Breaking News

વિદ્યાર્થીનીને ક્લાસરૂમમાં પૂરીને શિક્ષક કરતો હતો એવું કામ કે જાણીને પગ નીચેથી જમીન ખસકી જશે..!

રોજ રોજ નાની દીકરીઓ કે બાળા સાથે બનતા દુ.ષ્ક.ર્મ. કે શારીરિક અડપલાના કેસો એટલા વધી રહ્યા છે કે જાણે કાયદાઓ અમલમાં હોઈ જ નહી. આ પ્રકારનું વર્તન આચરતા નરાધમ યુવકોને કાયદાનો ડર રહ્યો જ ન હોઈ એવું લાગી રહ્યું છે. હાલ એક એવો કિસ્સો નજરમાં આવ્યો છે કે જે બન્યા બાદ ગુરુ અને શિષ્યના સબંધ લજ્વાયા છે.

કર્ણાટકના મૈસૂર જીલ્લામાં એક શાળામાં ન થવા જેવું કામ થઈ રહ્યું હતું. આ શાળામાં ભણતા બાળકોમાંથી એક વિદ્યાર્થીની સાથે શાળાના શિક્ષકે એટલું ગંદુ કામ કર્યુ છે કે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. મૈસૂરની એક શાળાના હેડ માસ્તર એચ.ડી. કોટે સામે વિદ્યાર્થીનીને એકલામાં બોલાવીને ચુંબન કરવા અંગે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે પોસ્કો હેઠળ કેસ નોંધ્યો છે.

આ ચુંબનનો વીડિયો સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા દિવસથી ખુબ જ વાયરલ થઈ રહયો હતો. આ વિડીયો જોઈને લોકો ખુબ જ રોષે ભરાયા હતા. તેથી આ શિક્ષકની ધરપકડ કરીને તેની સામે કડક થી કડક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા હતા. લોકોએ અને વિદ્યાર્થીઓએ આ હેડમાસ્તર સામે કડક પગલાં લેવાની ડિમાન્ડ કરી હતી.

આ વીડિયો શાળાના જ એક વિદ્યાર્થીએ બારીમાંથી રેકોર્ડ કરી હતી. કોઈ વીડિયો લઈ  રહ્યું હોવાની શંકા જતા જ વિદ્યાર્થીની રૂમમાંથી બહાર નીકળી ગઈ હતી અને હેડ માસ્ટર કોણ વીડિયો ઉતારી રહ્યું છે તે ચેક કરવા બારી પાસે ગયો હતો.  આવી નિમ્ન કક્ષાની ઘટનાને અંજામ આપનાર હેડ માસ્ટર સામે અનેક ફરિયાદો સામે આવું હતી.

બ્લોક એજ્યુકેશન ઓફિસરે વિદ્યાર્થિનીના શારીરિક શોષણની ફરિયાદ નોંધીને કાર્યવાહી શરુ કરી છે. આ સાથે જ લંપટ હેડમાસ્તર સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે. આ કેસની તપાસ કરી રહેલ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, અમે આ કેસમાં ઊંડાણપૂર્વક ઈન્કવાયરી કરીશું અને કેટલી વિદ્યાર્થીની આરોપીનો ભોગ બની છે તેની જાણકારી મેળવી રહ્યા છીએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *