Breaking News

વેપારી ટ્રાફિકમાં ગાડીમાંથી બહાર નીકતા જ તેની સાથે થયું એવું કે, જોઇને ભલભલાના કાળજા ધ્રુજી ગયા..!!

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. દિવસેને દિવસે અકસ્માતો વધતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. લોકો પોતાના વાહન ઉતાવળમાં ચલાવીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આજકાલ આવી ઘટનાઓ બનતા ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

સરકારના ટ્રાફિકના નિયમો હોવા છતાં લોકો પોતાનું વાહન બેફામ ચલાવીને બીજા લોકો સાથે અકસ્માતો સર્જી રહ્યા છે. આવા ગંભીર અકસ્માતો સર્જાઈ જતા પરિવારના લોકો મૃત્યુ પામી રહ્યા છે. આવી અકસ્માતની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ખૂબ જ ભયાનક સર્જાઈ ગઈ હતી.

અકસ્માત જીવલેણ બન્યો હતો. આ અકસ્માત વડોદરા શહેરમાં રહેતા યુવક સાથે સર્જાયો હતો. વડોદરા શહેરમાં જાંબુવા બ્રિજ પાસે આ ઘટના બની હતી. જાંબુવા બ્રિજ પાસે એક યુવક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેમનું કરુણ ભર્યું મૃત્યુ થઈ જતા આસપાસના વિસ્તારોમાં હાહાકાર મચી ગયો હતો.

જોકે હાલમાં આવી ઘટનાઓ ખૂબ જ વધી રહી છે પરંતુ એક પછી એક અકસ્માત ખુબ જ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તાર ના દરબાર ચોકડી પાસે આવેલી નક્ષત્ર સોસાયટીમાં એક પરિવાર રહેતું હતું. પરિવારના યુવક સાથે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ યુવકનું નામ મુકેશ માધવસિંહ રાજ હતું.

મુકેશભાઈની ઉંમર 49 વર્ષની હતી. તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા. મુકેશભાઈના મોટાભાઈ પણ હતા. તેના મોટા ભાઈનું નામ ઇન્દ્રસિંહ હતું. બંને પરિવારો જુદા રહેતા હતા પરંતુ બંને વચ્ચે ખૂબ જ સારો એવો સંબંધ હતો. મુકેશભાઈને કરજણમાં મારુતિનંદન નામની જંતુનાશક કેમિકલની દુકાન આવેલી છે.

તેઓ પોતાની દુકાને ગયા હતા. જેને કારણે કરજણથી તેઓ પરત આવી રહ્યા હતા. તે સમયે જાંબુઆ બ્રિજ પાસે ખૂબ જ ટ્રાફિક હતી. મુકેશભાઈએ ઘણો સમયે આ ટ્રાફિકમાં પસાર કર્યો હતો પરંતુ આગળ ટ્રાફિક કેટલી છે તેમ જોવા માટે મુકેશભાઈ પોતાના કારની બહાર નીકળ્યા હતા. પોતાના કારની બહાર નીકળ્યા પછી તેઓ થોડીવાર ઉભા રહ્યા હતા.

ટ્રાફિક હોવા છતાં એક ટ્રક ચાલક ખૂબ જ ઝડપી સ્પીડમાં આવી રહ્યો હતો. આગળ ટ્રાફિક હોવા છતાં તેમણે પોતાના ટ્રકને કાબુમાં લીધો ન હતો. તે સમયે મુકેશભાઈ કારમાંથી બહાર નીચે ઉતરીને ઉભા હતા. તે સમયે પાછળથી ખૂબ જ ઝડપી સ્પીડમાં આવી રહેલા આ ટ્રકે મુકેશભાઈને અડફેટે લઈ લીધા હતા. ટ્રકની અડફેટે આવી જતા મુકેશભાઈ ઢળી પડ્યા હતા.

ટ્રકમાં આવી ગયા હતા. તે સમયે તેઓ ટ્રકના પાછળના પૈડામાં આવી જતા તેઓ કચડાઈ ગયા હતા. તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. તેના શરીરના કુચેકુચા થઈ ગયા હતા. ત્યારબાદ ટ્રાફિકમાં ઉભેલા તમામ મુસાફરોએ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જેને કારણે માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને મુકેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મુકેશભાઈ સાથે ગંભીર અકસ્માત સર્જાઈ જતા મુકેશભાઈના પત્નીને પોલીસે આ ઘટનાની જાણકારી કરી હતી. મુકેશભાઈના પત્નીએ તેમના મુકેશભાઈના મોટાભાઈ ઇન્દ્રસિંહને આ ઘટનાની જાણ કરતા તરત જ લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *