Breaking News

વારંવાર શરીરસંબંધ બાંધી સગીરાને બે વાર બનાવી દીધી ગર્ભવતી, પુખ્ત થયા પછી યુવકે લગ્નની ના પાડતાં ત્રીજીવાર પણ કરી પ્રેગ્નનેન્ટ ને પછી તો…..

સમગ્ર રાજ્યમાં કેટલાક સમય થી આમ તો જોવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોથી થી જ અનેક બાળા હોય કે પછી સાવ નાની ઉંમરની છોકરીઓ હોય તેઓની પણ પીંખવામાં આવી હોય એવા અનેક કિસ્સા ઓ આપણી જ વચ્ચે રહેતા લોકો ના અને અનેક વાર સમાચારો અને સોશ્યિલ મીડિયા ના માધ્યમ થકી તમે પણ સાંભળ્યા કે જાણ્યું જ હશે.

આ બાબતે અનેક વાર સરકારની કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા જ છે પરંતુ આવા દુષ્ટ નરાધમો સામે સરકાર કે પોલીસ પણ વામણી જ પુરવાર થતી જોવા મળે છે સમાજ માં જ રહી એમની જ ઉંધી ખાયી ખોદી રહ્યા હોય એવા તો અનેક બનાવો અને કિસ્સાઓ નજરે ચડી આવતા જ હોય છે જે દરેક પર એક કાળો દાગ લગાવી દે છે.

ફરી એકવાર આવા જ પ્રકારનો એક બનાવ બની ચુક્યો છે જે જાણવો ખરેખર દરેક માટે જરૂરી બને છે કારણકે કે યુવાન અવસ્થામાં રાંચતા દરેક યુવાન યુવક-યુવતી ને પ્રેમના બહાને કેવી રીતે ફસાવવામાં આવે છે અને મનો બુદ્ધિ ની ખામી અને પૂરતી લાંબી અસમજ્ણ ને કારણે આવા પાપી લોકોના વચનોમાં યુવાન વયે છોકરીને ફસાવવામાં આવતી હોય છે.

હાલમાં બનેલ અણબનાવની જો વિસ્તારમાં વાત કરવામાં આવે તો પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી યુવતી ઘરની સ્થિતિ સારી નહીં હોવાને કારણે ઘરકામ કરવા જતી હતી. આ દરમિયાન તેને અલગ અલગ જગ્યાએ કામ કરવા જવાનું હોવાથી તે રીક્ષામાં બેસીને જતી હતી. આ યુવતીને થોડા સમયમાં જ એક રીક્ષા ચાલક સાથે મિત્રતા થઈ હતી અને,

બંને જણા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. હવે બંને જણા વારંવાર એકબીજાને મળતાં હતાં. રીક્ષા ચાલકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. તેણે આ યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતાં. જેના કારણે યુવતી બે વખત ગર્ભવતી બની હતી. મહિલા દિવસે જ શહેરના વાસણા વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપીને,

વારંવાર શારીરિક સંબંધો બાંધે બે-બે વાર ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવકે સીગરાને લગ્નની લાલચ આપીને પોતાની હવસ સંતોષી હતી. બે વાર ગર્ભપાત કરાવ્યા પછી પણ યુવકે તેની સાથે શારીરિક સંબંધો ચાલું રાખ્યા હતા. સગીરા પુખ્ત થયા પછી ત્રીજી વાર પણ આ સંબંધોને કારણે ગર્ભવતી થઈ ગઈ હતી.

અમદાવાદમાં સગીર વયની યુવતીએ તેના પ્રેમી સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ યુવતી ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. આ દરમિયાન તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રીક્ષામાં જવું પડે છે. જેથી તેને એક રીક્ષા ચાલક સાથે આંખ મળી ગઈ હતી. રીક્ષા ચાલકે તેની સાથે લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર સંબંધ બાંધ્યા હતાં.

આ દરમિયાન યુવતીને બે વાર તેણે ગર્ભવતિ બનાવીને ગર્ભપાત કરાવ્યો હતો. પરંતુ ત્રીજી વાર યુવતી ગર્ભવતી બની ત્યારે તેના પ્રમીએ ગર્ભપાત કરાવવાનું કહ્યું પણ યુવતીએ મનાઈ કરતાં યુવકે તેને ધમકીઓ આપી હતી. જેથી કંટાળેલી યુવતીએ પોલીસનો સહારો લીધો હતો. રીક્ષા ચાલક યુવકે યુવતીને દવાઓ આપીને બંને વખત ગર્ભપાત કરાવ્યો હતો.

ત્રીજી વખત આ યુવતી ગર્ભવતી બનતાં રીક્ષા ચાલક યુવકે ગર્ભપાત કરાવવાનું કહ્યું હતું. પરંતું યુવતીએ ઈનકાર કરી દેતાં તેને રીક્ષા ચાલક ધમકાવતો હતો. આખરે યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતાં જ યુવકની ધમકીથી કંટાળીને યુવતીએ આખરે યુવક સામે હિંમત દાખવી ને વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *