Breaking News

‘તું મને ગમતી નથી મારે છુટાછેડા જોઈએ છે’ કહીને દારૂડીયો પતિ ઢોરમાર મારતો, એક દિવસ પરણીતા એ પોતાનો રસ્તો કરી લેતા સૌના મોઢા ફાટેલા રહી ગયા..!

વધુ એક પરણીતા સાથે સાસરિયાંઓ તરફ ગુજારવાનું મામલો સામે આવ્યો છે. આ બનાવ સામે આવ્યા બાદ આસપાસના તમામ વિસ્તારોમાં એકાએક ફફળાટ મચી ગયો છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના કરમસદ તાલુકામાં જાગૃતિ બહેન નામની એક યુવતી રહે છે. તેના લગ્ન આજથી બે મહિના પહેલા પ્રયાગકુમાર નામના યુવક સાથે થયા હતા..

જાગૃતિબેનનું મૂળ ગામ કપડવંજ હતું. અને તેની ઉંમર 21 વર્ષની છે. લગ્નજીવનની શરૂઆતમાં તો તેઓ ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા પરંતુ જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ તેનો પતિ પ્રયાગકુમાર તેને મારપીટ કરવા ઉતરી આવ્યો અને વારંવાર છુટાછેડા આપવા માટે દબાણ કરતો હતો. આ ઉપરાંત તે કહેતો કે તું મને બિલકુલ ગમતી નથી..

એટલે મારે તારાથી છુટાછેડા જોઈએ છે. પરંતુ જાગૃતિ બહેન છુટાછેડા આપવાની ના પાડતા હતા. એટલા માટે તેનો પતિ રાતના સમયે અવારનવાર દારૂ પીને ઘરે આવી જતો અને જાગૃતિ બહેનને ટૂંકમાં મારવા લાગતો હતો. એક દિવસ આ પ્રણેતા ખૂબ જ કંટાળી ગયા ને આ મારને સહન કરવાની શક્તિ તેનામાં ખૂટી ગઈ ત્યારે તેણે તેના પિયરમાં ફોન કરીને જાણ કરી હતી..

ત્યારબાદ તેણે પોતાના પતિની આ હરકતોથી રિસાઈ જઈને પોતાના પિયરમાં રહેવા માટે ચાલી ગઈ હતી. પિયરે જઈને તેણે તેના માતા પિતાને જણાવ્યું કે, મારો પતિ મને રોજ રોજ દારૂ પીને ઢોર માર મારે છે. તેમજ માનસિક દબાણ આપે છે. આ ઉપરાંત તે મને ધમકી આપતા કહે છે કે, જો તું મને છુટાછેડા નહી આપે તો હું તને જાનથી મારી નાખીશ..

આ તમામ ધમકી હતી. પરણિતા ખૂબ જ ડરી ગઈ હતી. એટલા માટે તે હવે સાસરે જવા રાજી હતી નહીં. થોડા દિવસ પછી જાગૃતિબેનને તેડવા માટે આવી ગયો હતો. જ્યાં પરણીતાના માતા પિતા તેમજ બહેને તેમના જમાઈને દારૂ પીને મારપીટ ન કરવા માટે તેમાં છૂટાછેડાની બાબતને લઈને ગમતું ન આપવા જણાવ્યું હતું.

પરણીતાના માતા પિતા તેના જમાઈને સમજાવ્યો હતો અને ત્યારબાદ તેની દીકરીને ફરી એક વખત સાસરે મોકલી આપી હતી. તેઓએ વિચાર્યું કે, હવે ક્યારેય ઝઘડા નહીં થાય. પરંતુ થોડા દિવસ પછી ફરી એક વખત જાગૃતિનો ફોન આવ્યો કે હવે ફરી વખત ધમકી આપી રહ્યો છે કે જો તું મને છૂટાછેડા નહી આપ તો હું તને અત્યારે ને અત્યારે જ પતાવી દઈશ..

આવી ધમકીઓથી કંટાળી ગયેલી જાગૃતીબેન હવે શું કરવું તે સમજાતું હતું નહીં. વારંવાર રોજની મારપીટ સહન કરતી તેમજ ત્રાસ સહન કર્યા બાદ હવે ધમકી સાંભળવાનો પણ વારો આવ્યો હતો. એટલા માટે તેઓએ કંટાળીને આપઘાત કરી લીધો હતો. રૂમમાં જઈને ઘરે પાછો ખાઈ જીવન ટૂંકાવી દેતા પરિવારજનોના મોઢા ફાટેલા ને ફાટેલા રહી ગયા હતા..

જ્યારે તેના માતા પિતાને જાણ થઈ કે, તેમની વ્હાલસોયી દીકરી જાગૃતિ બહેને આપઘાત કરી લીધો છે. અત્યારે તેમના દુઃખનો કોઈ પાર રહ્યો હતો નહીં. તાત્કાલિક તેઓ વિદ્યાનગર પોલીસ સ્ટેશનએ પહોંચી તેમના સાસરીયા અને જમાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. રોજ રોજ ઘરેલું મામલામાં આપઘાત કરી લેવાના ઘણા કિસ્સાઓ સામે આવે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *