Breaking News

વિડીયોમાં ‘બા-બાપુજી તમે મને માફ કરી દેજો, હવે મારે નથી જીવવું’ કહીને યુવક ટ્રક નીચે કુદી ગયો, કચડાઈ જતા થયું મોત..! વાંચો…

અમુક વખત જ્યારે વ્યક્તિ કંટાળી જાય છે. ત્યારે તેને શું કરવું તેની કોઈ પણ ખબર રહેતી નથી. આવા સમયે તેને કોઈ સારા વ્યક્તિ મિત્ર કે પરિવારજનોના સાથ સહકાર ની જરૂર હોઈ શકે છે. તેને દુઃખના સમયમાં ખભા ઉપર હાથ મૂકીને તેની સાથે થયેલી ઘટના વિશે પૂછી તેનું સમાધાન લાવી શકે..

પરંતુ જો આવી પરિસ્થિતિમાં કોઈ ઘટનાનો સમાધાન ન આવે તો અંત યુવક કંટાળી જઈને કહ્યું પગલું ભરી લે તેનું નક્કી હોતું નથી. થોડા દિવસ પહેલા એક વ્યક્તિએ રસ્તા ઉપર જતા ટ્રકની નીચે કૂદકો લગાવીને પોતાનો જીવ ટૂંકાવી દીધો હતો. આ ઘટનાને લઈને જ્યારે વધારે તપાસ કરવામાં આવી ત્યારે એવી બાબતો સામે આવી છે..

જેને જાણીને સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા છે. આ બનાવો ઉત્તર પ્રદેશના આગ્રાના તાજગંજનો છે. અહીં ભુપેન્દ્ર કુશવાહ તેના માતા પિતા તેમજ મોટાભાઈ અને પત્ની સાથે રહેતો હતો. એક દિવસ અચાનક જ તેણે રસ્તા ઉપર પસાર થતા ટ્રકની નીચે કૂદકો લગાવીને જીવન ટૂંકાવી દીધું હતું..

ત્યારે આ ઘટનાની જાણકારી તેના બાપુજીને કરવામાં આવી ત્યારે તેઓ રડી રડીને બેહાલ થયા હતા. તેઓએ કહ્યું કે, મારા દીકરાએ કોઈપણ કારણ વગર જીવ આપ્યો નથી. આ બાબતને લઈને જરૂરી તપાસ થવી જોઈએ. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ભુપેન્દ્ર કુશવાહનો એક વિડિયો પણ સામે આવ્યો હતો..

આ વિડીયો તેનો અંતિમ વિડીયો હતો. જેમાં તે કહેતો હતો કે, બા બાપુજી મને માફ કરી દેજો, હવે મારે જીવવું નથી. હું મારો જીવ ટૂંકાવા જઈ રહ્યો છું. અને આ તમામ ઘટનાની પાછળ તેની પત્નીના માતા-પિતા તેમજ તેની પત્ની જવાબદાર છે. આ અંતિમ વીડિયોમાં ભુપેન્દ્ર જણાવે છે કે, તેની પત્ની તેમજ તેની પત્નીના માતા-પિતા તેને વારંવાર કોઈને કોઈ બાબતને લઈને ખૂબ જ ત્રાસ પહોંચાડતા હતા..

અમુક વખત તો તેઓએ જ મને જીવ આપી દેવા ઉપર મજબૂર કર્યો હતો. પરંતુ તેઓ આ તમામ બાબતો સહન કરતા હતા. પરંતુ હવે તેમનાથી આ બાબતો સહન થઈ શકે તેમ છે નહીં, એટલા માટે તેઓએ આપઘાત કરીને જીવ ટૂંકાવી દીધો છે. પોલીસ આ વિડીયોના આધારે ભુપેન્દ્રની પત્ની તેમજ તેની પત્નીના પરિવારજનો સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ભુપેન્દ્ર મૃત્યુના સમાચાર આવતાની સાથે જ સમગ્ર પંથકમાં એકાએક અરેરાટી મચી જવા પામી છે. તો તેના બાપુજીનું કેવું છે કે, તેમના દીકરા ભુપેન્દ્રને યોગ્ય ન્યાય મળવો જોઈએ. આ બાબતને લઈને કડકમાં કડક તપાસ ચલાવામાં આવી રહી છે. અને તેના ન્યાય માટે તેના પરિવારજનો પોલીસ સમક્ષ વિનંતી કરી રહ્યા છે. આ અંતિમ વીડિયોને જોઈને તેના બાપુજીની આંખો સુકાતી નથી જોકે આ દુખ ને સહન કરવું કોઈ પણ પરિવાર માટે સહેલું નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *