Breaking News

વહેલી સવારે પતિએ તેની પત્નીને નીચેનાના રૂમમાં પ્રેમી સાથે એવી હાલતમાં જોઈ લીધી કે પ્રેમીને ત્યાં જ પતાવી દીધો, હોશ ઉડાવતો બનાવ..!

આજકાલ પતિ પત્નીના પવિત્ર સંબંધની વચ્ચે ક્યાંકને ક્યાંક પતિ અથવા પત્નીના અન્ય કોઈ જગ્યાએ ચાલતા પ્રેમ સંબંધ આડશરૂપ બને છે. હકીકતમાં પતિ પત્નીના લગ્ન થયા બાદ જૂની તમામ બાબતો ભુલાવી દઈને નવું લગ્ન જીવન શરૂ કરવું જોઈએ. પરંતુ જૂના લફરા અને પ્રેમ સંબંધ લગ્ન થયા બાદ પણ અમુક લોકો ટકાવી રાખતા હોય છે. જેના કારણે કેટલાય લોકોની જિંદગી ખરાબ થતી હોઈ છે..

હાલ પતિ પત્ની અને અન્ય કોઈ વ્યક્તિ સાથેના પ્રેમ સંબંધનો ખૂબ જ હચમચાવી દે તેવો એક બનાવ સામે આવ્યો છે. જે સુરતના સરથાણા વિસ્તારમાં બન્યો છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં એકાએક અરેરાટી મચી ગઈ છે. આ બનાવો મૂળ નેપાળના એક પરિવાર સાથે બન્યો છે. જેમાં પરિવારના મોભી દિનેશ ચૌધરી પોતાની પત્ની અનિતા સાથે સરથાણા વિસ્તારમાં રહેતો અને લસકાણા ખાતે આવેલી રાત્રે ઇન્ડસ્ટ્રીઝ ની અંદર કામકાજ કરી જીવન ગુજારતો હતો..

અનિતા જે કારખાનામાં નોકરી કરતી હતી. એ જ કારખાનામાં મૂળ બિહારનો મોહમ્મદ અફ્રીદી શેખ નામનો વ્યક્તિ પણ નોકરી કરી રહ્યો હતો. ધીમે ધીમે અનિતા બિહારના આ યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાવા લાગી હતી. દિવસેને દિવસે તેઓ આટલા બધા નજીક આવતા ગયા કે તેઓ અવારનવાર જુદી જુદી જગ્યાએ મળવા પણ જતા હતા…

આ તમામ બાબતોથી અનિતાનો પતિ દિનેશ ચૌધરી અજાણ હતો. કહેવાય છે કે, પ્રેમ ખૂબ જ આંધળો હોય છે. પ્રેમમાં શું થઈ જાય તેનું નક્કી હોતું નથી. કેટલીક વખત તો અનિતા પોતાના પતિ ને જાણ ન થાય તેવું રિસ્ક લઈને પોતાના પ્રેમી મોહમ્મદ અફ્રિદી શેખને મળવા માટે જતી હતી. એક દિવસ રાત્રિના સમયે અનિતા પોતાના પતિ સાથે સૂતી હતી..

એવામાં મોહમ્મદ અફરીદીએ અનિતાને મેસેજ કરીને જણાવ્યું કે, તું તારા ઘરના નીચેની રૂમમાં આવ.. હું ત્યાં તને મળવા માટે આવું છું. પોતાના પતિને સૂતો મુકીને અનિતા નીચેના રૂમમાં તેના પ્રેમીને મળવા માટે ગઈ હતી. ત્યાં તેનો પ્રેમી પણ આવી પહોંચ્યો હતો. અનિતા એ વિચાર્યું કે તેનો પતિ દિનેશ ચૌધરી ઉપરની રૂમમાં આરામથી સુઈ રહ્યો છે…

એવામાં અનિતા પોતાના પ્રેમી સાથે અંગત વિતાવવા લાગી હતી. અને બંને એવી હાલતમાં રંગીન રંગરેલીયા મનાવી રહ્યા હતા કે જેની ન પૂછો વાત.. અચાનક જ અનિતાના પતિ દિનેશ ચૌધરીની આંખ ખુલી જતા તેણે આસપાસ જોયું તો તેની પત્ની ક્યાંય દેખાઈ નહીં. એટલા માટે તે નીચેની રૂમમાં તપાસ કરવા માટે આવ્યો હતો. અને તેણે જોયું તો તેની પત્ની તેના પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી હતી..

આ દ્રશ્ય જોતાની સાથે જ એકાએક તેનું કાળજું હચમચી ગયું હતું. કારણ કે તેણે જેને લાડ લડાવ્યા અને મન મૂકીને પ્રેમ કર્યો તેને જ તેને દગો આપી અન્ય કોઈ વ્યક્તિના પ્રેમમાં પડી ગઈ હતી. આ દ્રશ્ય દિનેશ ચૌધરીથી ન જોવાતા તેણે પોતાના હાથમાં ધારદાર વસ્તુ લઈ તેની પત્નીના પ્રેમી અફ્રિદીને ત્યાંને ત્યાં ઝીંકવા લાગ્યો હતો..

ઉપરાઉપરી ઘા મારતા ની સાથે જ તેના પ્રેમીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે બિહારના યુવક અફ્રિદીના સગા ભાઈ ને જાણ થઈ કે તેના ભાઈને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ત્યારે તે તાત્કાલિક અનિતાના ઘરે પહોંચ્યો અને ત્યાં જઈને પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી..

પોલીસ તાત્કાલની ઘટના સ્થળે દોડી આવી અને આ મામલે ગુનો દાખલ કરી પત્નીના પ્રેમીની હત્યા કરનાર નેપાળી યુવક દિનેશ ચૌધરી ની ધરપકડ કરી લીધી હતી. પતિ પત્ની અને વો ના અનૈતિક સંબંધમાં આજે એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે આ ઘટના સમગ્ર વિસ્તારમાં ફેલાય ત્યારે સૌ કોઈ લોકોમાં હાહાકાર મચી ગયો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *