Breaking News

વિદ્યાર્થીનીએ શાળાએ જઈને બેગમાં બુક કાઢવા હાથ નાખતા જ નીકળ્યું એવું કે, આખા ક્લાસમાં હોબાળો મચી ગયો.. ચેતજો તમે પણ..!!

અવારનવાર લોકો સાથે ઘણા બધા ચોકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે. સૌ કોઈ લોકો અમુક જીવજંતુઓથી ડરી રહ્યા હોય છે. કોઈને કોઈ વાતની બીક હોય છે. તેને કારણે તેઓ અમુક વસ્તુથી ખૂબ જ ડરી રહ્યા હોય છે. અવારનવાર અમુક જીવલેણ જીવજંતુઓને કારણે લોકો સાથે બનતી ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે.

લોકો સાથે આવી ઘટનાઓ બનતા લોકો હસમચી રહ્યા છે. ઘણા બધા વિસ્તારોમાં કોઈ ઝેરી જીવજંતુઓ નીકળતા વિસ્તારમાં લોકોમાં અફરાતફરી મચી જાય છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના દતિયા જિલ્લામાં આવેલી એક સ્કૂલમાં બન્યો હતો. સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જઈ રહ્યા હતા.

વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશીથી પોતાનો અભ્યાસ કરીને સારું એવું શિક્ષણ મેળવી રહ્યા હતા. તે સમયે આ સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે જીવલેણ ઘટના બની ગઈ હતી. આ ઘટના ખૂબ જ કરુણ બની અને તે ચોકાવનારી પણ હતી. વિદ્યાર્થી માલખાનવાલા બાગમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી.

તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. જેને કારણે તે દરરોજ શાળાએ અભ્યાસ માટે જતી હતી. પોતાના પરિવારને પણ આર્થિક મદદ કરતી હતી. ધોરણ 10 માં ભણતી વિદ્યાર્થીનું નામ ઉમા રજક હતું. ઉમા રજકની ઉંમર 16 વર્ષની હતી. તે દરરોજ શાળાએ જતી અને શાળાએથી પરત આવ્યા બાદ પોતાનું સ્કૂલબેગ ઘરમાં એક રૂમમાં મૂકી દેતી હતી.

બીજા દિવસે આ સ્કૂલ બેગ ફરી પાછું લઈને શાળાએ જતી હતી. તે દરરોજની જેમ આ બનાવ બન્યોએ દિવસે પણ પોતાનું બેગ લઈને શાળાએ ગઈ હતી. તેમાં તેણે પોતાના અભ્યાસ માટેની બુક પણ મૂકી હતી. અભ્યાસ કરવા જતી શાળાનું નામ સરકારી હાયર સેકન્ડરી સ્કૂલ હતું. આ શાળા બરૌની શહેરમાં આવેલી છે.

વિદ્યાર્થીની પોતાની શાળાનું બેગ લઈને ગઈ હતી ત્યારબાદ ક્લાસમાં બેસ્યા બાદ તેની બુક કાઢવા માટે તેણે બેગમાં હાથ નાખ્યો હતો. બેગમાં હાથ નાખતા તેને બેગમાં કોઈ હલચલ થઈ હોય તેવું જણાવ્યું હતું અને તેની બુકને બદલે કોઈ બીજી વસ્તુ હાથમાં આવી રહી હતી. તે સમયે ઉમાએ પોતાના હાથમાં આવતી આ વસ્તુ શું છે તે જોવા માટે તેણે બેગ વધારે ખોલ્યું હતું.

બેગ ખોલતા જ ઉમા ચોકી ગઈ હતી. તેણે બેગનો દૂર ઘા કરી દીધો હતો. જેને કારણે ક્લાસમાં અભ્યાસ કરી રહેલા બાકીના વિદ્યાર્થીઓ ડરી ગયા હતા અને તેના શિક્ષક વિજયશંકર સોની ક્લાસમાં અભ્યાસ કરાવી રહ્યા હતા. તેઓએ આવું શા માટે કર્યું? પૂછ્તા તે સમયે ઉમાએ જણાવ્યું કે બેગમાં સાપ છે અને ઉમા એટલું જ બોલતા વિદ્યાર્થીઓ ક્લાસમાં બૂમાબૂમ કરવા લાગ્યા હતા.

વિદ્યાર્થીઓ વચ્ચે હોબાળો મચી ગયો અને દરેક વિદ્યાર્થીઓ પોતાના ક્લાસમાં દોડાદોડી કરવા લાગ્યા હતા. દરેક લોકોને બેગમાં સાપ હોવાની જાણ થઈ હતી. જેને કારણે વિદ્યાર્થીઓ ડરીને ક્લાસની બહાર ભાગવા લાગ્યા હતા ત્યારબાદ ઉમાના શિક્ષક વિજયશંકરે આ બેગ શાળાથી બે કિલોમીટર દૂર લઈ જાય ત્યાં સાપને બહાર કાઢ્યો હતો.

તેને સુરક્ષિત છોડી દીધો ત્યારબાદ તેઓ શાળાએ પરત આવ્યા અને વિદ્યાર્થીનેને કોઈ ઈજા કે ડંખ માર્યો નથીને તેની તપાસ કરવામાં આવી હતી પરંતુ ઉમા સુરક્ષિત હતી. જેને કારણે શાળાના આચાર્યએ વિદ્યાર્થીની અને વિજયશંકરની ખુબ જ સારી પ્રશંસા કરી હતી. જેને કારણે દરેક વિદ્યાર્થીઓએ ચેતીને રહેવું જોઈએ ક્યારેય કોની સાથે શું બની જાય તે કહી શકાતું નથી.

ઉમા સાથે જીવલેણ ઘટના બનતી બચી ગઈ હતી. દરેક વસ્તુઓ ખાસ કરીને ચેક કરીને ઉપયોગમાં લેવી જોઈએ. આજકાલ આવી ઘટનાઓ બનતા ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારબાદ ઉમાના પરિવારજનોને તેના શિક્ષકે આ ઘટનાની જાણ કરી હતી. જેને કારણે પરિવાર ઉમા અને સાથે કોઈ ઘટના નથી બનીને તે માટે તેઓ ચિંતાતુર બની ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ધંધામાં મંદી હોવાથી પતિએ તેની પત્નીને વધારાના ખર્ચા કરવાની નાં કહેતા જ પત્નીએ કરી નાખ્યું એવું કે પરિવારને રોવાનો વારો આવ્યો..!

જો પરિવારમાં સુખનો માહોલ ટકાવી રાખવો હોય તો સમયની સાથે ચાલવું પડે છે, વેપાર ધંધામાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *