Breaking News

વિધિ કરવાના બહાને તાંત્રિક યુવતીને રૂમમાં લઈ ગયો અને પછી ધીમે-ધીમે કરવા લાગ્યો એવું કે જાણીને પરિવારના મોઢા ફાટી ગયા..!

જે વ્યક્તિ કોઈ પણ ધર્મની લાગણી અને આસ્થા સાથે જોડાયેલા હોય તેને સૌ કોઈ લોકો માન સન્માનથી બોલાવે છે અને તેમનો ખૂબ જ આદર કરે છે. પરંતુ હવે કેટલાક છેતરપિંડી કરનાર તેમજ મનમાં ખૂબ જ ખરાબ વિચારો લાવનાર વ્યક્તિઓ પણ લોકોની ધાર્મિક લાગણીઓને નેવે મૂકીને સાધુ મહાત્માના કપડા ધારણ કરી લે છે..

તેમજ તાંત્રિકના વેશ ધારણ કરીને ન કરવાની હરકતો કરી બેસે છે. એવા ઘણા બધા ડુબલીકેટ તાંત્રિકોને પકડી પાડવામાં આવ્યા હતા કે, જેઓ તાંત્રિકના વસ્ત્રો ધારણ કર્યા બાદ લોકોને સાથે છેતરપિંડીઓ કરતા હતા. હાલ અમદાવાદ શહેરમાં 22 વર્ષની એક યુવતી પોતાના માતા પિતા અને ભાઈ સાથે રહે છે.

તે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. જ્યારે તેના પિતા ઈસરો કંપનીમાં નોકરી કરે છે. તેની સગાઈ આજથી ચાર વર્ષ પહેલાં નરોડા ખાતે રહેતા એક યુવક સાથે કરવામાં આવી હતી.પરંતુ આ યુવતીના નાનાનું અવસાન થતાં તે પોતાના પરિવારજનો સાથે પોતાના મામાના ઘરે જ રોકાઈ ગઈ હતી. જ્યાં એક ભાઈએ આવીને કહ્યું હતું કે, તમારી ભાણકીની અંદર કોઈક વ્યક્તિનો વાસ છે..

જેના કારણે વિધિ કરવી પડશે. આ વાતની જાણ યુવતીના મામાએ યુવતીના માતા-પિતાને કરી અને એક મહિના પછી એક તાંત્રિક પાસે વિધિ કરાવવાની હતી. એવામાં તેમના ઘરે જ એક તાંત્રિક આવી પહોંચ્યા હતા. અને જણાવ્યું કે તમારી દીકરીમાં કોઈકનો વાસ છે. એટલા માટે જો તમે વિધિ નહીં કરો તો તમારી દીકરી ખૂબ જ હેરાન થઈ જશે..

અને જો તમે તમારી દીકરીના લગ્ન કરશો, તો તમારો જમાઈ પણ હેરાન થઈને મરી જશે. એવી વાતો કરી હતી. એક સાથે બે બે જગ્યાએથી આ પ્રકારની વાતો સાંભળતા તેના માતા પિતાને પણ કંઈક ઊંધી શંકા ગઈ અને તેઓએ વિધિ કરવા અને બહાને આ તાંત્રિકને ઘરમાં પ્રવેશ આપ્યો હતો. તાંત્રિકે જણાવ્યું કે, વિધિ કરવા માટે એક બંધ રૂમ ની જરૂર પડશે..

જેમાં દીકરીની વિધિ કરવાની છે. ત્યારબાદ બંધ રૂમની અંદર તે આ યુવતીને લઈ ગયો હતો. અને જણાવી કે જો તારે લગ્નજીવન શાંતિથી પસાર કરવું હોય તો હું કહું તેમ તારે વિધિમાં કરવું પડશે. એમ કહીને આ તાંત્રિક યુવતીના છાતી તેમ જ શરીરના અન્ય ભાગે પણ હાથ ફેરવવા લાગ્યો હતો અને ધીમે ધીમે અડપલા કરવાની કોશિશ કરતો હતો..

યુવતી સમજી ગઈ કે, આ તાંત્રિક તેની સાથે અડપલા કરી રહ્યો છે. ત્યારે તેણે આવું ન કરવા માટે જણાવ્યું હતું. પરંતુ તાંત્રિક બનીને આવેલા પીન્ટુ નામના યુવકે યુવતીને કહ્યું કે તારે સગાઈ જે યુવક સાથે થઈ છે તે યુવક મરી જશે એમ કહેતા ની સાથે જ યુવતી ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને આ તમામ બાબતોની જાણ પણ કોઈને કરી હતી નહીં..

થોડા દિવસ પછી ફરી એકવાર બપોરના સમયે આ તાંત્રિક ત્યાં આવી પહોંચ્યો હતો અને વિધિ કરવાને બહાને એક રૂમમાં યુવતીને લઈ ગયો હતો. ફરીવાર તે પોતાના હાથ યુવતીના છાતી અને પેટના ભાગે ફેરવા લાગ્યો અને કપાળ પર ચું.બન પણ કરવા લાગ્યો હતો. ધીમે ધીમે આટલી બધી નજીક આવી ગયો તેના કારણે આ યુવતી ખૂબ જ ગભરાઈ ગઈ હતી..

તાંત્રિકે જણાવ્યું કે જો તું મારી સાથે શારીરિક સંબંધ નહીં બાંધે તો તારા મંગેતરનું તાત્કાલિક ધોરણે મૃત્યુ થઈ જશે. આમ કહીને તે જીવતી ને ધાક ધમકીઓ આપી રહ્યો હતો. એવામાં જ આ યુવતીનો મંગેતર એ ઘરે આવી પહોંચ્યો હતો અને દરવાજો ખોલતા જ તેણે જે દ્રશ્ય જોયું કે આ યુવતીની સાથે આ તાંત્રિક અડપલા કરી રહ્યો હતો..

ત્યારબાદ તેઓએ તાત્કાલિક ફોન કરીને લોકોને એકઠા કરી લીધા હતા. અને આ પિન્ટુ નામના નરાધમ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. પણ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. હકીકતમાં જ્યારે અ બનાવ સામે આવ્યો ત્યાર બાદ લોકો એકબીજા પર વિશ્વાસ મુકવાનું ટાળી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *