Breaking News

વહેલી સવારે 2 યુવકો બાઈક લઈને આવતા અને કરતા એવા કામ કે જાણીને લોકોની ઊંઘ થઈ ગઈ હરામ, CCTV વિડીયો આવ્યો સામે..!

દિવસેને દિવસે શહેરોમાં અજીબો ગરીબ ઘટનાખૂબ બની રહી છે. આવી ઘટનાઓ બનતા લોકો સામે ચોકાવનારા કિસ્સાઓ ઊભા થઈ રહ્યા છે ક્યારેય કોઈએ ધારી ન હોય તેવી ઘટનાઓ બની રહી છે, અમદાવાદ શહેરમાં આવી જ એક ઘટના સામે આવી હતી. આ ઘટના સાંભળીને દરેક લોકો ચોકી જતા હતા.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દરરોજ સવારે એવી વસ્તુની ચોરી થઈ રહી હતી, કે જે ક્યારેય કોઈએ વિચારી પણ નહીં હોય સામાન્ય રીતે લોકોને પોતાના જીવન ટકાવી રાખવા માટે પ્રાથમિક ચીજ વસ્તુઓની જરૂર પડે છે અને તેમાં દૂધએ જીવન જરૂરિયાતની પ્રાથમિક ચીજ વસ્તુઓમાંથી એક જરૂરિયાત છે.

જેને કારણે દરેક જન્મેલા બાળકથી લઈને વૃદ્ધ સુધીના લોકો દૂધ અવશ્ય પિતા હોય છે અને દૂધની જરૂરિયાત લોકોને ખૂબ જ હોય છે દૂધનો વેપાર કરીને વેપારીઓ પોતાનો ધંધો કરી રહ્યા હોય છે પરંતુ તેઓ વહેલી સવારના ઉજાગરા કરીને આ ધંધો કરતા હોય અને જો તેમની સાથે જ આવી ઘટનાઓ બની જાય તો વેપારીઓ પર ભારે સંકટ આવી પડે છે.

છેલ્લા ઘણા દિવસોથી દૂધની ડેરીના વિસ્તારમાં દૂધના કેરેટની ચોરી થવા લાગી હતી. છેલ્લા ત્રણ મહિનામાં 40 થી વધુ દુકાનોમાં દૂધના કેરેટની ચોરી થઈ હતી. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નરોડા નિકોલ બાપુનગર વસ્ત્રાલ જેવા વિસ્તારોમાં દૂધની ડેરીની બહાર કંપની વાળા દુધના કેરેટ મૂકીને જતા હોય છે.

ત્યારે દુકાનદાર ની નજર ન રહેતા દૂધના કેરેટની ચોરી બે યુવકો આવીને કરી જતા હતા. દરરોજ સવારે અલગ અલગ વિસ્તારમાંથી તેઓ દૂધના કેરેટની ચોરી કરતા હતા જે અને દૂધના કેરેટ ને લઈને એક સેકન્ડમાં જ ફરાર થઈ જતા હતા. દુકાનદાર જોવે તે પહેલા જ તેઓ ભાગી જતા હતા.

એક કેરેટમાં ઘણી બધી દૂધની થેલીઓ હોવાને કારણે દરરોજ સવારે આવી ચોરીઓ થતી હોવાને કારણે દુકાનદારોને છ થી સાત હજારનું નુકસાન થઈ રહ્યું હતું જેના કારણે દરેક દુકાનવાળાઓએ પોલીસને ફરિયાદ કરી હતી આ ઘટનામાં સવારના પાંચથી સાડા પાંચ વાગ્યાની આસપાસ જ બનતી હતી. દૂધનો ટેમ્પો દૂધ ઉતારીને જાય એટલે તરત જ દૂધના કેરેટની ચોરી થતી હતી.

બે યુવકો પોતાની બાઈક લઈને આવતા હતા અને દૂધની થેલીઓ મુકેલા કેરેટ ને લઈને ભાગી જતા હતા પોલીસને આ ઘટનાની જાણ ફરિયાદ કરવામાં આવી હતી જેને કારણે પોલીસ પેટ્રોલિંગ કરીને બંને યુવકોને પકડી પાડવાના પ્રયાસો કરી રહી હતી દરરોજ દુકાનદારોને સાથે ₹8,000 નુકસાન થતું હતું આવી ઘટનાઓ સાંભળતા દરેક લોકો ચોકી રહ્યા છે આજકાલ લોકો અવનવી ચીજ વસ્તુઓની ચોરીઓ કરવા લાગ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *