Breaking News

પ્રેમીએ કહ્યું કે, “તું ચાલુ મહિલા છો, હું તારી સાથે લગ્ન નહી કરું” આટલું સાંભળતા જ પ્રેમિકા ગુસ્સે ભરાતા પ્રેમીને કાપીને બેગમાં પૂરી દીધો, રુંવાટા બેઠા કરતો બનાવ..!

આજકાલ દિલ હચમચાવે તેવા બનાવો ચારે કોર સર્જાઈ રહ્યા છે, ક્યાંક આપઘાત તો ક્યાંક .દુ.ષ્ક.ર્મ. અને ક્યાંક ચોરી, લુંટફાટ કે છેતરપીંડીના બનાવો બની રહ્યા છે. જેમાં વધુ એક આંખો ફાડી નાખે એવો બનાવ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી સામે આવ્યો છે. જ્યાં એકાએક સનસની મચી ગઈ છે..

આ મામલો સામે આવતા જ પોલીસ પણ માથું ખંજવાળવા લાગી હતી. કેટલાક પ્રેમી પંખીડાઓ હવે લિવ-ઈન રિલેશનશિપમાં પણ રહે છે. પ્રેમી અને પ્રેમિકા વચ્ચે કોઈ ઝગડા થતા જ ભારે પરિણામ સામનો કરવાનો વારો આવે તેવી માનસિકતાઓ પણ દેખાઈ રહી છે. પ્રીતિ શર્મા નામની મહિલાના લગ્ન આજથી વર્ષો પહેલા દીપક યાદવ નામના વ્યક્તિ સાથે થયા હતા..

પ્રીતિ ગજીયાબાદમાં પતિ સાથે રેહતી હતી પરતું તે છેલ્લા 4 વર્ષથી દીપક યાદવને મૂકીને તેના અન્ય પ્રેમી કે જે સંભાલનો રહેવાસી છે અને તેનું ફિરોજ છે તેની સાથે લીવ ઇનમાં રેહતી હતી. તે વારંવાર ફિરોજને લગ્ન કરી લેવા પર દબાણ કરતી હતી. અને ફિરોજ આ મહિલાને પ્રેમિકા તરીકે માનતો પરતું લગ્ન કરવામાં અંચકાતો હતો.

ફરીએક વાર પ્રીતિએ ફિરોજને લગ્ન કરવાનું કહ્યું હતું. ત્યારે ફિરોજે પ્રીતિને કહ્યું કે તું એકદમ ચાલુ મહિલા છે, તું તારા પતિની પણ નથી થઇ શકી તો હવે મારી શું થવાની છો તેમ કહીને તેને કડવા વેણ વચનો કહ્યા હતા અને લગ્ન કરવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી. પોતે ચાલુ છે એવા શબ્દો સાંભળતા જ મહિલાએ પિત્તો ગુમાવી દીધો હતો..

અને ચાકુ જેવા ધારદાર વડે પ્રીતિ તેના પ્રેમીની ગળું કાપીને હ.ત્યા. કરી નાખી હતી. હ.ત્યા કર્યા પછી, મહિલા ગાઝિયાબાદમાં ટ્રેનમાં તેના પ્રેમીનો મૃતદેહ છુપાવવા જઈ રહી હતી, પરંતુ તે પહેલા ગાઝિયાબાદની ટીલા મોર પોલીસે મહિલાની ધરપકડ કરી અને સમગ્ર મામલાનો ખુલાસો કર્યો.

ગાઝિયાબાદ પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ રવિવારે મોડી રાત્રે ટીલા મોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા બેગ સાથે મળી આવી હતી. જ્યારે પોલીસ તેની પાસે પહોંચી તો મહિલા ગભરાઈ ગઈ અને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસકર્મીઓએ મહિલાને પકડી લીધી. પોલીસે જ્યારે બેગ ખોલી તો પોલીસ કર્મચારીઓની આંખો ફાટી નીકળી હતી.

કારણ કે આ બેગની અંદર એક વ્યક્તિની લાશ પડી હતી. હત્યા કર્યા બાદ મહિલા રવિવારે સવારે દિલ્હી ગઈ હતી અને ત્યાંથી એક મોટી સૂટકેસ ખરીદી હતી. મહિલાએ રવિવારે મોડી રાત્રે તેના પ્રેમી ફિરોઝનો મૃતદેહ સૂટકેસમાં રાખ્યો હતો અને તેને ફેંકવાનું શરૂ કર્યું હતું. બપોરે સાડા ત્રણ વાગ્યે મહિલા ફિરોઝની લાશને ટ્રોલી બેગમાં ક્યાંક ફેંકવા જતી હતી…

પરંતુ તે પહેલા જ પોલીસે મહિલાને પકડી લીધી હતી. મહિલાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે ફિરોઝની લાશને ટ્રેનમાં રાખવા જઈ રહી હતી. હકીકતમાં આ બનાવ બન્યા બાદ સમગ્ર વિસ્તારના લોકો ચોંકી ઉઠ્યા છે, આ મહિલા હાલ બંને બાજુથી પીડાઈ રહી છે, પતિ તેને બોલાવતો નથી અને પ્રેમીની હ.ત્યા. કરી નાખી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *