જીવ્યા ઘટના બાદ આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને તુરંત નજીક આવેલી હોસ્પિટલમાં પણ તેમને ખસેડ્યા હતા જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા આ સમગ્ર બનાવની જાણ તેમના પરિવારના લોકોએ નજીકના પોલીસ સ્ટેશનમાં કરી હાલ પોલીસ સમગ્ર માહિતી પ્રાપ્ત કરી તપાસને આગળ વધારી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]